અમે હોટેલમાં જ રાખીએ છીએ.😜😅😝😂🤪🤣

ગટુ : અલ્યા ચીંટુ, તને ખબર છે ?મમ્મી અને પત્ની વચ્ચે શો તફાવત છે ?ચીંટુ : ના, શું તફાવત છે ?ગટુ : મમ્મી રડતા રડતાઆ દુનિયામાં આપણને લાવે છે,જયારે પત્ની એ ખ્યાલ રાખે છે કેઆપણું રડવાનું ક્યાંક બંધ ના થઈ જાય !😜😅😝😂🤪🤣 ચિન્ટુ : મારી મમ્મીનેનવી નવી વાનગીઓ બહુ ભાવે.મોન્ટુ : એમ ?આજે જમવામાં શું … Read more

માળું, એ તો અચરજ કહેવાય !😜😅😝😂🤪🤣

ભાડુત : બહાર ભારે વરસાદ પડે છેઅને છતમાં કેટલીય જગ્યાએથીપાણી પડે છે,એ મેં તમને અનેક વાર કીધેલું છે,તો આમ ક્યાં સુધી ચાલશે ?મકાનમાલિક : મને કેમ ખબર પડે ?હું કાંઈ હવામાનશાસ્ત્રી થોડો છું !😜😅😝😂🤪🤣 એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત કરી,ધોબી પાસે કપડાં ધોવરાવીને,હોટલનું ખાઈને અનેકાણાંવાળા મોજા પહેરીને હું કંટાળેલો,એટલે પછી પરણી ગયો.માળું, એ તો … Read more

મરણનોંધનું હેડિંગ હતું !😜😅😝😂🤪🤣

પત્ની : તમે મારો ફોટો પાકીટમાં રાખીને ઑફિસેકેમ લઈ જાઓ છો ?પતિ : ડાર્લિંગ,જયારે પણ મને કોઈ મુશ્કેલી આવે છેત્યારે હું તારો ફોટો જોઉં છું.પત્ની : એમ ? ખરેખર !તમને મારા ફોટામાંથી એટલી બધી પ્રેરણા અનેશક્તિ મળે છે ?પતિ : હાસ્તો, ફોટો જોઈને હું એ વિચારું છું,કે કોઈ પણ મુશ્કેલી આનાથી મોટી તો નથી જ … Read more

ચાલ અને જમવાનું બનાવ…!😜😅😝😂🤪🤣

પતિ બાલ્કનીમાં ઉભા રહીને મસ્તીથીગાતો હતો…!‘પંછી બનું ઉડતા ફિરુ મસ્ત ગગન મેં…આજ મેં આઝાદ હું દુનિયા કે ચમનમેં…રસોડામાંથી પત્નીનો અવાજ આવ્યો –ઘરે જ ઉડી લે જો,સામેવાળી પિયરમાં મળવા ગઈ છે…!😜😅😝😂🤪🤣 પત્ની – મારી તબિયત સારી નથી…!પતિ – ઓહ,પણ હું તો તારી સાથે ખરીદીકરવા જવાનું વિચારતો હતો…!પત્ની – જાનુ, હું મજાક કરતી હતી…!પતિ – હું પણ … Read more

ક્રોધ અને આનંદ અનુભવો…!😜😅😝😂🤪🤣

પપ્પુ – છોકરીઓ ક્યારેયપોતાના પ્રેમનો ઈઝહાર નથી કરતી…?ગપ્પુ – કેમ…?પપ્પુ – જેથી બ્રેકઅપ કરતી વખતેતે કહી શકે કેતું મારી પાછળ હતો, હું નહીં…!😜😅😝😂🤪🤣 સ્પર્ધામાં સહભાગીઓને પૂછવામાંઆવ્યું હતું : એક વાક્ય આપો જેમાં –દ્વિધા, જિજ્ઞાસા, ભય, શાંતિ,ક્રોધ અને આનંદ અનુભવો…!વિજેતા નું વાક્ય હતું –મારી પત્નીમારી સાથે વાત નથી કરતી…!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

ચિંતાઓ થવા લાગે છે.😜😅😝😂🤪🤣

રાત માટેનો વિચાર:તમારા ભૂતકાળ અથવા ભવિષ્ય વિશેવિચારીને સમય બગાડો નહીં!તે સમયે કેટલાક મચ્છરોનેમારી નાખવા વધુ સારા છે.તેથી, તમે વધુ સારી રીતે સૂઈ શકો!😜😅😝😂🤪🤣 જો હું ઓફલાઈન રહું છું,તો મને માત્ર દાળ, રોટલી,નોકરી અને પરિવારની જ ચિંતા છે.ઓનલાઈન થતાની સાથે જધર્મ, સમાજ, રાજકારણ, દેશ, વિશ્વઅને સમગ્ર બ્રહ્માંડનીચિંતાઓ થવા લાગે છે.સામાન્ય ભારતીય નાગરિક😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ … Read more

ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર…😜😅😝😂🤪🤣

પત્નીઓ ઘણી હોશિયાર હોય છે,પોતાના પતિને ક્યારેય બીજાની સામેમૂર્ખ નથી કહેતી…ઊલટાનું તે ગોળ ફેરવી ને કહેશે…ઓહ તેઓને કંઈ ખબર નથી પડતી,તેઓ ખૂબ જ સરળ છે,અને તેમને સંસારની કોઈ સમજ નથી…!😜😅😝😂🤪🤣 પત્ની : શુંતમે વાઈફનો અર્થ જાણો છો?પતિ : હા, તેનો અર્થ એ છે કેવિધાઉટ ઇન્ફોર્મેશન ફાઇટિંગઍવેરી ટાઈમ…પત્નીઃ નો ડાર્લિંગ,ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર…😜😅😝😂🤪🤣 (નોંધ … Read more

પત્નીએ દરવાજો ખોલ્યો.😅😝😂😜🤣🤪

ભીખાકાકા રાતના ટાઈમે ઘરની બહારખાટલો ઢાળીને ઘસઘસાટ ઊંઘતા હતા. ત્યાં એમના પાડોશીએ આવીને એમને જગાડ્યા,‘જુઓ જુઓ !તમારી બાયડીને સાપ ડંખ મારી રહ્યો છે.’ ભીખાકાકા કહે, ‘ગાંડા… ઈ સાપ ડંખ મારવા નહીંપણ એની ઝેરની કોથળી ભરવા આયવો છે !’😅😝😂😜🤣🤪 પતિ મોડી રાત્રે પાછો આવ્યો.પત્નીએ દરવાજો ખોલ્યો.પતિ : તું કોણ છે ?પત્ની : પાછું પીધું ? નશામાં … Read more

ટીચર મારે એક વાત પુછવી હતી.😅😝😂😜🤣🤪

ટીચર : રેડિયો અને ન્યૂઝપેપરમાંશું ફરક હોય છે? પપ્પુ : ન્યૂઝપેપરમાં ખાવાનુંવીંટાળીને રાખી શકાય છે.😅😝😂😜🤣🤪 એકવાર પપ્પુપોતાની ક્લાસ ટીચર પાસે ગયો અને બોલ્યો,ટીચર મારે એક વાત પુછવી હતી.ટીચર : હા બોલ પપ્પુ, શું પૂછવું છે તારે?પપ્પુ : મેડમ તમને હું કેવો લાગુ છું?ટીચર (હસતા હસતા) : ઘણો સારો લાગે છે.આ સાંભળી,પપ્પુએ પોતાની બાજુમાં બેસતા મિત્રને … Read more

છોકરી : ‘મારા ઘરવાળા પરમીશન નહીં આપે.’😅😝😂😜🤣🤪

૧૭ મી સદીની મમ્મી એના દીકરાને :‘બેટા આપણા ધર્મવાળી છોકરી સાથે લગ્ન કરજે.’૧૮ મી સદીની મમ્મી :‘બેટા, આપણી જ્ઞાતિવાળી છોકરી સાથે લગ્ન કરજે.’૧૯ મી સદીની મમ્મી :‘બેટા, આપણી પેટા જ્ઞાતિવાળી છોકરી જોડે જ લગ્ન કરજે.’૨૦ મી સદીની મમ્મી : ‘વાંધો નહીં બેટા,આપણા દેશની છોકરી જોડે લગ્ન કરજે.૨૧ મી સદીની મમ્મી : ‘મને દેશ, કુળ જ્ઞાતિ, … Read more