દાખલ થવું નહીં.😅😝😂😜🤣🤪

પતિ : બીટ્ટુ ક્યારનો રડી રહ્યો છે,તેને હાલરડું સંભળાવીને સુવડાવીકેમ નથી દેતી ? પત્ની : હાલરડું સંભળાવુંતો પાડોશી કહે છે કે, ભાભીઆના કરતા તો બીટ્ટુને જ રડવા દો.😅😝😂😜🤣🤪 છગન બાઇકમાં પેટ્રોલ પૂરાવવા ગયો તોપહેલાં પત્નીને દૂર ઉતારીને પેટ્રોલ પંપમાં ગયો. આ જોઇ પેટ્રોલ પૂરવા વાળાએ પૂછ્યું :કેમ ભાઈ,ભાભીને આટલે દૂર ઉતારીને આવ્યા? છગન : તમે … Read more

શ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.😅😝😂😜🤣🤪

ટપ્પુ : કોલેજના કલાસરૂમો ટ્રેનના ડબ્બાજેવા જ હોય છે.પપ્પુ : એ કેવી રીતે?ટપ્પુ : પહેલી બે બેન્ચિસ ‘રિઝર્વ્ડ’કોચ હોય છે, વચ્ચેની 3 થી 7 બેન્ચો‘જનરલ’ કમ્પાર્ટમેન્ટ હોય છે.અને છેલ્લી બે બેન્ચોવીઆઈપી માટેના ‘સ્લીપર’ કોચ હોય છે.😅😝😂😜🤣🤪 ડોક્ટર : ખાંસી કેમ છે?દર્દી : એ તો બંધ થઈ ગઈ છે, પણશ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.ડોક્ટર : … Read more

‘જનરલ’ કમ્પાર્ટમેન્ટ હોય છે.😅😝😂😜🤣🤪

ડોક્ટર : ખાંસી કેમ છે?દર્દી : એ તો બંધ થઈ ગઈ છે, પણશ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.ડોક્ટર : એની ચિંતા ના કરો,એ પણ બંધ થઈ જશે.(હવે આમાં શું સમજવું)😅😝😂😜🤣🤪 ટપ્પુ : કોલેજના કલાસરૂમો ટ્રેનના ડબ્બાજેવા જ હોય છે.પપ્પુ : એ કેવી રીતે?ટપ્પુ : પહેલી બે બેન્ચિસ ‘રિઝર્વ્ડ’કોચ હોય છે, વચ્ચેની 3 થી 7 બેન્ચો‘જનરલ’ … Read more

આના કરતા તો બીટ્ટુને જ રડવા દો.😅😝😂😜🤣🤪

છગન બાઇકમાં પેટ્રોલ પૂરાવવા ગયો તોપહેલાં પત્નીને દૂર ઉતારીને પેટ્રોલ પંપમાં ગયો. આ જોઇ પેટ્રોલ પૂરવા વાળાએ પૂછ્યું :કેમ ભાઈ,ભાભીને આટલે દૂર ઉતારીને આવ્યા? છગન : તમે જ અહીં બોર્ડ લગાવ્યું છે કેઆગ લગાવે તેવી વસ્તુઓ અંદર લઈનેદાખલ થવું નહીં.😅😝😂😜🤣🤪 પતિ : બીટ્ટુ ક્યારનો રડી રહ્યો છે,તેને હાલરડું સંભળાવીને સુવડાવીકેમ નથી દેતી ? પત્ની : … Read more

આપણા દેશની છોકરી જોડે લગ્ન કરજે.😅😝😂😜🤣🤪

છોકરો (છોકરીને) : ‘મારી જોડે ફ્રેન્ડશીપ કરીશ ? છોકરી : ‘મારા ઘરવાળા પરમીશન નહીં આપે.’ છોકરો : ‘તો શું મારા ઘરવાળાઓએ મને‘આશિકી ક્લબ’ની લાઈફટાઈમ મેમ્બરશીપઅપાવી રાખી છે ?’😅😝😂😜🤣🤪 ૧૭ મી સદીની મમ્મી એના દીકરાને :‘બેટા આપણા ધર્મવાળી છોકરી સાથે લગ્ન કરજે.’૧૮ મી સદીની મમ્મી :‘બેટા, આપણી જ્ઞાતિવાળી છોકરી સાથે લગ્ન કરજે.’૧૯ મી સદીની મમ્મી :‘બેટા, … Read more

વીંટાળીને રાખી શકાય છે.😅😝😂😜🤣🤪

એકવાર પપ્પુપોતાની ક્લાસ ટીચર પાસે ગયો અને બોલ્યો,ટીચર મારે એક વાત પુછવી હતી.ટીચર : હા બોલ પપ્પુ, શું પૂછવું છે તારે?પપ્પુ : મેડમ તમને હું કેવો લાગુ છું?ટીચર (હસતા હસતા) : ઘણો સારો લાગે છે.આ સાંભળી,પપ્પુએ પોતાની બાજુમાં બેસતા મિત્રને કહ્યું,મેં કીધું હતુંને ટીચર મને લાઈન મારે છે.😅😝😂😜🤣🤪 ટીચર : રેડિયો અને ન્યૂઝપેપરમાંશું ફરક હોય … Read more

કોથળી ભરવા આયવો છે !’😅😝😂😜🤣🤪

પતિ મોડી રાત્રે પાછો આવ્યો.પત્નીએ દરવાજો ખોલ્યો.પતિ : તું કોણ છે ?પત્ની : પાછું પીધું ? નશામાં મનેય ભૂલી ગયા ?પતિ : શું કરું,પીધા પછી તમામ મુસીબતો ભૂલી જવાય છે.😅😝😂😜🤣🤪 ભીખાકાકા રાતના ટાઈમે ઘરની બહારખાટલો ઢાળીને ઘસઘસાટ ઊંઘતા હતા. ત્યાં એમના પાડોશીએ આવીને એમને જગાડ્યા,‘જુઓ જુઓ !તમારી બાયડીને સાપ ડંખ મારી રહ્યો છે.’ ભીખાકાકા કહે, … Read more

ઘૂઘો એ કીધું: વાહ એટલી નફરત છે,🤣🤭🤣🤭🤣🤭

સાયન્સ એવું કહે છે : માદા મચ્છર જલોહી પીવે છે !નર મચ્છર ખાલી અવાજ કરી શકે છે..ધન્ય છો પ્રભુ તમે…તમારી સિસ્ટમબધી જગ્યાએ એકસરખી જ છે.🤣🤭🤣🤭🤣🤭 ઘૂઘો એક છોકરી જોવા ગયો તો.ભૂરી કહે: પાન, માવા, મસાલા ખાતોછોકરો મને જરાય નહિ પોસાય.ઘૂઘો એ કીધું: વાહ એટલી નફરત છે,તમને વ્યસન પ્રત્યે?ભૂરી કહે: ના,પછી એ ભાગ પડાવે એ ના … Read more

ભૂખ લાગે ત્યારે જમી લેવું જોઈએ,🤣🤭🤣🤭🤣🤭

પતી અને પત્ની સામસામા આવી ગયા.પતી : ફેસબુકમાં ને વોટ્સએપમા સ્ટેટસ મુકેલુ‘ ફેશન ડિઝાઇનર ‘હુ પરણી ગ્યો પછી ખબર પડીખાનદાન આખુ ગાજ-બટન ને ફોલ- છેડા કરે છે.પત્ની : તમારા જેવા ગાળીયા નથી કર્યા.ઘરના 2 પંપ છે એમ સ્ટેટસ રાખ્યુ’તુ.બે પેટ્રોલ પંપના માલીક સાથે હરખે પરણી.લગન પછી ખબર પડી કેસાયકલમા હવા ભરવાના બે પંપ છે.🤣🤭🤣🤭🤣🤭 પતિઃ … Read more

તેના લગ્ન મારી સાથે જ થયા છે.😅😝😂😜🤣🤪

વરસાદ અનેવીજળીને બે બહેનો જેવો સબંધ છેએક બહેન પિયર આવી એટલેબીજી પણ કહેશે હાલો આપડે પણ જઈએકદાચ બે બહેનોને ભળતું નહિ હોયતો કડાકા અને ભડાકા પણ થશે😅😝😂😜🤣🤪 છગન : કેમ ભાઈઆજકાલ કોઈ કવિતા નથી લખી રહ્યો?શું થયું?કવિ : ભાઈ,જે છોકરી માટે હું કવિતા લખતો હતો,તેના લગ્ન થઇ ગયા.છગન : તો પછી વિરહ રસમાં કવિતા વધારેસારી … Read more