તેના શરીરમાં એક હલચલ મચી ગઈ😅😝😂😜🤣🤪

લગ્નની રાત્રે,વરરાજાએ તેના વાળને માવજત કરતી વખતેકન્યા સાથે શાયરીના અંદાજમાં વાત કરતા કહ્યુ…વરરાજા-ઓ સજની,સુદર ઝુલ્ફો વાલી,અપની ઝુલ્ફો કો સંભાલ કે રખનાકન્યા- શરમાઇને, ધત…વરરાજા- જ્યાદા ઇતરાને કી જરૂરત નહી હૈ,ખાનેમે બાલ મિલા તો સજની સે ગજની બના દુંગા😅😝😂😜🤣🤪 ચાલતી બસમાં સુંદર છોકરીનો દુપટ્ટોપપ્પુના શર્ટના બટનમાં અટવાઈ ગયો અને પછી…પપ્પુ પોતાની જાત પર ગર્વ લેવા લાગ્યોઅને તે … Read more

શું તું પણ આવું જ કરતી હતી?😅😝😂😜🤣🤪

પત્ની : જો હું મરી જઉં અનેતમે વિધુર થઈ જાવ તો તમે શું કરો?પતિ : એ જ જે મારા મર્યા પછી તું કરતે.પત્ની : શું બોલ્યા!એટલે એ દિવસેતમે મને ખોટું વચન આપ્યું હતું કેતમે મારા મર્યા પછી બીજા લગ્ન નહી કરો.😅😝😂😜🤣🤪 દિનેશ : તને ખબર છે?આપણા લગ્ન પહેલા હું ખૂબ જરખડું હતો.શું તું પણ આવું … Read more

હું બે દિવસથી ત્યાં જઈ શકતો નથી.😅😝😂😜🤣🤪

ભૂરાની પત્ની ભાગી ગઇ.પછી પાંચ દિવસ પછી પાછી ઘરે આવી.ભૂરાએ ગુસ્સામાં કહ્યું : હવે શુંલેવા આવી છો?તેની પત્નીએ કહ્યું :મોબાઇલનું ચાર્જર ભૂલી ગઇ હતી.😅😝😂😜🤣🤪 ભૂરો દુઃખી હતો.બકો : શું થયું?ભૂરો : મારે બેંકમાંથી પૈસા ઉપાડવાના હતા પણહું બે દિવસથી ત્યાં જઈ શકતો નથી.બકો : કેમ ન જઈ શક્યો?ભૂરો : કારણ કે મેં સપનું જોયું કેએક … Read more

ખુશી વ્યકત કરતા નથી થાકી રહી,😅😝😂😜🤣🤪

પત્ની : હું વિચારું છું કેમારી મિલકત કોઈ સાધુને દાન કરી દઉં.આ સાંભળીપતિ ઉભો થઈને જવા લાગે છે.પત્ની : હવે તમે ક્‌યાં જઈ રહ્યાં છો?પતિ : સાધુ બનવા.😅😝😂😜🤣🤪 પત્નીએ પ્લાઝો લેવાની જીદ્દ કરી,તો પતિએ 36 ઇંચવાળો પાયજામો રંગીનેઆપી દીધો.હવે પત્નીખુશી વ્યકત કરતા નથી થાકી રહી,પપ્પા પાયજામો શોધતા નથી થાકી રહ્યા,અને પતિ એક ખૂણામાં બેસીનેહસતા હસતા … Read more

હું ગંદા કપડાં પહેરીને જાઉં છું😅😝😂😜🤣🤪

શિક્ષક : ભૂરા તેં મુકેશને ગધેડો કહ્યોએ ખૂબ જ શરમની વાત છે.આના માટે તારે 20 રૂપિયા દંડ ભરવો પડશે.ભૂરો : સાહેબ મને માફ કરી દો.હવેથી હું આવું નહિ કરું.તમે કહેતા હોવ તોહવેથી હું બધા ગધેડાઓને મુકેશ કહીશ બસ.😅😝😂😜🤣🤪 ગપ્પુ અને પપ્પુ પરસ્પર વાત કરી રહ્યા હતા.પપ્પુ : યારહું જયારે સૂટ પહેરીને શાકભાજી લેવા જાઉં છું,તો … Read more

મારો નંબર પણ ડીલીટ કરી નાખજો.!!”😜😅😝😂🤪🤣

આજે સવારે પત્ની જોડે થોડી માથાકૂટ થઇ..બપોરે ઓફિસમાં સાસુજીનો ફોન આવ્યો,મને ઠપકો આપવા માટે…સાસુજી : કેમ મારી દીકરી પર તમે આટલો ગુસ્સો કરો છો…હૈં ?!!મૈં કહ્યું : સાસુજી,તમે આટલા હસમુખા, શાંત,એકદમ સરળ સ્વભાવ અને પાછા એટલા જ હોશિયાર…તમારો એક પણ ગુણ તમારી દીકરીમાં નથી … અને,પાછી મને કહે છે કેહું મારી માં જેવી ઢીલી પોચી … Read more

મારી ફરજ છે !😜😅😝😂🤪🤣

આજનું જ્ઞાનમોજા હંમેશા ધોઈને પહેરવા…કામિયાબી કદમ ચૂમવાઆવે નેબેહોશ નો થઈ જાવી જોઈએ…😜😅😝😂🤪🤣 શેઠ (વ્યંગમાં) : આખા મહિનામાંએકાદ દિવસફરજ પર આવીને તમેઅમારા ઉપર ઉપકાર કરો છો !નોકર : એમાં ઉપકાર શેનો સાહેબ,પગાર લેવા આવવું એ તોમારી ફરજ છે !😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

2 કોલડ્રિન્કસ એકદમ ઓછા કરો.😜😅😝😂🤪🤣

મુંજાયેલા રમણીકને ગિરીશે ચિંતા નુંકારણ પૂછ્યું ?રમણીક : મારી પત્ની બજારમાં ગઈ છે,અને વરસાદ શરૂ થઈ ગયો છે.ગિરીશ : એમાં મુંજાય છે શું, કોઈ સ્ટોરમાંઘુસી જશે.રમણીક : એ જ તકલીફ છે ને એરૂપિયા લઈને નીકળી છે.😜😅😝😂🤪🤣 કાલે હું ડોક્ટર સાથે મારી તબિયત વિશે વાત કરતો હતો.મારી જોબ, શિફ્ટ, રિપોર્ટિંગ, પગાર,કામનો પ્રકાર વગેરે વગેરે વાતો એકદમ … Read more

એ કહે કે વ્હાલી… એમ નહીં…😜😅😝😂🤪🤣

રાજીવ : યાર,મહેશ તને ખબર છે કે મિસિસ શર્માની વાણીઅચાનક બંધ થઇ ગઈ છે ?મહેશ : તો તો આજે જ મારી પત્નીનેતેને ઘરે જોવા માટે મોકલું છું.રાજીવ : કેમ ? તે તારી પત્નીની બહેનપણી છે ?મહેશ : ના, ના, પણ હું વિચારી રહ્યો છું કેજો મિસિસ શર્માની બિમારી ચેપી નીકળીતો આજે મારી આઝાદી નિશ્ચિત છે … Read more

મેં મારી આ કુટેવ છોડવાનું નક્કી કર્યું.😜😅😝😂🤪🤣

રમેશના ઘરે ડાકુઓએ ધાડ પાડી.જયારે બધો સામાન ટ્રકમાં નાખતા હતાત્યારે રમેશે એક ટ્રક તરફ ઈશારો કરીનેકહ્યું કે ભાઈ આ પણ લઇ જાવ.ડાકુ(મજાકના સ્વરમાં) : શું આ ટ્રક માંતારી પત્ની બેઠી છે ?રમેશ : ના, ના,એ તો ગોદરેજના કબાટમાં ગઈ,આમાં તો મારી સાસું બેઠી છે…!!!😜😅😝😂🤪🤣 છેલ્લા 25 વર્ષથી મારી વાઈફની એક ફરિયાદ રહેતી હતી કેહું સવારે … Read more