પતિ : તો તો તું રસોડામાં જ જા.😜😅😝😂🤪🤣

પત્ની : તમારા માથાના વાળ ઝડપભેરઉતારી રહ્યાં છે.જો તમે ટાલિયા થઇ જશો ને તોહું તમને છૂટાછેડા આપી દઈશ.પતિ(ચોંકી જઈને) : હું પણ સાવ બેવકૂફ છું,કંઈક સારું માંગવાને બદલેભગવાન પાસે માંગતો રહ્યો કેમારા વાળ સલામત રાખજો…!!!😜😅😝😂🤪🤣 લગ્નના ત્રણ વર્ષ પુરા થયા તે દિવસેપતિએ પત્નીને કહ્યું…પતિ : આજે આપણા લગ્નના ત્રણ વર્ષપુરા થયા છે,બોલ, આજે હું તને … Read more

એ જ કમાય છે… !!!😜😅😝😂🤪🤣

શિક્ષકઃ તું એવું કઈ રીતે પુરવાર કરીશ કેલીલી શાકભજી ખાવીઆંખ માટે હિતાવહ છે ?ભુરોઃ મેડમ, તમે જ કહો,તમે કોઈ ગાય કે ભેંસને કદી ચશમાં પહેરેલીજોઈ છે ખરી ?😜😅😝😂🤪🤣 આર્થિક સલાહકારઃ તમે થોડીબચત-બચત કરતા હો તો !ગ્રાહકઃ હું મારી પત્નીને એમ જ કહું છું !સલાહકારઃ પત્નીને શા માટે કહો છો,તમે જ રોકાણ કરો ને !ગ્રાહકઃ હું … Read more

હું જોતો હતો ને !!!😜😅😝😂🤪🤣

ઈન્ટરવ્યૂ લેનારે પૂછ્યુંઃ હાડપિંજરએટલે શું ?મગનઃ સર હાડપિંજરએટલે એવો માણસ જેડાયેટિંગ શરૂ કર્યા પછી ખાવાનુંભૂલી ગયો હોય !😜😅😝😂🤪🤣 લલ્લુએ પોલીસસ્ટેશને જઈનેફરિયાદ કરીઃ ચોર મારા ઘરમાં ટી.વી.સિવાય બધું જ ચોરી ગયા…પોલીસઃ પણ એવું કેવી રીતે બને ?ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?લલ્લુઃ ટી.વી. તોહું જોતો હતો ને !!!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

ખચકાટ સાથે વાળંદ : ફાવશે ?😜😅😝😂🤪🤣

એક ગ્રાહકે વાળંદને કહ્યું :મારા વાળ ઘણા ઓછા થઇ ગયા છે,તમારે મારા વાળ કાપવાના ઓછા પૈસાલેવા જોઈએ.ઊલટું,તમારા વાળ કાપવાના મારે વધારે પૈસાલેવા જોઈએ,તમારા માથા પરના વાળ શોધવામાં મનેકેટલી સખત મહેનત પડે છે !! વાળંદે કહ્યું.😜😅😝😂🤪🤣 વાળંદની દુકાનમાં એનો દીકરોઆવ્યો હતો.ગ્રાહક વધ્યા એટલે દીકરાએપૂછ્યું : હું હજામત કરતો થાઉં ?ખચકાટ સાથે વાળંદ : ફાવશે ?જો ક્યાંક … Read more

ચપ્પલ ખાઈને જ વીતાવવી છે !😜😅😝😂🤪🤣

દીકરો : પપ્પા, 5+5 કેટલા થાય ?પપ્પા : ગધેડા, મૂર્ખા,નાલાયક આટલુંય નથી આવડતું ?જા અંદરના રૂમમાંથીકેલ્ક્યુલેટર લઈ આવ…😜😅😝😂🤪🤣 મમ્મી: તને કેવી પત્નિ જોઈએ છે ?હું: તારા જેમ લાડ કરનાર અનેપ્રેમાળ !મમ્મી: શું વાત છે દીકરા,આખી જિંદગીચપ્પલ ખાઈને જ વીતાવવી છે !😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

બીજો બોલ્યો : ચૂપ બેસ ને હવે,😜😅😝😂🤪🤣

છગન : પુરુષ અને સ્ત્રીના લગ્નમાં શું તફાવત છેએ તને ખબર છે ?મગન : ના, શું તફાવત છે ?છગન : છોકરીઓને જ્યાં સુધીયોગ્ય છોકરો ના મળે ત્યાં સુધી ચિંતા રહે છે,જ્યારે છોકરાઓને યોગ્ય છોકરી ના મળેત્યાં સુધી કોઈ ચિંતા હોતી નથી !!!😜😅😝😂🤪🤣 લગ્નપ્રસંગમાં વહુની સેંથીમાં સિંદૂર પૂરતાવરરાજાને જોઈને એકે કહ્યું : યાર,આ રિવાજ ઊલટો હોવો … Read more

આ ઘડિયાળ થોડું મોડું જ છે !😜😅😝😂🤪🤣

મારા અને મારી પત્નીના વિચારોમળતા હોય છે.એ કેવી રીતે ?ટેલિપથી ?ના. પહેલા એ વિચારે છે,પછી હું પણ એ જ રીતે વિચારું છું.😜😅😝😂🤪🤣 પત્ની : આજે અકસ્માત થતાં રહી ગયો !પતિ : શું થયું ?પત્ની : આ આપણી ઘડિયાળ,ઉપરથી એવી પડી !એક સેકંડનો ફરક પડ્યો હોત તોમારી માનું માથું ભાંગી જાત !પતિ : હું નહોતો કહેતોઆ … Read more

મે જમતા જમતા ‘વાહ શું દાળ છે,😜😅😝😂🤪🤣

પતિ : તેં નવીન વાનગી બનાવી છે,તે કાચી કેમ લાગે છે?પત્ની : મેં તો બરાબર બુકમાં જોઈનેબનાવી છે.ફક્ત તેમાં 4 વ્યક્તિ માટે સામગ્રી અનેસમય હતો.તે મેં અર્ધું કરી નાખ્યું,કારણ કે આપણે તો બે જ છીએ !😜😅😝😂🤪🤣 હું જમવા બેસુને પત્ની રોજ છુટું વેલણ ફેંકે..મિત્રે સલાહ આપી : તું એની રસોઈનાવખાણ કર તો નહીં મારે…મે જમતા … Read more

મેં કોર્ટમાં લગ્ન કર્યા હતાં !😜😅😝😂🤪🤣

ગ્રાહક સ્ત્રી(પુસ્તક વિક્રેતાને) :50 વર્ષ સુધી દાંપત્ય ભોગવેલાદંપતીને ભેટ આપવાલાયક કોઈ પુસ્તક હોય તો આપો.પુસ્તક વિક્રેતાએ પુસ્તક આપ્યું,પુસ્તકનું નામ હતું :“અર્ધી સદીનો સંઘર્ષ”😜😅😝😂🤪🤣 ન્યાયાધીશ : બોલો શી ફરિયાદ છે.અરજદાર : સાહેબ,મેં કોર્ટમાં લગ્ન કર્યા હતાં !ન્યાયાધીશ : તો એનું શું છે ?અરજદાર : મારે એ જાણવું છે કેમારો ગુનો શું હતો અનેસજા કેટલી લાંબી ચાલશે … Read more

મારે ડોક્ટરની દવા ચાલે છે,😜😅😝😂🤪🤣

વજન ઓછું કરવા ડોક્ટરે સો ગોળીઓ આપીએટલે દર્દીએ પૂછ્યું : આટલી બધી ગોળીઓ ?ક્યારે ક્યારે લેવાની ?ડોક્ટરે કહ્યું : ગભરાઓ નહીં , ગળવાની નથી.પરંતુ રોજ સવારે, બપોરે, સાંજે શીશીઊંધી કરી ગોળીઓને રૂમમાં ગબડાવી દેવાની,પછી એક એક કરીસોએ સો શીશીમાં ભરી દેવાની.આ ત્રણ મહિના સુધી ચાલુ રાખવાનું.😜😅😝😂🤪🤣 અંજલિ ભાભી : ખાવાનું મંગાવા સોસાયટીમાંશું તું મારું ઘર … Read more