જે આપણને ન પોષાય.😜😅😝😂🤪🤣

ભિખારીઃ બહેન,એક આઠ આના આલોને !સ્ત્રીઃ અત્યારે, શેઠ ઘરમાં નથી.ભિખારીઃ બહેન,ઘરમાં તમારી આઠ આના જેટલીકિંમત પણ નથી…!!!😜😅😝😂🤪🤣 પતિ : મને એ સમજાતું નથી કે,આટલી આવકમાં આપણે બચતકેમ કરી શકતા નથી.પત્ની : આપણા પાડોશીઓનાકારણે,તેઓ એવી વસ્તુઓ ખરીદે છે કેજે આપણને ન પોષાય.😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

એ સુધરે એ દહાડો જલ્દી આવે.😜😅😝😂🤪🤣

શિક્ષકે કહ્યું : રમેશ, એક ટૂંકો નિબંધ લખ કેજેમાં અઠવાડિયાના દરેક વાર વિશેથોડું લખજે.રમેશે લખ્યું : સોમવારે માં મામાને ઘરે ગઈ હતીત્યારે પિતાથી એટલો શિરો બનાવાઈ ગયો કેતે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અનેરવિ સુધી ચાલ્યો !😜😅😝😂🤪🤣 પતિ : આપણો છોકરોઆટલી બધી ઠોકર ખાવા છતાંજરાય સુધરતો નથી.પત્ની : કોણ જાણે,હું મરી જાઉં પછી સુધરશે.પતિ : … Read more

એમનો તો વીમો ઉતરાવેલ છે..!!😜😅😝😂🤪🤣

ક્લાસ પૂર્ણ થયા બાદ…..શિક્ષકઃ તારે કંઈક પૂછવું હોય તોઅત્યારે જ પૂછ…વિદ્યાર્થી : સરતમે કયો વિષય ભણાવતા હતા.😜😅😝😂🤪🤣 બાળક (માતાને) : મમ્મી,હું દરિયામાં નાહવા જાઉં ?માતા : ના, ડૂબી જવાય.બાળક : પણ ડેડી તો ગયા છે ને ?માતા : હા, પણએમનો તો વીમો ઉતરાવેલ છે..!!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા … Read more

પત્ની : મેં એમ જ કર્યું છે!!😜😅😝😂🤪🤣

ઘરધણી (રસોયાને) : જોમારા સાસું આજે આવવાના છે.તે રોકવાના છે.આ તેમને ભાવતી વાનગીઓની યાદી છે.રસોયો : ભલે રોજ તેમાંથી એકએક બનાવીશ.ઘરધણી : અરે બેવકૂફ,તેમાંથી કંઈ કદી બનાવવાનું નથી.😜😅😝😂🤪🤣 પતિ (પત્નીને) : તું એમ કહે છે કેતારા હાથ માટે ઘણા ઉમેદવારો હતા?પત્ની : હા, ઘણા હતા.પતિ : તો તારેપહેલા મૂર્ખ ઉમેદવારને જહા પાડી દેવી હતી ને.પત્ની … Read more

હું સમજી ગયો !😜😅😝😂🤪🤣

મહેમાન : બેબી, બોલ તું ડાહ્યી કે ગાંડી ?બેબીએ કહ્યું : ગાંડી.બેબીની મમ્મી : કેમ આવું કહે છે ?બેબી : હું મૂર્ખાઈભર્યા પ્રશ્નોના જવાબમૂર્ખાઈભર્યા જ આપું છું !😜😅😝😂🤪🤣 પત્રકાર : શેઠજી, તમે આટલાપૈસાદાર કેવી રીતે થઇ શક્યા ?શેઠ : ભાઈ, વાત બહુ લાંબી છે,કહેવા બેસું તો અંધારું થઇ જાયને મારે દીવો બાળવો પડે !પત્રકાર : … Read more

અત્યારે તે બેઠક બદલાવવા તૈયાર છું !!😜😅😝😂🤪🤣

પત્ની : સાંભળ્યું છે કેશ્રોતાઓ હવે સભામાં તમારા પરજોડાં ફેંકવા લાગ્યા છે.પતિ : એવું કોઈકવાર બને પણ ખરું.પત્ની : તો તમારા ખિસ્સામાંહું કાગળો મૂકું છું, તેમાં કિશોર, રેખા,સુધીર તથા મારા પગના માપ છે.😜😅😝😂🤪🤣 વક્તા (પ્રવચનની વચ્ચેથી) :છેલ્લી હરોળમાં બેઠેલા મારા મિત્રો !આપણા સુધી મારો અવાજ પહોંચે તો છે ને ?ના, જી !છેલ્લી હરોળમાંથી કોઈ બોલ્યું.ત્યાં … Read more

કારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !😜😅😝😂🤪🤣

છગન : ત્રણ અઠવાડિયાથીમેં મારી પત્ની સાથે વાત જ નથી કરી.મગન : અરે !પણ એવું કેમ ?છગન : મને વચમાં બોલવું પસંદ નથી.😜😅😝😂🤪🤣 પિતા(ગુસ્સે થઈને) : કાલે રાત્રે તુંક્યાં હતો ?પુત્ર : થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.પિતા : ભલે,પણ તારા એ મિત્રોને સૂચનાઆપી દે જે કેકારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !😜😅😝😂🤪🤣 (નોંધ : … Read more

કમલેશ : હમ……😅😝😂😜😂😜

“સપના નહી હોતા અપના” પતિ : વહાલી!આજે મને એટલું ફેન્ટાસ્ટીક સ્વપ્નું આવ્યું કે, આપણે આપણી મેરેજ એનીવર્સરી ઉજવીએ છીએત્યારે તું પટોળું પહેરીને ઉભી હોય છેત્યારે તને હું નવલખો હીરાનો હારે પહેરાવું છું. પત્ની : વહાલા! તમે જાગૃત અવસ્થા કરતાંતમારી સ્વપ્ન અવસ્થામાં વધુ શાણા,ચતુર ને ઉદાર લાગો છો!😅😝😂😜😂😜 રમેશ : પહેલાં હું બોલતો અને મારી પત્નીસાંભળતી … Read more

છગન : યાદ કેમ ન આવે?😅😝😂😜😂😜

છગને પોતાના અતિથિરૂમમાંએક તખ્તી ટાંગી હતી જેમાંલખ્યું હતું : “પોતાના ઘર જેવો આનંદબીજે કયાંય મળી શકતો નથી.”😅😝😂😜😂😜 છગન એની રોજની ટેવ પ્રમાણે પોતાનીઓફિસે જવા નીકળ્યો કે,તરત જ એની પત્નીએ જરા રોષે ભરાઈને કહ્યું,આજે આપણા લગ્નની 25 મી વર્ષગાંઠ છેએટલો યે તમને ખ્યાલ આવતો નથી?છગન : યાદ કેમ ન આવે?પત્ની : તો આપણેકંઈ અનોખી રીતે એ … Read more

મારા હરીફ દુકાનદારને ત્યાં મૂક્યો.😅😝😂😜😂😜

ગ્રાહક (વેઈટરને) : એક ડીશ કેસરનોઆઈસક્રીમ લાવ.વેઈટર લેવા ગયો.અડઘો ક્લાક થયો તો એ પાછો ન ફર્યોએટલે ગ્રાહકે બૂમ પાડી કહ્યું,અરે ભાઈ,જલદી કેસર લાવ! સાંભળે છે કે કેસર લાવ!એવામાં વેઈટર આવ્યો ને બોલ્યો : સાહેબ,જરા ધીમેથી બોલો!મારી શેઠાણીનું નામ કેસર છે.😅😝😂😜😂😜 મગનલાલ : હેં છગનલાલ, તમારા ઠોઠ છોકરાનેપછી કામે ક્યાંય લગાડ્યો? છગનલાલ : હા! મગનલાલ : … Read more