ડોક્ટરે કહ્યું : ગભરાઓ નહીં , ગળવાની નથી, પરંતુ રોજ…😜😅😝😂🤪🤣

અંજલિ ભાભી : ખાવાનું મંગાવા સોસાયટીમાંશું તું મારું ઘર જ જોઈ ગયો છે,બીજે ક્યાંય કેમ નથી જતો ?ભિખારી : ભાભી, ડોક્ટરે ખાસ કહ્યું છે એટલે.અંજલિ ભાભી : હેં…એમાં ડૉક્ટર ક્યાંથી આવ્યો ?ભિખારી : ભાભી, વાત એમ છે કે,મારે ડોક્ટરની દવા ચાલે છે,અને ડોક્ટરે મને મસાલા વિનાની સાવ ફિક્કીરસોઈ ખાવાનું જ કહ્યું છે !!😜😅😝😂🤪🤣 વજન ઓછું … Read more

રમેશ : સોમવારે માં મામાને ઘરે ગઈ હતી ત્યારે પિતાએ…😜😅😝😂🤪🤣

પતિ : આપણો છોકરોઆટલી બધી ઠોકર ખાવા છતાંજરાય સુધરતો નથી.પત્ની : કોણ જાણે,હું મરી જાઉં પછી સુધરશે.પતિ : ભગવાન,એ સુધરે એ દહાડો જલ્દી આવે.😜😅😝😂🤪🤣 શિક્ષકે કહ્યું : રમેશ, એક ટૂંકો નિબંધ લખ કેજેમાં અઠવાડિયાના દરેક વાર વિશેથોડું લખજે.રમેશે લખ્યું : સોમવારે માં મામાને ઘરે ગઈ હતીત્યારે પિતાથી એટલો શિરો બનાવાઈ ગયો કેતે મંગળ, બુધ, ગુરુ, … Read more

શિક્ષકઃ તારે કંઈક પૂછવું હોય તો અત્યારે જ પૂછ…😜😅😝😂🤪🤣

બાળક (માતાને) : મમ્મી,હું દરિયામાં નાહવા જાઉં ?માતા : ના, ડૂબી જવાય.બાળક : પણ ડેડી તો ગયા છે ને ?માતા : હા, પણએમનો તો વીમો ઉતરાવેલ છે..!!😜😅😝😂🤪🤣 ક્લાસ પૂર્ણ થયા બાદ…..શિક્ષકઃ તારે કંઈક પૂછવું હોય તોઅત્યારે જ પૂછ…વિદ્યાર્થી : સરતમે કયો વિષય ભણાવતા હતા.😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા … Read more

ઘરધણી : જો મારા સાસું આજે આવવાના છે, આ તેમને ભાવતી વાનગીઓની યાદી છે…😜😅😝😂🤪🤣

પતિ (પત્નીને) : તું એમ કહે છે કેતારા હાથ માટે ઘણા ઉમેદવારો હતા?પત્ની : હા, ઘણા હતા.પતિ : તો તારેપહેલા મૂર્ખ ઉમેદવારને જહા પાડી દેવી હતી ને.પત્ની : મેં એમ જ કર્યું છે!!😜😅😝😂🤪🤣 ઘરધણી (રસોયાને) : જોમારા સાસું આજે આવવાના છે.તે રોકવાના છે.આ તેમને ભાવતી વાનગીઓની યાદી છે.રસોયો : ભલે રોજ તેમાંથી એકએક બનાવીશ.ઘરધણી : … Read more

બેબી : હું મૂર્ખાઈભર્યા પ્રશ્નોના જવાબ મૂર્ખાઈભર્યા જ આપું છું !😜😅😝😂🤪🤣

પત્રકાર : શેઠજી, તમે આટલાપૈસાદાર કેવી રીતે થઇ શક્યા ?શેઠ : ભાઈ, વાત બહુ લાંબી છે,કહેવા બેસું તો અંધારું થઇ જાયને મારે દીવો બાળવો પડે !પત્રકાર : ના કહેશો શેઠજી,હું સમજી ગયો !😜😅😝😂🤪🤣 મહેમાન : બેબી, બોલ તું ડાહ્યી કે ગાંડી ?બેબીએ કહ્યું : ગાંડી.બેબીની મમ્મી : કેમ આવું કહે છે ?બેબી : હું મૂર્ખાઈભર્યા … Read more

પત્ની : સાંભળ્યું છે કે શ્રોતાઓ હવે સભામાં તમારા પર જોડાં ફેંકવા લાગ્યા છે…😜😅😝😂🤪🤣

વક્તા (પ્રવચનની વચ્ચેથી) :છેલ્લી હરોળમાં બેઠેલા મારા મિત્રો !આપણા સુધી મારો અવાજ પહોંચે તો છે ને ?ના, જી !છેલ્લી હરોળમાંથી કોઈ બોલ્યું.ત્યાં આગલી હરોળમાંથીએક ભાઈ ઊભા થઈને બોલ્યા : તમારી સાથેઅત્યારે તે બેઠક બદલાવવા તૈયાર છું !!😜😅😝😂🤪🤣 પત્ની : સાંભળ્યું છે કેશ્રોતાઓ હવે સભામાં તમારા પરજોડાં ફેંકવા લાગ્યા છે.પતિ : એવું કોઈકવાર બને પણ ખરું.પત્ની … Read more

છગન : ત્રણ અઠવાડિયાથી મેં મારી પત્ની સાથે વાત જ નથી કરી.😜😅😝😂🤪🤣

પિતા(ગુસ્સે થઈને) : કાલે રાત્રે તુંક્યાં હતો ?પુત્ર : થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.પિતા : ભલે,પણ તારા એ મિત્રોને સૂચનાઆપી દે જે કેકારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !😜😅😝😂🤪🤣 છગન : ત્રણ અઠવાડિયાથીમેં મારી પત્ની સાથે વાત જ નથી કરી.મગન : અરે !પણ એવું કેમ ?છગન : મને વચમાં બોલવું પસંદ નથી.😜😅😝😂🤪🤣 (નોંધ : … Read more

ડૉક્ટર (દર્દીને) : તમને જાણીને દુઃખ થશે, પરંતુ…😜😅😝😂🤪🤣

કનુ : બોલ મનુ,કરોડપતિ માણસ પાસે નહિ હોયએવી વસ્તુ મારી પાસે છે.મનુ : એવી તે કઈ વસ્તુ ?કનુ : ખબર છે તને ?મનુ : ના. કહે તો જરા.કનુ : ગરીબાઈ અને તંગી.😜😅😝😂🤪🤣 ડૉક્ટર (દર્દીને) : તમને જાણીને દુઃખ થશે,પરંતુ તમારે મારી દવાલાંબો વખત કરવી પડશે.દર્દી : તમને પણ જાણીને દુઃખ થશે કેતમારે તમારી ફી માટેલાંબો … Read more

તમે ખોટા નિરાશ થયા કરો છો, તમે જીવનમાં નિષ્ફ્ળ છો જ નહિ…😜😅😝😂🤪🤣

બોસ : પ્રવીણભાઈ, તમારું કામ બહુ સરસ છે.એટલું જ નહીં,બીજાઓ જે કામ માટે 6 કલાક લે છેએ તમે ત્રણ કલાકમાં ઓઉરુ કરો છો,ગુડ !પ્રવીણભાઈ : થેન્ક્સ સર ! પણમેં એક મહિનાની રજા માંગી હતી તેનું શું થયું ?બોસ : 15 દિવસની મંજૂર કરી દીધી છે.પ્રવીણભાઈ : સર, એમ કેમ ?બોસ : બીજાને જે માટે મહિનો … Read more

નટુ : દોસ્ત, આપણે એની બોલતી જબંધ કરી દીધી…😜😅😝😂🤪🤣

પુત્રવધુ : સાસુજી,છાશ પર માખણ તરે છે એ લઇ લઉં?સાસુ : એવું ન બોલાઈ,તારા સસરાનું નામ માખણલાલ છે.બીજે દિવસે પુત્રવધુ ટહુકી : સાસુજી,છાશ પર સસરાજી તરે છે…લઈ લઉં?😜😅😝😂🤪🤣 નટુ : ગટુ,ગઈકાલે પત્ની સાથે જોરદાર ઝગડોથઇ ગયો દોસ્ત !પણ આપણે એની બોલતી જબંધ કરી દીધી.ગટુ : એમ, એ કેવી રીતે ?નટુ : મેં કહ્યું,લે આ પૈસા, … Read more