પતિ : કાલે મારા સાહેબે ઠપકો આપ્યો અને ચેતવણી આપી…😜😅😝😂🤪🤣

પતિ, પત્ની મ્યૂઝિયમ જોવા ગયા..!!પતિઃ અહીં દુનિયાનાંબધા પ્રાચીન હથિયારો છે.પત્નીઃ બધા નથી.પતિઃ કેમ?પત્નીઃ “વેલણ” ક્યાં છે?😜😅😝😂🤪🤣 પત્ની : ઊંઘ કેમ નથી આવતી તમને ?પતિ : કાલે મારા સાહેબે ઠપકો આપ્યોઅનેચેતવણી આપી તેના વિચારોમાં.પત્ની : શા માટે ઠપકો આપ્યો ?પતિ : ઑફિસમાં ઊંઘવા માટે.😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

માલિક : આ કામ માટે અમારે એક જવાબદાર વ્યક્તિની જરૂર છે…😜😅😝😂🤪🤣

ઑફિસનો મેનેજર : આ ટેબલ પરનીધૂળ તો જુઓ !જાણે પંદર દિવસથી એનેસાફ જ કર્યું નથી.કામવાળી : સાહેબ,એમાં મારો વાંક કાઢશો નહિ.હું તો આઠ દિવસથી જ અહીં આવી છું.😜😅😝😂🤪🤣 માલિક : આ કામ માટે અમારે એકજવાબદાર વ્યક્તિની જરૂર છે.ઉમેદવાર : તો તો હું એને માટે બરાબર છું,અગાઉ નોકરીમાં જયારે જયારે કંઈખોટું થતું ત્યારે ત્યારે મને જએને … Read more

માણસ મહેનત કરે તો તળેટીથી શિખર સુધી પહોંચી શકે છે !!😜😅😝😂🤪🤣

છગન : મારી કંપનીએક એકાઉન્ટટને શોધી રહી છે.મગન : પણ હજુ ગયે અઠવાડિયે જતમારી કંપનીએએકાઉન્ટટની નિમણુંક કરી હતી ને?છગન : એ જએકાઉન્ટટની શોધખોળ ચાલે છે!!😜😅😝😂🤪🤣 છગન : માણસ મહેનત કરે તોતળેટીથી શિખર સુધી પહોંચી શકે છેએ મારો જાત અનુભવ છે.મગન : એમ ? એ કેવી રીતે ?છગન : પહેલા હું બૂટપોલિશ કરતો હતો,આજે હજામત કરું … Read more

ગાંડો : જોઈને મારી તાળી ની અસર !!😜😅😝😂🤪🤣

સારવાર લેતા દર્દીએવૈદને કહ્યું : તમારી દવાઓ બહુ મોંઘી છે,શું અહીંયાઆ જડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?વૈદ : ના ના…વાત એમ નથી,અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથીમળીજાય છે, પરંતુદર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે.😜😅😝😂🤪🤣 ડૉક્ટર : કેમ ,તું વારંવાર તાળી પડે છે ?ગાંડો : વાઘ નજીક ન આવે એટલે.ડૉક્ટર : પણ,અહીં વાઘ છે જ ક્યાં ?ગાંડો : જોઈને … Read more

શેઠ : તમે કોઈને કોઈ બહાનું બતવી રજાઓ લીધા કરો છો…😜😅😝😂🤪🤣

સુરેશ : એના કહેવાથી તેં સિગારેટ છોડી ?રમેશ : હા.સુરેશ : અને દારૂ પણ !રમેશ : હા .સુરેશ : જુગારની ક્લ્બમાં જવાનું પણએના કહેવાથી જ બંધ કર્યું ને ?રમેશ : હા, હા.સુરેશ : તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?રમેશ : સુધરી ગયા પછી લાગ્યું કે મને એનાકરતાં વધારે સારી છોકરી મળી શકે એમ … Read more

એક માણસ મરણ પથારી એ હતો, એક-બે દીમાં જ ઉકલી જાય એમ હતો…😜😅😝😂🤪🤣

પત્નિ: આમ બંદુક લઇને દરવાજેકેમ ઉભા છો .પતિ: સિંહનો શિકાર કરવા જવુ છે.પત્નિ: તો જતા કેમ નથી.પતિ: પણબહાર કૂતરૂ બેઠુ છે ને😜😅😝😂🤪🤣 એક માણસ મરણ પથારી એ હતો,એક -બે દીમાં જ ઉકલી જાય એમ હતો.કોઈ એ કીધું,“એલા હવે તો ભગવાન નું નામ લે”તો ક્હે, “નામ શું લેવું હવે ?એક -બે દીમાં તો રૂબરૂ મળવાનુ જછે … Read more

ઘરવાળી પડોસણ જોડે વાત કરતી હતી…😜😅😝😂🤪🤣

એક બેનફ્લેવર પાણી પુરી ખાતા હતા..બેન:- ભાઇતમે આ પવાલી મા નુ પાણી તોદર વખતે આપવુ ભુલી જાવ છો..પાણીપુરી વાળો :- બેનઇ હાથ ધોવાનુ પાણી છે.😜😅😝😂🤪🤣 ઘરવાળી પડોસણ જોડે વાત કરતી હતી…“રોજ રોજ ક્યાં ગાય અનેકૂતરાં શોધવા જવાં????એટલે પહેલી રોટલી હું ખાઉં નેછેલ્લી એમને ટીફીનમાં ભરી આપું…..”😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

એક મહાન લેખકે કહ્યું હતું કે…😜😅😝😂🤪🤣

કવી અચાનક અડધી રાત્રે ઉઠ્યો અનેજરા ગરમી લાગતાંધાબામાં આંટો મારવા ગયો.ત્યાં એક સ્ત્રીને સફેદ સાડીમાં જોઇ.કવી થી પૂછ્યા વગર રહેવાયું નહીં:”Surf Exel ? કે Tide ???”ડાકણ પણખૂણામાં જઈને માથાં પછાડવા માંડી…😜😅😝😂🤪🤣 એક મહાન લેખકે કહ્યું હતુંકે પતિ ને પણ બોલવાનો હક હોવોજોઈએ પણ તે બુક માં લખી શક્યોપણ બિચારોપત્ની સામે બોલી નો શક્યો😜😅😝😂🤪🤣 (નોંધ : … Read more

મગનની પાછળ એક કૂતરો દોડતો હતો, મગન હસતો જતો હતો…😜😅😝😂🤪🤣

એક કંજૂસ તેની બીમાર પત્નીને ડૉક્ટર પાસે લઈ ગયો.ડોક્ટરે પૂછ્યું કે તમે મારી ફી તો બરાબર આપશો ને ?કંજૂસ કહે હા, તમે મારી પત્નીને જીવડો કે મારો,હું તમને ફી આપીશ.બન્યું એવું કે સારવાર દરમિયાન એ સ્ત્રી મૃત્યુ પામી.ડૉક્ટરે પોતાની ફી માંગી.કંજૂસ : તમે મારી પત્નીને જીવાડી ?ડૉક્ટર : ના.કંજૂસ : તો શું તમે એને મારી … Read more

અક્કલ બદામ ખાવાથી નથી આવતી, ઠોકર ખાવાથી જ આવે છે😜😅😝😂🤪🤣

પત્ની : અમિત ઊઠ તો !સુરભીએ મધરાતે અમિતને ઢંઢોળતાંકહ્યું: રસોડામાં ચોર ઘુસ્યો છે અનેમેં કાલે જબનાવેલી મીઠાઈ ખાઈ રહ્યો છે.અમિત : ખાવા દે ને,એ તો એ જ લાગ નો છે !કહી અમિત પડખું ફેરવી ને સુય ગયો.😜😅😝😂🤪🤣 દીકરો : પપ્પા,બધા જ લોકો લગ્ન કરીને પસ્તાય છે,તો પછી લોકો લગ્ન કરે છે શા માટે ?પિતા : … Read more