ભાડુત : બહાર ભારે વરસાદ પડે છે તો આમ ક્યાં સુધી ચાલશે ?😜😅😝😂🤪🤣

એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત કરી,ધોબી પાસે કપડાં ધોવરાવીને,હોટલનું ખાઈને અનેકાણાંવાળા મોજા પહેરીને હું કંટાળેલો,એટલે પછી પરણી ગયો.માળું, એ તો અચરજ કહેવાય !મિત્રે જવાબ વાળ્યો,કેમ કેએ જ કારણોસર મેં તો છૂટાછેડા લીધા !😜😅😝😂🤪🤣 ભાડુત : બહાર ભારે વરસાદ પડે છેઅને છતમાં કેટલીય જગ્યાએથીપાણી પડે છે,એ મેં તમને અનેક વાર કીધેલું છે,તો આમ ક્યાં સુધી … Read more

ગટુ : અલ્યા ચીંટુ, તને ખબર છે ?😜😅😝😂🤪🤣

ચિન્ટુ : મારી મમ્મીનેનવી નવી વાનગીઓ બહુ ભાવે.મોન્ટુ : એમ ?આજે જમવામાં શું બનાવ્યું હતું ?ચિન્ટુ : એમ તો જમવાનુંઅમે હોટેલમાં જ રાખીએ છીએ.😜😅😝😂🤪🤣 ગટુ : અલ્યા ચીંટુ, તને ખબર છે ?મમ્મી અને પત્ની વચ્ચે શો તફાવત છે ?ચીંટુ : ના, શું તફાવત છે ?ગટુ : મમ્મી રડતા રડતાઆ દુનિયામાં આપણને લાવે છે,જયારે પત્ની એ … Read more

પત્ની : એમ ? ખરેખર !તમને મારાથી એટલી બધી પ્રેરણા અને શક્તિ મળે છે ?😜😅😝😂🤪🤣

વાચક : તમને લગ્ન-વિષયકટચુકડી જાહેરખબર આપી હતી,તે તમે બીજા પાને કેમ છાપી ?તંત્રી : અમારી પાસે જ્યાં જગા હોયત્યાં જ છપાય ને ?વાચક : પણ એ પાના ઉપર તોમરણનોંધનું હેડિંગ હતું !તંત્રી : હેડિંગ ગમે તે હોય, મેટર તોએ જ હતીને !!😜😅😝😂🤪🤣 પત્ની : તમે મારો ફોટો પાકીટમાં રાખીને ઑફિસેકેમ લઈ જાઓ છો ?પતિ : … Read more

રસોડામાંથી પત્નીનો અવાજ આવ્યો, સામેવાળી પિયરમાં મળવા ગઈ છે…!😜😅😝😂🤪🤣

પત્ની – મારી તબિયત સારી નથી…!પતિ – ઓહ,પણ હું તો તારી સાથે ખરીદીકરવા જવાનું વિચારતો હતો…!પત્ની – જાનુ, હું મજાક કરતી હતી…!પતિ – હું પણ મજાક કરતો હતો,ચાલ અને જમવાનું બનાવ…!😜😅😝😂🤪🤣 પતિ બાલ્કનીમાં ઉભા રહીને મસ્તીથીગાતો હતો…!‘પંછી બનું ઉડતા ફિરુ મસ્ત ગગન મેં…આજ મેં આઝાદ હું દુનિયા કે ચમનમેં…રસોડામાંથી પત્નીનો અવાજ આવ્યો –ઘરે જ ઉડી … Read more

પપ્પુ – છોકરીઓ ક્યારેય પોતાના પ્રેમનો ઈઝહાર નથી કરતી…?😜😅😝😂🤪🤣

સ્પર્ધામાં સહભાગીઓને પૂછવામાંઆવ્યું હતું : એક વાક્ય આપો જેમાં –દ્વિધા, જિજ્ઞાસા, ભય, શાંતિ,ક્રોધ અને આનંદ અનુભવો…!વિજેતા નું વાક્ય હતું –મારી પત્નીમારી સાથે વાત નથી કરતી…!😜😅😝😂🤪🤣 પપ્પુ – છોકરીઓ ક્યારેયપોતાના પ્રેમનો ઈઝહાર નથી કરતી…?ગપ્પુ – કેમ…?પપ્પુ – જેથી બ્રેકઅપ કરતી વખતેતે કહી શકે કેતું મારી પાછળ હતો, હું નહીં…!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

તમારા ભૂતકાળ અથવા ભવિષ્ય વિશે વિચારીને સમય બગાડો નહીં!😜😅😝😂🤪🤣

જો હું ઓફલાઈન રહું છું,તો મને માત્ર દાળ, રોટલી,નોકરી અને પરિવારની જ ચિંતા છે.ઓનલાઈન થતાની સાથે જધર્મ, સમાજ, રાજકારણ, દેશ, વિશ્વઅને સમગ્ર બ્રહ્માંડનીચિંતાઓ થવા લાગે છે.સામાન્ય ભારતીય નાગરિક😜😅😝😂🤪🤣 રાત માટેનો વિચાર:તમારા ભૂતકાળ અથવા ભવિષ્ય વિશેવિચારીને સમય બગાડો નહીં!તે સમયે કેટલાક મચ્છરોનેમારી નાખવા વધુ સારા છે.તેથી, તમે વધુ સારી રીતે સૂઈ શકો!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ … Read more

તેઓ ખૂબ જ સરળ છે, અને તેમને સંસારની કોઈ સમજ નથી…!😜😅😝😂🤪🤣

પત્ની : શુંતમે વાઈફનો અર્થ જાણો છો?પતિ : હા, તેનો અર્થ એ છે કેવિધાઉટ ઇન્ફોર્મેશન ફાઇટિંગઍવેરી ટાઈમ…પત્નીઃ નો ડાર્લિંગ,ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર…😜😅😝😂🤪🤣 પત્નીઓ ઘણી હોશિયાર હોય છે,પોતાના પતિને ક્યારેય બીજાની સામેમૂર્ખ નથી કહેતી…ઊલટાનું તે ગોળ ફેરવી ને કહેશે…ઓહ તેઓને કંઈ ખબર નથી પડતી,તેઓ ખૂબ જ સરળ છે,અને તેમને સંસારની કોઈ સમજ નથી…!😜😅😝😂🤪🤣 (નોંધ … Read more

લાઇબ્રેરીયન તેની તરફ જુએ છે, અને કહે છે…’ભાઈ વાપસ કૌન દેને આયેગા’😜😅😝😂🤪🤣

પૈસાને મહત્વ ન આપો કારણ કે,તે પથારી આપી શકે છે પણ ઊંઘ નહીપુસ્તકો પણ મગજ નહિ,કપડાં પણ સુંદરતા નહિ,લક્ઝરી છે પણ સુખ નથી.તેથી,તેને મારા ખાતામાં “ટ્રાન્સફર” કરો!😜😅😝😂🤪🤣 જવાબદારી નું ભાન:એક માણસ પુસ્તકાલયમાં જાય છે.અને આત્મહત્યા પર પુસ્તક માંગે છે.લાઇબ્રેરીયન તેની તરફ જુએ છે,અને કહે છે…‘ભાઈ વાપસ કૌન દેને આયેગા’😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

ઇતિહાસ સાક્ષી છે !! તમારી ગર્લફ્રેંડ ભલે તમને…😜😅😝😂🤪🤣

પતિ : શું આખો દિવસઇન્ટરનેટ પર ચોંટી રહે છે…?એની બહાર પણ એક સુંદરદુનિયા છેએ જોવાનો પ્રયત્ન કર..”પત્ની : “લીન્ક મોકલો.!!.”😜😅😝😂🤪🤣 ઇતિહાસ સાક્ષી છે !!તમારી ગર્લફ્રેંડ ભલે એમના છોકરાનેતમને મામા કહેતા શિખવાડે પણતમે કોઈ દિવસ તમારા છોકરાનેતમારી ગર્લફ્રેંડને ફઇ કહેતાનહિ શીખવાડો..😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા … Read more

અમે ગુજરાતી કોઈના પર ભરોસો કરતા નથી….😜😅😝😂🤪🤣

એક મેડમનું નામ નમ્રતા હતું…તેના પતિ એને લાડથી“નમુ” કહીને બોલાવતા…અને હંમેશા કે’તા કે“નમુ” મારી છે અનેહું નમુનો છું….!!😜😅😝😂🤪🤣 અમે ગુજરાતી કોઈના પર ભરોસોકરતા નથી….કોઈ સુઈ ગયું હોય તોએને પણ ઉઠાડીને પુછી લઈએ….ભાઈ સુઈ ગયો હતો ?😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર … Read more