મૂર્ખ વ્યક્તિ સાથે રહે.😅😝😂😜🤣🤪

ટીના : સાચે સાચું કહેજો,આપણી કામવાળી સાથે તમારું શુંચાલે છે?પપ્પુ : કાંઈ નહિ, કેમ શું થયું?ટીના : તે ગઈકાલ સુધીમને શેઠાણી કહેતી હતી, અનેઆજે દીદી કહીને બોલાવી રહી છે.😅😝😂😜🤣🤪 પપ્પુ તેની પ્રેમિકાના પિતાને મળવાગયો હતો.છોકરીના પિતા : હું નથી ઈચ્છતો કેમારી દીકરી આખી જિંદગી કોઈમૂર્ખ વ્યક્તિ સાથે રહે.પપ્પુ : બસ કાકા,એટલે જ હું તેને અહીંથી … Read more

પપ્પુ : માવો, સિગરેટ અને દારૂ.😅😝😂😜🤣🤪

ક્યારેય પણ એકલતાનો અનુભવ થાય,તો ઘરની બધી લાઈટ બંધ કરીનેભૂત વાળી ફિલ્મ જોજો.કસમથીક્યારેય એકલતાનો અનુભવ નહિ થાય.દરેક ક્ષણે એવું લાગશે કે,કોઈ તમારી પાછળ ઉભું છે.😅😝😂😜🤣🤪 પપ્પુ : લગ્ન માટે 36 ગુણ મેચ કરવા પડે છે,છતાં પણ પ્રેમ નથી થતો.પણ મિત્રતામાંજો ત્રણ ગુણ મળી જાયતો કલાકોમાં અતૂટ પ્રેમ થઈ જાય છે.ગપ્પુ : કયા ત્રણ ગુણ?પપ્પુ : … Read more

ભૂત વાળી ફિલ્મ જોજો.😅😝😂😜🤣🤪

પપ્પુ : લગ્ન માટે 36 ગુણ મેચ કરવા પડે છે,છતાં પણ પ્રેમ નથી થતો.પણ મિત્રતામાંજો ત્રણ ગુણ મળી જાયતો કલાકોમાં અતૂટ પ્રેમ થઈ જાય છે.ગપ્પુ : કયા ત્રણ ગુણ?પપ્પુ : માવો, સિગરેટ અને દારૂ.😅😝😂😜🤣🤪 ક્યારેય પણ એકલતાનો અનુભવ થાય,તો ઘરની બધી લાઈટ બંધ કરીનેભૂત વાળી ફિલ્મ જોજો.કસમથીક્યારેય એકલતાનો અનુભવ નહિ થાય.દરેક ક્ષણે એવું લાગશે કે,કોઈ … Read more

આજે દીદી કહીને બોલાવી રહી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ તેની પ્રેમિકાના પિતાને મળવાગયો હતો.છોકરીના પિતા : હું નથી ઈચ્છતો કેમારી દીકરી આખી જિંદગી કોઈમૂર્ખ વ્યક્તિ સાથે રહે.પપ્પુ : બસ કાકા,એટલે જ હું તેને અહીંથી લેવા આવ્યો છું.પછી દે ચપ્પલ… દે ચપ્પલ…😅😝😂😜🤣🤪 ટીના : સાચે સાચું કહેજો,આપણી કામવાળી સાથે તમારું શુંચાલે છે?પપ્પુ : કાંઈ નહિ, કેમ શું થયું?ટીના : તે ગઈકાલ સુધીમને શેઠાણી કહેતી … Read more

જોયું અને બોલી,😅😝😂😜🤣🤪

પત્ની : જુઓને આપણા પાડોશીએ50 ઇંચનું LED TV લીધું, તમે પણ લઇ આવો ને.પતિ : અરે ડાર્લિંગજેની પાસે તારા જેવી સુંદર પત્ની હોય,તે શા માટે ટીવી જોવામાં પોતાનો સમય બગાડે?પત્ની (શરમાઈને) : ઓહ…તમે ઘણા રોમાન્ટિક છો,હું તમારા માટે પકોડા બનાવીને લાઉં છું.😅😝😂😜🤣🤪 પતિ પત્ની બહાર ફરી રહ્યા હતાત્યારે પતિનો પગ પથ્થર સાથે અથડાઈ ગયો,તેના પગમાંથી … Read more

હમણા આવવાની તૈયારીમાં જ છે.😅😝😂😜🤣🤪

પત્ની : જ્યારે તમે મારા પિયર જાવ છોતો ખૂબ જ સંકોચાવ છો,પણ જ્યારે લગ્ન કરવા આવ્યા હતા,ત્યારે તો ખૂબ જ રોફ જમાવી રહ્યા હતા.એવું કેમ?પતિ : ત્યારે હું એકલો નહોતો.500-550લોકોનો વરઘોડો પણ મારી સાથે હતો.😅😝😂😜🤣🤪 એક મહિલાએ પડોશમાં જઈને કહ્યું :બહેન જરા તમારું વેલણ આપજોને,મારા પતિ હમણા ઘરે આવ્યા છે.પડોશી મહિલા : લો,લઈ જાવ બહેન,પણ … Read more

ઘરવાળા ઘઉં દળાવવા મોકલી દે છે.😅😝😂😜🤣🤪

શિક્ષક : જીવન,તું શાળામાં કેવી રીતે આવી ગયો?કોઈનો ફોન આવ્યો હતો કે તું બીમાર છેઅને શાળામાં નહી આવે.જીવન માથું નીચું કરીને ચૂપચાપ ઉભો રહ્યો.શિક્ષક : કેમ શું વાત છે?જીવન ધીરેથી બોલ્યો : મેં તેનેબે દિવસ પછી ફોન કરવા કહ્યું હતું.😅😝😂😜🤣🤪 સોનુ : ભાઈ,કઈ વાતને લીધે આટલો બધો પરેશાન છે?મોનુ : યાર ઘરવાળાથી પરેશાન છું.સોનુ : … Read more

એક ચપ્પલ પર જ કિંમત લખેલી હતી.😅😝😂😜🤣🤪

છગનને ચિંતિત જોઈને મગને તેને પૂછ્યું : શું થયું ભાઈ,આજે આટલો ચિંતિત કેમ છે?છગને કહ્યું : દોસ્ત,આજે મને ધમકીભર્યો પત્ર મળ્યો છે!તેમાં લખ્યું છે – મારી પત્નીને પ્રેમ કરવાનું બંધ કર,નહીં તો હું તને ગોળી મારી દઈશ.મગને કહ્યું : ઓ આટલા પરેશાન થવાની શું વાત છે,તેની પત્નીને છોડી દે.છગને કહ્યું : પત્રમાં નામ નથી લખ્યું,એટલા … Read more

મેનેજર બધું જાતે થોડી લખે.😅😝😂😜🤣🤪

માઁ : બેટા, આજે તે સ્કૂલમાં ધીંગામસ્તીતો નથી કરીને?દીકરો : ના મમ્મી,હું તો આખો દિવસશાંતિથી અંગૂઠા પકડીને ઊભો હતો.😅😝😂😜🤣🤪 સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપ્યો.વિષય હતો –‘જો હું કોઈ મોટી કંપનીનો મેનેજર હોઉં તો…’બધા વિદ્યાર્થીઓ નિબંધ લખી રહ્યાં હતા,ત્યાં જ શિક્ષકની નજર ભાર્ગવ પર પડી.એ નોટબુક લઈને ચુપચાપ બેઠો હતો.શિક્ષક : કેમ ભાર્ગવ શું થયું? … Read more

તેરા હી નામ લિખા રખા હૈ…😅😝😂😜🤣🤪

મરતા પહેલા સસરાએ જમાઈનેકહ્યું : હું જાઉં છું, હવે સ્વર્ગમાં મળીશું.બસ તે દિવસથીજમાઈએ દારૂ પીવાનું શરૂ કર્યું.તે દુનિયાના તમામ ખરાબ કામોકરવા લાગ્યો.તેણે નક્કી કરી લીધું કે –ભલે ગમે તે થાય, સ્વર્ગમાં નથી જવું.😅😝😂😜🤣🤪 છોકરો : યાર,મને પેલી છોકરીથી બચાવ.મિત્ર : કેમ? શું થયું?છોકરો : યાર, જ્યારથી મેં તેને કહ્યું કે –દિલ ચીર કે દેખ,તેરા હી … Read more