તેરા હી નામ લિખા રખા હૈ…😅😝😂😜🤣🤪

મરતા પહેલા સસરાએ જમાઈનેકહ્યું : હું જાઉં છું, હવે સ્વર્ગમાં મળીશું.બસ તે દિવસથીજમાઈએ દારૂ પીવાનું શરૂ કર્યું.તે દુનિયાના તમામ ખરાબ કામોકરવા લાગ્યો.તેણે નક્કી કરી લીધું કે –ભલે ગમે તે થાય, સ્વર્ગમાં નથી જવું.😅😝😂😜🤣🤪 છોકરો : યાર,મને પેલી છોકરીથી બચાવ.મિત્ર : કેમ? શું થયું?છોકરો : યાર, જ્યારથી મેં તેને કહ્યું કે –દિલ ચીર કે દેખ,તેરા હી … Read more

ઉઠ ગધેડા આ લેડીઝ સીટ છે.😅😝😂😜🤣🤪

છોકરી : મને અમીર છોકરાઓબહુ ગમે છે.છોકરો : એમ!છોકરી : હા.છોકરો : ઠીક છે,તો તારી સાથે પછી વાત કરું છું,પહેલા હેલિકોપ્ટર અંદર મૂકી દઉં,તે બહાર ગલીમાં ઊભું છે.😅😝😂😜🤣🤪 છોકરો કોલેજમાં પહોંચતા જ આનંદથી કૂદવા લાગ્યો.તેનો મિત્ર : શું થયું, આટલો ખુશ કેમ છે?છોકરો : આજે પહેલીવારકોઈ છોકરીએ મેટ્રોમાં મારી સાથે વાત કરી.તેનો મિત્ર : વાહ … Read more

સાંભળીને ભાગી જાય છે.😅😝😂😜🤣🤪

પિન્ટુ (પોતાની પત્નીને) : આજે પડોસવાળીમહિલા ગરમ પાણીથી ન્હાઈ રહી છે.પત્ની (ગુસ્સામાં) : તમને કેવી રીતે ખબર?પિન્ટુ : સામાન્ય વાત છે,બાથરૂમમાં કોઈ ફિલ્મોના ગીત ગાઈ રહ્યું હોય,તો તે ગરમ પાણીથી ન્હાઈ રહ્યું છે,અને કોઈ ભજન ગાઈ રહ્યું હોયતો તે ઠંડા પાણીથી ન્હાઈ રહ્યું છે.😅😝😂😜🤣🤪 ડિમ્પી : પહેલા મારા પતિભાગી ભાગીને મારી માંગણીઓપૂરી કરતા હતા.કાજલ : … Read more

તે બહાર ગલીમાં ઊભું છે.😅😝😂😜🤣🤪

છોકરો કોલેજમાં પહોંચતા જ આનંદથી કૂદવા લાગ્યો.તેનો મિત્ર : શું થયું, આટલો ખુશ કેમ છે?છોકરો : આજે પહેલીવારકોઈ છોકરીએ મેટ્રોમાં મારી સાથે વાત કરી.તેનો મિત્ર : વાહ ભાઈ, શું કહ્યું તેણે?છોકરો : હું બેઠો હતો અને એક છોકરીએ આવીને કહ્યું –ઉઠ ગધેડા આ લેડીઝ સીટ છે.😅😝😂😜🤣🤪 છોકરી : મને અમીર છોકરાઓબહુ ગમે છે.છોકરો : એમ!છોકરી … Read more

ભલે ગમે તે થાય, સ્વર્ગમાં નથી જવું.😅😝😂😜🤣🤪

છોકરો : યાર,મને પેલી છોકરીથી બચાવ.મિત્ર : કેમ? શું થયું?છોકરો : યાર, જ્યારથી મેં તેને કહ્યું કે –દિલ ચીર કે દેખ,તેરા હી નામ લિખા રખા હૈ…ત્યારનીતેણી છરી લઈને મારી પાછળ પડી છે.😅😝😂😜🤣🤪 મરતા પહેલા સસરાએ જમાઈનેકહ્યું : હું જાઉં છું, હવે સ્વર્ગમાં મળીશું.બસ તે દિવસથીજમાઈએ દારૂ પીવાનું શરૂ કર્યું.તે દુનિયાના તમામ ખરાબ કામોકરવા લાગ્યો.તેણે નક્કી … Read more

શાંતિથી અંગૂઠા પકડીને ઊભો હતો.😅😝😂😜🤣🤪

સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપ્યો.વિષય હતો –‘જો હું કોઈ મોટી કંપનીનો મેનેજર હોઉં તો…’બધા વિદ્યાર્થીઓ નિબંધ લખી રહ્યાં હતા,ત્યાં જ શિક્ષકની નજર ભાર્ગવ પર પડી.એ નોટબુક લઈને ચુપચાપ બેઠો હતો.શિક્ષક : કેમ ભાર્ગવ શું થયું? નિબંધ આવડતો નથી.ભાર્ગવ : ના સર,હું તો મારી સેક્રેટરીની રાહ જોઈ રહ્યો છું.મેનેજર બધું જાતે થોડી લખે.😅😝😂😜🤣🤪 માઁ : … Read more

હું કોની પત્નીને પ્રેમ કરવાનું બંધ કરું.😅😝😂😜🤣🤪

ચિન્ટુ : મેં આજે દુકાનદારને મૂર્ખ બનાવ્યો.પિન્ટુ : એ કેવી રીતે?ચિન્ટુ : મેં એક ચપ્પલની કિંમતમાં બે ચપ્પલ ખરીદ્યા,કારણ કે તેણે માત્રએક ચપ્પલ પર જ કિંમત લખેલી હતી.પિન્ટુ : અરેતે બીજા ચપ્પલ પર કિંમત લખવાનું ભૂલી ગયો હશે.😅😝😂😜🤣🤪 છગનને ચિંતિત જોઈને મગને તેને પૂછ્યું : શું થયું ભાઈ,આજે આટલો ચિંતિત કેમ છે?છગને કહ્યું : દોસ્ત,આજે … Read more

પતિ : તારી અને તારા મમ્મી-પપ્પાની.😅😝😂😜🤣🤪

ભિખારી : બેન,કાંઈ ખાવાનું આલો, ભૂખ્યો છું!ભીખીબેન : બાજુવાળા બેને તને કંઈઆપ્યું?ભિખારી : હા, બેન.ભીખીબેન : તો લે આ દવા.એમની રસોઈ ખાઈને આ લઈ લેજે,નહીં તો બીમાર થઈ જઈશ.😅😝😂😜🤣🤪 પતિ : આજે તો રવિવારની રજા છે અનેઆજે મને ખૂબ મજા આવશે,હું ફિલ્મની ત્રણ ટિકિટ લાવ્યો છું.પત્ની : ત્રણ શા માટે લાવ્યા?પતિ : તારી અને તારા … Read more

પોસ્ટ માસ્ટર બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪

પપ્પુ : દોસ્ત કમાલ છે!તે તારી સાસુનેછેલ્લા દસ વર્ષથી તારી સાથે રાખી છે,અને એ તારી સાથે બોલતી પણ નથી.ટપ્પુ : એ બોલતી નથીએટલે જ મેં દસ વર્ષથી સાથે રાખી છે.😅😝😂😜🤣🤪 પોસ્ટની સિસ્ટમથી અજ્ઞાત ટીનાપોસ્ટ ઓફિસમાં ગઈ.પોસ્ટ માસ્ટર : બોલો બહેન,શું ફરિયાદ છે તમારી?ટીના : પોસ્ટ માસ્ટરજી મારા પતિ કલકત્તા ગયા છે.પણ તેઓ જે પોસ્ટકાર્ડ લખીને … Read more

ખોટુ બોલવામાં કંઈ ઘસાતુ નથી.😅😝😂😜🤣🤪

નિર્દેશક મગન ઉંઘમાં બબડી રહ્યો હતો :હું તને પ્રેમ કરું છું,અને મારી પત્નીને છુટાછેડા આપીનેતારી સાથે લગ્ન કરીશ એ મારું વચન છે.એવામાં અચાનક તેની આંખ ખૂલી ગઈ.તેણે જોયું કે તેની પત્ની તેને તાકી રહી હતી.મગન ફરીથી આંખો બંધ કરીને બોલ્યો : કટ,હવે આગલા સીનના ડાયલોગ સાંભળો.😅😝😂😜🤣🤪 પત્ની : અરે તમારા તોજેટલા વખાણ કરું એટલા ઓછા … Read more