ઘરમાં ગમગીનીનો માહોલ છે.😅😝😂😜🤣🤪

પપ્પુ કાર સાઈડમાં પાર્ક કરીનેદોડતો દોડતો મેડિકલ સ્ટોર પર ગયો અને દુકાનદારનેકહ્યું : જલ્દી,હેડકી બંધ થાય એની કોઈ દવા આપો.દુકાનદાર તરત કાઉન્ટર કુદીને બહાર આવ્યોઅને પપ્પુને એક જોરદાર લાફો ઝીંકી દેતાંકહ્યું : હવે આપની હેડકી બંધ થઈ ગઈ?પપ્પુએ ગાલ પંપાળતા કહ્યું : યાર,તમે તો જોયા વગર જ ઝીંક્યા કરો છો.હેડકી તો સામેની કારમાં બેઠેલી મારી … Read more

તમે તો જોયા વગર જ ઝીંક્યા કરો છો.😅😝😂😜🤣🤪

ટીના : અલી બીના,તારા ઘરમાં બધું ઠીકઠાક તો છે ને?બીના : ના, મારો પતિ બીમાર છે અનેએને ડર છે કે એ બચશે નહીં.અને મને ડર છે કે એ જીવી જશે.આ મહોકાણમાંઘરમાં ગમગીનીનો માહોલ છે.😅😝😂😜🤣🤪 પપ્પુ કાર સાઈડમાં પાર્ક કરીનેદોડતો દોડતો મેડિકલ સ્ટોર પર ગયો અને દુકાનદારનેકહ્યું : જલ્દી,હેડકી બંધ થાય એની કોઈ દવા આપો.દુકાનદાર તરત … Read more

તારી સાથે લગ્ન કરીશ એ મારું વચન છે.😅😝😂😜🤣🤪

પત્ની : અરે તમારા તોજેટલા વખાણ કરું એટલા ઓછા છે.પતિ : તો છેવટે તને મારી કદર થઈ ખરી.પત્ની : ના,મને એ સમજાઈ ગયું કે મૂરખ આગળખોટુ બોલવામાં કંઈ ઘસાતુ નથી.😅😝😂😜🤣🤪 નિર્દેશક મગન ઉંઘમાં બબડી રહ્યો હતો :હું તને પ્રેમ કરું છું,અને મારી પત્નીને છુટાછેડા આપીનેતારી સાથે લગ્ન કરીશ એ મારું વચન છે.એવામાં અચાનક તેની આંખ … Read more

તો અજમાવી જો.😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાંટીના : તમે મારા પતિના બોસ છો ને?બોસ : હા, સાચી વાત,પણ આપણે ક્યારેય મળ્યા નથીતો તમને કેવી રીતે ખબર પડી?ટીના : મારો વર છોકરાઓને હસાવવાતમારી પરફેકટ નકલ કરે છે,એટલે તમને જોઈને જ હું ઓળખી ગઈ.😅😝😂😜🤣🤪 પત્ની : તમે મને કેટલો પ્રેમ કરો છો?પતિ : હું તને ખૂબ પ્રેમ કરું છું.પત્ની : હું કેવી … Read more

એટલે જ મેં દસ વર્ષથી સાથે રાખી છે.😅😝😂😜🤣🤪

પોસ્ટની સિસ્ટમથી અજ્ઞાત ટીનાપોસ્ટ ઓફિસમાં ગઈ.પોસ્ટ માસ્ટર : બોલો બહેન,શું ફરિયાદ છે તમારી?ટીના : પોસ્ટ માસ્ટરજી મારા પતિ કલકત્તા ગયા છે.પણ તેઓ જે પોસ્ટકાર્ડ લખીને મોકલે છે,એના ઉપર ટપાલખાતું સીમલાની મહોર લગાવે છે.એટલે મારે જાણવું છે તે ખરેખર ક્યાં છે.પોસ્ટ માસ્ટર બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪 પપ્પુ : દોસ્ત કમાલ છે!તે તારી સાસુનેછેલ્લા દસ વર્ષથી તારી સાથે … Read more

ભીખીબેન : તો લે આ દવા.😅😝😂😜🤣🤪

પતિ : આજે તો રવિવારની રજા છે અનેઆજે મને ખૂબ મજા આવશે,હું ફિલ્મની ત્રણ ટિકિટ લાવ્યો છું.પત્ની : ત્રણ શા માટે લાવ્યા?પતિ : તારી અને તારા મમ્મી-પપ્પાની.😅😝😂😜🤣🤪 ભિખારી : બેન,કાંઈ ખાવાનું આલો, ભૂખ્યો છું!ભીખીબેન : બાજુવાળા બેને તને કંઈઆપ્યું?ભિખારી : હા, બેન.ભીખીબેન : તો લે આ દવા.એમની રસોઈ ખાઈને આ લઈ લેજે,નહીં તો બીમાર થઈ … Read more

પરંતુ તારી કાકી તો બીજી હોય ને?”😅😝😂😜😂😜

ડોક્ટર : “જૂઓ, તમારે થોડા મહિના માટેમાથાને લગતી મગજમારી કરવાની નથી!”મોહન : “પણ સાહેબ!માથા પર તો મારા જીવનનો આધાર છે!”ડોક્ટર : “તમે કોઈ લેખક કે વૈજ્ઞાનિક છો.”મોહન : “ના સાહેબ!હું તો ફકત એક હજામ છું! ”😅😝😂😜😂😜 કાકા : “એલાવ! ડૉકટર સાહેબ!જલદી આવો મારી પત્નીનેએપેન્ડિકસનો દુઃખાવો ખૂબ જ ઉપડયો છે.ડૉક્ટર : “કાકા, એ કેમ બને?મેં એમનું … Read more

છૂટાછેડાના ધણા બનાવો બને છે.😅😝😂😜😂😜

પતિ : “મને સમજ પડતી નથી કે,હસ્તરેખાવાળા જ્યોતિષ પાસે જાઉં કેમાઈન્ડ રીડરવાળા પાસે જાઉં?”પત્ની : “તમે, હસ્તરેખાવાળા પાસે જજાવ કારણ કેતમારે બે હાથ તો છે પણમાઈન્ડ રીડરવાળા પાસે જવા માટેમગજ જોઈશે”😅😝😂😜😂😜 “સમજ સમજ મેં ફેર હૈ”પતિ પત્નીમાં સમજશકિતના અભાવેછૂટાછેડાના ધણા બનાવો બને છે. પણ એ બન્નેમાં ખરી સમજશકિત હોતતો લગ્ન થાત ખરાં?😅😝😂😜😂😜 (નોંધ : આ … Read more

ગરીબ સસરાની એકની એક સુકન્યા!”😅😝😂😜😂😜

છગન : “ડોકટરે કહ્યું કે, તમારીતંદુરસ્તી માટે હવાફેરની ખાસ જરૂર છે!”મગન : “તો તે શું કર્યું?કોઈ હિલ સ્ટેશને ગયો બયો કે નહીં?”છગન : “એ હિલસ્ટેશને જવા-આવવાનીકડાકૂટમાંથી બચવા માટે,મેં મારા જ ઘરને ફેન કન્ડીશન્ડ માંથીએરકન્ડીશન્ડ બનાવી દીધું!”😅😝😂😜😂😜 છગન : “જો હું પૈસાદારની એકની એકસુકન્યા સાથે પરણી જાઉં તો ભયો! ભયો!પૈસાની ફિકર જ ના રહે!” મગન : … Read more

ગુટખા ખાવા વાળાએ જન્મ લીધો…!😅😝😂😜😂😜

ડોક્ટર : ઈન્જેક્શન લખ્યું હતું,કેમ ના ખરીદ્યું? દર્દી : શનિવારે સોઈ ના લેવાય,શનિદેવ નારાજ થઈ જાય ડોક્ટર : ખરીદી લો,નહીતર યમરાજ નારાજ થઈ જશે..!😅😝😂😜😂😜 પહેલાં પૃથ્વી ખૂબ જ સુંદર હતી. પછીગુટખા ખાવા વાળાએ જન્મ લીધો…!😅😝😂😜😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more