મેં મીઠું મીઠું હસવાનું માંડી વાળ્યું છે!”😅😝😂😜😂😜

મીના : તેં લગ્નની વીટી ખોટી આંગળીમાંપહેરી છે!ટીના : મને ખબર છે.મીના : તો પછી બીજી આંગળીમાં કેમપહેરતી નથી?ટીના : પણ મને એ પણ ખબર છે કે,મેં ઉતાવળમાં ખોટા માણસ સાથે લગ્ન કર્યાં છે!😅😝😂😜😂😜 “સ્વીટ (ઈ) સ્માઈલ, પ્લીઝ!” “પહેલાં તું મારી સામે જોઇને કેવું મીઠું મીઠુંહસતી હતી! હવે કેમ હસતી નથી?” “શું કરું?જ્યારથી તમને ડાયાબિટિસ … Read more

ખોટા માણસ સાથે લગ્ન કર્યાં છે!😅😝😂😜😂😜

“સ્વીટ (ઈ) સ્માઈલ, પ્લીઝ!” “પહેલાં તું મારી સામે જોઇને કેવું મીઠું મીઠુંહસતી હતી! હવે કેમ હસતી નથી?” “શું કરું?જ્યારથી તમને ડાયાબિટિસ થયો છેત્યારથી જમેં મીઠું મીઠું હસવાનું માંડી વાળ્યું છે!”😅😝😂😜😂😜 મીના : તેં લગ્નની વીટી ખોટી આંગળીમાંપહેરી છે!ટીના : મને ખબર છે.મીના : તો પછી બીજી આંગળીમાં કેમપહેરતી નથી?ટીના : પણ મને એ પણ ખબર … Read more

નહીતર યમરાજ નારાજ થઈ જશે..!😅😝😂😜😂😜

પહેલાં પૃથ્વી ખૂબ જ સુંદર હતી. પછીગુટખા ખાવા વાળાએ જન્મ લીધો…!😅😝😂😜😂😜 ડોક્ટર : ઈન્જેક્શન લખ્યું હતું,કેમ ના ખરીદ્યું? દર્દી : શનિવારે સોઈ ના લેવાય,શનિદેવ નારાજ થઈ જાય ડોક્ટર : ખરીદી લો,નહીતર યમરાજ નારાજ થઈ જશે..!😅😝😂😜😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

કોઈ હિલ સ્ટેશને ગયો બયો કે નહીં?”😅😝😂😜😂😜

છગન : “જો હું પૈસાદારની એકની એકસુકન્યા સાથે પરણી જાઉં તો ભયો! ભયો!પૈસાની ફિકર જ ના રહે!” મગન : “તો, તો,પરણી જાને પરણતા તને કોણ રોકે છે?” છગન : “મારાગરીબ સસરાની એકની એક સુકન્યા!”😅😝😂😜😂😜 છગન : “ડોકટરે કહ્યું કે, તમારીતંદુરસ્તી માટે હવાફેરની ખાસ જરૂર છે!”મગન : “તો તે શું કર્યું?કોઈ હિલ સ્ટેશને ગયો બયો કે … Read more

મગજ જોઈશે”😅😝😂😜😂😜

“સમજ સમજ મેં ફેર હૈ”પતિ પત્નીમાં સમજશકિતના અભાવેછૂટાછેડાના ધણા બનાવો બને છે. પણ એ બન્નેમાં ખરી સમજશકિત હોતતો લગ્ન થાત ખરાં?😅😝😂😜😂😜 પતિ : “મને સમજ પડતી નથી કે,હસ્તરેખાવાળા જ્યોતિષ પાસે જાઉં કેમાઈન્ડ રીડરવાળા પાસે જાઉં?”પત્ની : “તમે, હસ્તરેખાવાળા પાસે જજાવ કારણ કેતમારે બે હાથ તો છે પણમાઈન્ડ રીડરવાળા પાસે જવા માટેમગજ જોઈશે”😅😝😂😜😂😜 (નોંધ : આ … Read more

હું તો ફકત એક હજામ છું! ”😅😝😂😜😂😜

કાકા : “એલાવ! ડૉકટર સાહેબ!જલદી આવો મારી પત્નીનેએપેન્ડિકસનો દુઃખાવો ખૂબ જ ઉપડયો છે.ડૉક્ટર : “કાકા, એ કેમ બને?મેં એમનું એપેન્ડિકસનું ઓપરેશનએક વાર કર્યું હોવાથી,બીજી વાર એ થાય જ નહીં!”કાકા : “એપેન્ડિક્સ બીજી વાર નહીં થાયપરંતુ તારી કાકી તો બીજી હોય ને?”😅😝😂😜😂😜 ડોક્ટર : “જૂઓ, તમારે થોડા મહિના માટેમાથાને લગતી મગજમારી કરવાની નથી!”મોહન : “પણ સાહેબ!માથા … Read more

પપ્પુ : તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો.😅😝😂😜🤣🤪

છગન કૂતરાની પુછડીમાં પાઈપ ભરાવીનેબેઠો તો.મગન : આ શું કરે છે?તને કહેવત ખબર નથી કૂતરાની પૂંછડીદાંટો તોય વાકી ને વાકી જ રે.છગન : પણ હું ક્યાં પુછડી સીધી કરું છું,હું તો પાઈપ વાંકો કરું છું.😅😝😂😜🤣🤪 પપ્પુએ ઘરે આવીને પપ્પાને કહ્યુ : આજેશાળામાં શિક્ષકે મને પૂછ્યુ કે તમેકેટલા ભાઈ-બહેન છો? તો મેં કહ્યુહું એકનો એક છું. … Read more

એજ ચિંતા તો મને સુવા નથી દેતી.😅😝😂😜🤣🤪

એક વિદ્યાર્થીએ ભગવાનને કહ્યું,1 ડોલરની કિંમત 82 સુધી પહોંચી ગઈ,પેટ્રોલ 96 સુધી,દૂધ 55 સુધી અને ડુંગળી 57 સુધી.પણ ભગવાનતમારો લાખ-લાખ આભાર કેપાસિંગ માર્કસ હજુ 35 જ છે.😅😝😂😜🤣🤪 મમ્મી : તું સુઈ કેમ નથી જતો?સવારે સ્કૂલે જવાનું છે. ટપ્પુ : અરે મમ્મી,એજ ચિંતા તો મને સુવા નથી દેતી.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

તમે કહેશો એમ તો નહી જ કરુ…😅😝😂😜🤣🤪

ચા પત્તી અને,પતિ માં શું સમાનતા છે…. બન્ને ને ઉકળવાનું લખ્યું છે,એ પણ એક સ્ત્રી ના હાથે….😅😝😂😜🤣🤪 પત્નીનો નવા વરસનો સંકલ્પપત્ની : હું નવા વરસે સંકલ્પ કરું છું કે,તમે પાણી માંગશો તો શરબત આપીશ,દુધ માંગશો તો ખીર આપીશ,રોટલી માંગશો તો પરાઠા આપીશ… અને…પતી : ફેરવી ફેરવીને કહે છે એનાં કરતાંસીધું જ કહે ને કે ગમે … Read more

આવું ઘણી જગ્યા પર વાંચ્યું છે…😅😝😂😜🤣🤪

પોતાનું છોકરું રડે તો આપણા દિલમાંદર્દ થાય અનેબીજાનું રડે તો માથાનો દુખાવો થાય. પોતાની પત્ની રડે તો માથું દુખે અનેબીજાની પત્ની રડે તો દિલમાં દર્દ થાય. ગજબ ની લીલા છે પ્રભુની😅😝😂😜🤣🤪 સિંહના કોઈ ઠેકાણા ના હોય…આવું ઘણી જગ્યા પર વાંચ્યું છે… પણ એ સિંહને જ્યારે ઘરેથી સિંહણનોએક ફોન આવે એટલે… બીજી મિનિટે ઠેકાણા ભેગા થઈ … Read more