બાપડો પુછવા લાગ્યો :😅😝😂😜🤣🤪

ટીચર : વીરતા કોને કહેવાય? ભુરો : આવા આકરા ઉનાળામાંશુટ બુટ પહેરીને પરણવા જવુંઅને અગ્નિની સાક્ષીએ૪૫ ડીગ્રી માં ભાવિ વાવાઝોડા સાથેફેરા ફરવા એને વીરતા કહેવાય.😅😝😂😜🤣🤪 પુરુષ નું ભોળપણ તો જુઓ.!!! એનો એક હાથ ભાંગી જવાથી એ હોસ્પીટલમાં ગયો ત્યાં એણે બન્ને હાથ ભાંગેલો દર્દી જોયો તો બાપડો પુછવા લાગ્યો : “એલા તારે બે વાઈફ છે.???”😅😝😂😜🤣🤪 … Read more

ફેરા ફરવા એને વીરતા કહેવાય.😅😝😂😜🤣🤪

પુરુષ નું ભોળપણ તો જુઓ.!!! એનો એક હાથ ભાંગી જવાથી એ હોસ્પીટલમાં ગયો ત્યાં એણે બન્ને હાથ ભાંગેલો દર્દી જોયો તો બાપડો પુછવા લાગ્યો : “એલા તારે બે વાઈફ છે.???”😅😝😂😜🤣🤪 ટીચર : વીરતા કોને કહેવાય? ભુરો : આવા આકરા ઉનાળામાંશુટ બુટ પહેરીને પરણવા જવુંઅને અગ્નિની સાક્ષીએ૪૫ ડીગ્રી માં ભાવિ વાવાઝોડા સાથેફેરા ફરવા એને વીરતા કહેવાય.😅😝😂😜🤣🤪 … Read more

ગજબ ની લીલા છે પ્રભુની😅😝😂😜🤣🤪

સિંહના કોઈ ઠેકાણા ના હોય…આવું ઘણી જગ્યા પર વાંચ્યું છે… પણ એ સિંહને જ્યારે ઘરેથી સિંહણનોએક ફોન આવે એટલે… બીજી મિનિટે ઠેકાણા ભેગા થઈ ગયા હોય છે…😅😝😂😜🤣🤪 પોતાનું છોકરું રડે તો આપણા દિલમાંદર્દ થાય અનેબીજાનું રડે તો માથાનો દુખાવો થાય. પોતાની પત્ની રડે તો માથું દુખે અનેબીજાની પત્ની રડે તો દિલમાં દર્દ થાય. ગજબ ની … Read more

એ પણ એક સ્ત્રી ના હાથે….😅😝😂😜🤣🤪

પત્નીનો નવા વરસનો સંકલ્પપત્ની : હું નવા વરસે સંકલ્પ કરું છું કે,તમે પાણી માંગશો તો શરબત આપીશ,દુધ માંગશો તો ખીર આપીશ,રોટલી માંગશો તો પરાઠા આપીશ… અને…પતી : ફેરવી ફેરવીને કહે છે એનાં કરતાંસીધું જ કહે ને કે ગમે તે કરીશ પણતમે કહેશો એમ તો નહી જ કરુ…😅😝😂😜🤣🤪 ચા પત્તી અને,પતિ માં શું સમાનતા છે…. બન્ને … Read more

પાસિંગ માર્કસ હજુ 35 જ છે.😅😝😂😜🤣🤪

મમ્મી : તું સુઈ કેમ નથી જતો?સવારે સ્કૂલે જવાનું છે. ટપ્પુ : અરે મમ્મી,એજ ચિંતા તો મને સુવા નથી દેતી.😅😝😂😜🤣🤪 એક વિદ્યાર્થીએ ભગવાનને કહ્યું,1 ડોલરની કિંમત 82 સુધી પહોંચી ગઈ,પેટ્રોલ 96 સુધી,દૂધ 55 સુધી અને ડુંગળી 57 સુધી.પણ ભગવાનતમારો લાખ-લાખ આભાર કેપાસિંગ માર્કસ હજુ 35 જ છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

હું તો પાઈપ વાંકો કરું છું.😅😝😂😜🤣🤪

પપ્પુએ ઘરે આવીને પપ્પાને કહ્યુ : આજેશાળામાં શિક્ષકે મને પૂછ્યુ કે તમેકેટલા ભાઈ-બહેન છો? તો મેં કહ્યુહું એકનો એક છું. પપ્પા ઉત્સુકતાથી બોલ્યા :તો પછી શિક્ષકે શું કહ્યું? પપ્પુ : તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો.😅😝😂😜🤣🤪 છગન કૂતરાની પુછડીમાં પાઈપ ભરાવીનેબેઠો તો.મગન : આ શું કરે છે?તને કહેવત ખબર નથી કૂતરાની પૂંછડીદાંટો તોય વાકી ને વાકી … Read more

સુરેશ : પૈસા ખવડાવ્યા હશે.😅😝😂😜🤣🤪

બકો એક વખત મ્યુઝીયમ જોવા ગયો.ત્યાં એક જગ્યાએ બહુ ભીડ હતી,એટલે બકો જોવા ગયો કે ભીડ કેમ છે.ત્યાં એક જાદુઈ આરીસો હતો,કે જેની સામે જે પણ ખોટું બોલે તેનું મોં કાળું થઈ જતું.તે અરીસાની સામે બંગાળી માણસે કહ્યું : આઇ થીંક…હું સ્મોક નથી કરતો, અને એનું મોં કાળું થઈ ગયું.પછી એક મારવાડીએ આવીને કહ્યું : … Read more

ટીના : કાલે મારા પતિએ મારી ધોલાઈ કરી.😅😝😂😜🤣🤪

દિનેશ : યાર,તું કંપનીનો સૌથી સફળ સેલ્સમેન છે,તારી સફળતાનું સિક્રેટ શું છે?મહેશ : સાવ સિમ્પલ છે,હું જે ઘરનો દરવાજો ખખડાવું અનેસામે થોડી આધેડ વયની સ્ત્રી દેખાયએટલે હું એને પૂછું : મિસ,તમારાં મમ્મી ઘરમાં છે?😅😝😂😜🤣🤪 મીના : તારા શરીર પર આ શાના નિશાન છે? ટીના : કાલે મારા પતિએ મારી ધોલાઈ કરી. મીના : પણ, તારો … Read more

હજારો વરસો પસાર થઇ ગયા છે…😅😝😂😜🤣🤪

બે વત્તા બે કેટલા થાય ?એન્જિનિયરને પૂછો તો કહેશે : બાજુમાંઉમેરવાના છે કે ઉપર નીચે ?ડોક્ટરને પૂછો તો કહેશે : લગભગ ચાર થવા જોઈએ.પણ આપણે બીજો ઓપીનીયન લઇ લેવો જોઈએ.લો, આ થોડા ટેસ્ટ કરાવી લોને !રાજકારણીને પૂછો તો કહેશે :પ્રજા સાથે છેતરપીંડી થઇ રહી છે, અમે બે વત્તા બેત્રણ થવા જોઈએ એની ઝુંબેશ ચલાવીશું !ચાર્ટર્ડ … Read more

બિપાસા હમારા અધિકાર હૈ….😅😝😂😜🤣🤪

ક્યારેક ક્યારેક નાનામાં નાની દેખાતીચીજોબહુ મોટી તકલીફ આપતી હોય છે. ખાતરી ના થતી હોય તોભૂલથી સોય પર બેસી જનારને પૂછીજોજો !😅😝😂😜🤣🤪 બિપાસા દેશ કે હરેક નાગરિક કોમિલની ચાહીએ…બિપાસા હમારા અધિકાર હૈ….બિપાસા હર ગાવ ઔરહર ઘર તક જાયે યહી હમારી માંગ હૈ…કયું કિ…બિ = બિજલી, પા = પાની, સા = સડક😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more