આંખોમાં દવા નાંખી જોઈ,😅😝😂😜🤣🤪

અપ્પુ : ‘અમે ૨૫ ભાઈ-બહેન છીએ ! ગપ્પું : ‘તો તમારે ઘેર કોઈ દિવસકુટુંબ નિયોજનવાળા આવતા નથી ?’ અપ્પુ : ‘આવે છે પણ બાળમંદિરસમજીને પાછા જતા રહે છે !’😅😝😂😜🤣🤪 સંતા ડોક્ટર પાસે ગયો.જઈને કહેવા લાગ્યો, ‘ડોક્ટરસા’બ, મુઝે અજીબ બીમારી હૈ !કભી કભી ઐસા હોતા હૈ કે બાત કરતે વક્ત મુઝેસામનેવાલે કા ચહેરા દિખાઈ નહીં પડતા … Read more

સમજીને પાછા જતા રહે છે !’😅😝😂😜🤣🤪

સંતા ડોક્ટર પાસે ગયો.જઈને કહેવા લાગ્યો, ‘ડોક્ટરસા’બ, મુઝે અજીબ બીમારી હૈ !કભી કભી ઐસા હોતા હૈ કે બાત કરતે વક્ત મુઝેસામનેવાલે કા ચહેરા દિખાઈ નહીં પડતા !’ડોક્ટર વિચારમાં પડી ગયા.સંતાની આંખો ચેક કરી, નંબર ચેક કર્યા,દુરના પાટિયા વંચાવી જોયા નજીકથી પુસ્તકો વંચાવી જોયા,આંખોમાં દવા નાંખી જોઈ,માઈક્રોસ્કોપ વડે ચેકિંગ કરી જોયું પણ કશી ખામી દેખાઈ નહીં.આખરે … Read more

બહુ મોટી તકલીફ આપતી હોય છે.😅😝😂😜🤣🤪

બિપાસા દેશ કે હરેક નાગરિક કોમિલની ચાહીએ…બિપાસા હમારા અધિકાર હૈ….બિપાસા હર ગાવ ઔરહર ઘર તક જાયે યહી હમારી માંગ હૈ…કયું કિ…બિ = બિજલી, પા = પાની, સા = સડક😅😝😂😜🤣🤪 ક્યારેક ક્યારેક નાનામાં નાની દેખાતીચીજોબહુ મોટી તકલીફ આપતી હોય છે. ખાતરી ના થતી હોય તોભૂલથી સોય પર બેસી જનારને પૂછીજોજો !😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

લો, આ થોડા ટેસ્ટ કરાવી લોને !😅😝😂😜🤣🤪

ગણિતનું મોટામાં મોટું રહસ્ય હજી,રહસ્ય જ રહ્યું છે.હજારો વરસો પસાર થઇ ગયા છે…લાખો થીયરમ બની ચુક્યા છે…અબજો દાખલા પુછાઈ ગયા છે…પણ… દર વખતે ‘X’ નોજવાબ અલગ અલગ જ આવે છે!😅😝😂😜🤣🤪 બે વત્તા બે કેટલા થાય ?એન્જિનિયરને પૂછો તો કહેશે : બાજુમાંઉમેરવાના છે કે ઉપર નીચે ?ડોક્ટરને પૂછો તો કહેશે : લગભગ ચાર થવા જોઈએ.પણ આપણે … Read more

તમારાં મમ્મી ઘરમાં છે?😅😝😂😜🤣🤪

મીના : તારા શરીર પર આ શાના નિશાન છે? ટીના : કાલે મારા પતિએ મારી ધોલાઈ કરી. મીના : પણ, તારો પતિ તો ગઈકાલે બહારગયો હતો ને? ટીના : હું પણ એવું જ સમજતી હતી, એમાં જથાપ ખાઈ ગઈ.😅😝😂😜🤣🤪 દિનેશ : યાર,તું કંપનીનો સૌથી સફળ સેલ્સમેન છે,તારી સફળતાનું સિક્રેટ શું છે?મહેશ : સાવ સિમ્પલ છે,હું … Read more

ત્યાં એક જાદુઈ આરીસો હતો,😅😝😂😜🤣🤪

રમેશ : સસલા અને કાચબાએ 12 મા ધોરણનીપરીક્ષા આપી, સસલાના 75 ટકા આવ્યા,કાચબાના માત્ર 50 ટકા, છતાં કાચબાનેકૉલેજમાં ઍડમિશન મળી ગયું! કેમ? સુરેશ : પૈસા ખવડાવ્યા હશે. રમેશ : અરે સ્પૉર્ટ્સ ક્વોટા! એ રેસ જીતેલો ને!😅😝😂😜🤣🤪 બકો એક વખત મ્યુઝીયમ જોવા ગયો.ત્યાં એક જગ્યાએ બહુ ભીડ હતી,એટલે બકો જોવા ગયો કે ભીડ કેમ છે.ત્યાં એક … Read more

માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣🤪

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ સુઈ જાવ,જરૂરી નથી કે દર વખતે તમારા માટે … Read more

ભગવાનનો આભાર કે તમે આવી ગયા.😅😝😂😜🤣🤪

છગન : હું તારા ઘરે ગયો હતો.મને નથી લાગતું કે આપણા લગ્ન થઇ શકશે.મીના : શું તું મારા પપ્પા મમ્મીને મળ્યો?છગન : ના ના,તારી નાની બહેન પિંકીને મળ્યો હતો.😅😝😂😜🤣🤪 પતિ ઘરે પહોંચ્યો તો જોયું કેતેની પત્ની ખુબ ગભરાઈ ગયેલી હતી.તેને જોઈને તે તરત જ બોલી :ભગવાનનો આભાર કે તમે આવી ગયા.પતિ : શું થયું? આટલી … Read more

બાળક : બીજુ કરી પણ શું શકાય છે,😅😝😂😜🤣🤪

બાળપણમાં જયારે આપણે મિત્રોને બોલવવાતેમના ઘરે જતા હતા,ત્યારે સૌથી પહેલાતેમના મમ્મી અથવા પપ્પા બહાર આવીનેઆપણને એવી રીતે જોતાજાણે કેઆપણે તાલિબાન સાથે સંબંધ રાખતા હોય.હવે મોટા થયા તો પણ કાંઈ બદલાયું નથી,હવે મિત્રોની પત્નીઓ એવી રીતે જુએ છે.😅😝😂😜🤣🤪 નાનું બાળક : મમ્મી,હું જ્યારે મોટો થઈશ ત્યારેપડોશમાં રહેતી ગુડી સાથે લગ્ન કરી લઈશ.મમ્મી બોલી : કેમ?બાળક : … Read more

પત્ની : તો આ કાગળ લો,😅😝😂😜🤣🤪

પતિ : શાકમાં મીઠું કેમ નથી નાખ્યું?પત્ની : એ શાક જરા દાઝી ગયું હતું એટલે.પતિ : તો મીઠું કેમ ના નાખ્યું,તેનાથી શાક વધારે થોડું દાઝી જવાનું હતું.પત્ની : અમે લોકો દાઝેલા પરમીઠું નથી નાખતા.😅😝😂😜🤣🤪 પત્ની : મેં સાંભળ્યું છે કેશ્રોતાઓ હવે સભાઓમાં તમારા પરબુટ ચપ્પલ ફેંકવા લાગ્યા છે.પતિ : હા એવું કોઈકવાર બને પણ ખરું.પત્ની … Read more