ADVERTISEMENT
ADVERTISEMENT

ત્યારે અરીસો ઊંધો કરીને મૂકી દઉં છું.😅

પતિ : તું આટલા બધા ટેન્શનમાં કેમ છે?પત્ની : મારા ભાઈનો છોકરો50 પૈસાનો સિક્કો ગળી ગયો.પતિ : અરે એમાં ટેન્શનની શું વાત છે,આજકાલ 50 પૈસાના સિક્કા ક્યાં ચાલે જ છે.હવે પતિ હોસ્પિટલમાંતેના સાળાના છોકરાની બાજુના બેડ પરઈલાજ કરાવી રહ્યો છે.😅 😝😂😜 🤣 🤪 ટીના : તું કોઈ સુંદર છોકરીને જોઈત્યારે શું કરે છે?નેહા : હું … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે?😅

પપ્પુ : સાહેબ!તમે મને એ માટે પણ સજા કરશો કેજે મેં કર્યું જ ના હોય?સાહેબ : ના રે,એવું તે વળી કરાતું હશે?પપ્પુ : તો ઠીક, કારણ કેઆજે હું હોમવર્ક કરી લાવ્યો નથી.😅 😝😂😜 🤣 🤪 ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો.એ બસમાં મુસાફરી કરતો હતો.એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો.જાડિયો ઊંઘતો ઊંઘતાં ચંદુ ઉપર … Read more

તમારા નામને રોશન કરું છું! નીતાએ કહ્યું.😅

છગનલાલ : પહેલાં તો તમને હાથનીઆંગળીઓના નખ કરડવાની કુટેવહતી, ખરું ને?મગનલાલ : હા, કેમ?છગનલાલ : એ કુટેવ તમે શી રીતે છોડી?મગનલાલ : એ તો… મારા દાંત પડી ગયાએટલે આપોઆપ જ છૂટી ગઈ!😅 😝😂😜 🤣 🤪 નટખટ નીતા પોતાના ઘરના દરવાજા બહારઊભી ઊભી એના પપ્પાના નામની તખ્તી પાસેલાઈટો ગોઠવતી હતી,ત્યાં એના પપ્પા આવી ચડયા.એમણે પૂછયું : … Read more

હવે ગળું કાપતાં શીખી રહી છું…!😅

નટખટ નીતાને ઘેર આવેલા મહેમાનજમવા બેઠા હતા.નીતાએ મીઠાઈ બનાવી હતી.એણે મહેમાનને પૂછ્યું,મીઠાઈ તમને કેવી લાગી?મહેમાન : જાનવરો ખાય એવી…નીતા : તો પછી થોડી વધારે લ્યો ને…!😅 😝😂😜 🤣 🤪 નટખટ નીતા કપડાં સીવવાનું શીખતી હતી.ટેલરિંગની ટ્રેનિંગ લેતી હતી.એક વખત એની મમ્મીએ પૂછ્યું,બેટા! તને ક્યાં સુધીનું કામ આવડ્યું છે?મમ્મી!મને ખિસું કાપતાં તો આવડી ગયું છે,હવે ગળું … Read more

ઘડિયાળ રીપેર કરાવવાનો…!😅

એક અજાણ્યો માણસ તળાવમાં ડૂબી રહ્યો હતો.એને જોતાં જ ચંદુ ચટપટ પાણીમાં કૂદી પડયો ને તેને બહાર કાઢ્યો.આથી ગામના લોકોએ ખુશ થઈને ચંદુનું સન્માન કરતાં કહ્યું,ચંદુભાઈએ ડૂબતા માણસને બચાવવાજે સાહસ કર્યું તે બદલ ધન્યવાદ.જો કે ડૂબનાર માણસના ગળે દોરડું બાંધેલું હોઈતે બચ્યો નથી તેની દિલગીરી છે…ચંદુ તરત ઊભો થઈને બોલ્યો,મરનારના ગળામાં દોરડું પહેલેથી નહોતું.તેને મેં … Read more

દીકરા! દસ વરસ પછી તારે નવું પેન્ટ સીવડાવવું નહિ પડે!😅

નટખટ નીતા રહેઠાણ માટે ભાડાનું નવું મકાન શોધતી હતી.તેને એક મકાન ભાડેથી મળી ગયું.મકાનમાલિક સાથે વાત કરતાં નીતાએ કહ્યું,અમે જ્યારે જુનું મકાન ખાલી કર્યુંત્યારે અમારા મકાનમાલિક સાવરડવા જેવા થઈ ગયા હતા.મકાનમાલિક : મારે ભવિષ્યમાં એવું થવાનો સંભવ જ નથી.નીતા : કેમ?મકાનમાલિક : કારણ કે,હું તો દરેક મહિનાનું ભાડું એડવાન્સમાં જ લઉં છું.મકાનમાલિકે ખુલાસો કર્યો !😅 … Read more

ત્યારે હમેશાં ચારે બાજુથી જ આવે છે!😅

એક પ્રોફેસર એક વખત નાનકડા એક ગામમાંલટાર મારવા નીકળ્યા હતા.ત્યાં તેમણે જોયું તો એક ઘાંચી ઊંઘતો હતોઅને બળદ ઘાણીએ ફર્યા કરતો હતો.પ્રોફેસરને એ જોઈને નવાઈ ઊપજી.થોડી વારે ઘાંચી જાગ્યો ત્યારે પ્રોફેસરે તેને પૂછ્યું,ભાઈ, તમે ચાલુ ઘાણીએ ઊંઘી જાઓ છોપણ કોઈવાર બળદ લુચ્ચાઈ કરીનેફરતો બંધ જ થઈ જાય તોતમને ખબર શી રીતે પડે?સાહેબ, એ પ્રોફેસર નથી, … Read more

રિંકી બેભાન.😅

એક જાડિયા દર્દીને ઓપરેશન માટેટેબલ ઉપર સૂઈ જવા ડૉક્ટરે કહ્યું.દર્દીએ તરત જ ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું.ડૉક્ટર બોલ્યા : એની ઉતાવળ નથી,ઓપરેશન પત્યા પછી આપજો ને!તમને ફી નથી આપી રહ્યો…તમે મને ક્લોરોફોમ સુંઘાડો તે પહેલાંમારી પાસેના પૈસા ગણી લેવા માગું છું….!’જાડિયા દર્દીએ કહ્યું.😅 😝😂😜 🤣 🤪 રિંકી : ભલે ગમે એટલી ઠંડી પડે પણહું રોજ ન્હાવ છું.ચિંટુ … Read more

ન્યા ક્યાં આપડા બાપા ના લગન સે.😅

એક વખત ચંદુ ચટપટે ઑફિસેથીપોતાના ઘેર ફોન જોડયો અને પત્નીને કહ્યું,આજે સાંજે હું ઘેર આવીશત્યારે મારી સાથે એક મહેમાન હશે.તેમના માટે પણ રસોઈ બનાવજે…!પત્ની : જરૂર… જરૂર…પ્રિયે,હું તમને મનગમતી રસોઈ તૈયાર કરીનેતમારી રાહ જોઈશ…!સામેથી આવો ઉષ્માભર્યો જવાબ સાંભળીનેચંદુએ કહ્યું, સોરી, મેડમ! રોંગ નંબર લાગે છે…!😅 😝😂😜 🤣 🤪 છોકરીઓએ ફ્રેન્ડનાં મેરેજમાં જવાનું હોયત્યારે : મસ્ત … Read more

કૂતરાઓથી સાવધાન.😅

એક પ્રવાસી રેલવેના ડબ્બામાં ચડ્યો અનેપતરાની સૂટકેસ ઉપરની બર્થ ઉપરએવી રીતે મૂકી કેતેનો અરધો ભાગ બર્થની અંદર અનેઅરધો ભાગ બર્થની બહાર રહેતો હતો.એ બર્થની નીચે એક યુવતી બેઠી હતી.એણે ગભરાતાં ગભરાતાંપૂછ્યું : જો આ સૂટકેસ મારી ઉપર પડશે તો?પ્રવાસી : તો કશો જ વાંધો નથી બહેન,એમાં તૂટી જાય એવી એકેય વસ્તુ નથી.😅 😝😂😜 🤣 🤪 … Read more