હું તને હું બાઈક અપાવીશ.😅😝😂😜🤣🤪

મહિલા : હેલો,હું તમને મળીને થોડી વાત કરવા માગુ છું.પપ્પુ : પણ તમે છો કોણ?મહિલા : તમે મારા એક છોકરાના પિતા છો.પપ્પુ પરેશાન થઈને : શું તું પ્રિયા છે?મહિલા : ના.પપ્પુ : તો પછી શ્વેતા?મહિલા : ના.પપ્પુ : તો સિમરન?મહિલા : ના સર, હું તમારા દીકરાની ક્લાસ ટીચર છું.પપ્પુને હાર્ટ અટેક આવતા આવતા રહી ગયો.😅😝😂😜🤣🤪 … Read more

પપ્પુ : તો પછી શ્વેતા?😅😝😂😜🤣🤪

પિતા : દીકરા તું નાપાસ થાય કે પાસહું તને હું બાઈક અપાવીશ.પુત્ર : ખરેખર.પિતા : હા,પાસ થયો તો કોલેજ જવા માટે પલ્સર અનેનાપાસ થઈશ તો દૂધ વેચવા માટે સ્પ્લેન્ડર.😅😝😂😜🤣🤪 મહિલા : હેલો,હું તમને મળીને થોડી વાત કરવા માગુ છું.પપ્પુ : પણ તમે છો કોણ?મહિલા : તમે મારા એક છોકરાના પિતા છો.પપ્પુ પરેશાન થઈને : શું … Read more

પતિ : તો મીઠું કેમ ના નાખ્યું,😅😝😂😜🤣🤪

પત્ની : મેં સાંભળ્યું છે કેશ્રોતાઓ હવે સભાઓમાં તમારા પરબુટ ચપ્પલ ફેંકવા લાગ્યા છે.પતિ : હા એવું કોઈકવાર બને પણ ખરું.પત્ની : તો આ કાગળ લો,આમાં આપણા ત્રણ દીકરા-દીકરીઓઅને મારા પગનાં માપ છે.એ માપનાસારા બુટ ચપ્પલ લેતા આવજો.😅😝😂😜🤣🤪 પતિ : શાકમાં મીઠું કેમ નથી નાખ્યું?પત્ની : એ શાક જરા દાઝી ગયું હતું એટલે.પતિ : તો … Read more

ત્યારે સૌથી પહેલા😅😝😂😜🤣🤪

નાનું બાળક : મમ્મી,હું જ્યારે મોટો થઈશ ત્યારેપડોશમાં રહેતી ગુડી સાથે લગ્ન કરી લઈશ.મમ્મી બોલી : કેમ?બાળક : બીજુ કરી પણ શું શકાય છે,તું તો મનેએકલાને રોડ ક્રોસ કરવાની ના પાડે છે.😅😝😂😜🤣🤪 બાળપણમાં જયારે આપણે મિત્રોને બોલવવાતેમના ઘરે જતા હતા,ત્યારે સૌથી પહેલાતેમના મમ્મી અથવા પપ્પા બહાર આવીનેઆપણને એવી રીતે જોતાજાણે કેઆપણે તાલિબાન સાથે સંબંધ રાખતા … Read more

તારી નાની બહેન પિંકીને મળ્યો હતો.😅😝😂😜🤣🤪

પતિ ઘરે પહોંચ્યો તો જોયું કેતેની પત્ની ખુબ ગભરાઈ ગયેલી હતી.તેને જોઈને તે તરત જ બોલી :ભગવાનનો આભાર કે તમે આવી ગયા.પતિ : શું થયું? આટલી ગભરાયેલી કેમ છે?પત્ની : રસ્તામાં હું આવતી હતીતો બધા વાતો કરતા હતા કે,એક ગાંડા જેવો લાગતો માણસ ટ્રેન નીચેઆવી ગયો છે.ત્યારથી મારા તો હોશ જ ઉડી ગયા હતા.😅😝😂😜🤣🤪 છગન … Read more

વર્ક ફ્રોમ હોમ શરૂ કરી દીધું.😅😝😂😜🤣🤪

એક પતિ પત્નીનો ઝગડો થયો.પતિ ગુસ્સામાં બોલ્યો : હવેતું તારી માઁ પાસે ચાલ્યા જવાની ધમકી આપીશ.બરાબર ને?પત્ની : ના,એવી ભૂલ હું નહીં કરું.હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣🤪 અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : … Read more

સાંભળીને ભાગી જાય છે.😅😝😂😜🤣🤪

સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપ્યો. વિષય હતો – ‘જો હું કોઈ મોટી કંપનીનો મેનેજર હોઉં તો…’બધા વિદ્યાર્થીઓ નિબંધ લખી રહ્યાં હતા, ત્યાં જ શિક્ષકની નજર ભાર્ગવ પર પડી.એ નોટબુક લઈને ચુપચાપ બેઠો હતો.શિક્ષક : કેમ ભાર્ગવ શું થયું? નિબંધ આવડતો નથી.ભાર્ગવ : ના સર, હું તો મારી સેક્રેટરીની રાહ જોઈ રહ્યો છું. મેનેજર બધું … Read more

આજે મને ધમકીભર્યો પત્ર મળ્યો છે!😅😝😂😜🤣🤪

એક 90 વર્ષના વૃદ્ધનો ફોન આવ્યો.સામેવાળો : સાહેબ,હું બેંક માંથી વાત કરી રહ્યો છું,તમે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો,સાત વર્ષમાં ભાવ બમણા થઈ જશે.વૃદ્ધે જવાબ આપ્યો : દીકરા,હું એ ઉંમરે પહોંચી ગયો છું કેકેળા પણ કાચા નથી ખરીદતો.😅😝😂😜🤣🤪 છગનને ચિંતિત જોઈને મગને તેને પૂછ્યું : શું થયું ભાઈ,આજે આટલો ચિંતિત કેમ છે?છગને કહ્યું : દોસ્ત,આજે મને … Read more

કોઈ છોકરીએ મેટ્રોમાં મારી સાથે વાત કરી.😅😝😂😜🤣🤪

પિન્ટુ (પોતાની પત્નીને) : આજે પડોસવાળીમહિલા ગરમ પાણીથી ન્હાઈ રહી છે.પત્ની (ગુસ્સામાં) : તમને કેવી રીતે ખબર?પિન્ટુ : સામાન્ય વાત છે,બાથરૂમમાં કોઈ ફિલ્મોના ગીત ગાઈ રહ્યું હોય,તો તે ગરમ પાણીથી ન્હાઈ રહ્યું છે,અને કોઈ ભજન ગાઈ રહ્યું હોયતો તે ઠંડા પાણીથી ન્હાઈ રહ્યું છે.😅😝😂😜🤣🤪 છોકરો કોલેજમાં પહોંચતા જ આનંદથી કૂદવા લાગ્યો.તેનો મિત્ર : શું થયું, … Read more

જમાઈએ દારૂ પીવાનું શરૂ કર્યું.😅😝😂😜🤣🤪

ચિન્ટુ : મેં આજે દુકાનદારને મૂર્ખ બનાવ્યો.પિન્ટુ : એ કેવી રીતે?ચિન્ટુ : મેં એક ચપ્પલની કિંમતમાં બે ચપ્પલ ખરીદ્યા,કારણ કે તેણે માત્રએક ચપ્પલ પર જ કિંમત લખેલી હતી.પિન્ટુ : અરેતે બીજા ચપ્પલ પર કિંમત લખવાનું ભૂલી ગયો હશે.😅😝😂😜🤣🤪 મરતા પહેલા સસરાએ જમાઈનેકહ્યું : હું જાઉં છું, હવે સ્વર્ગમાં મળીશું.બસ તે દિવસથીજમાઈએ દારૂ પીવાનું શરૂ કર્યું.તે … Read more