ત્યાં જ શિક્ષકની નજર ભાર્ગવ પર પડી.😅😝😂😜🤣🤪

ડિમ્પી : પહેલા મારા પતિભાગી ભાગીને મારી માંગણીઓપૂરી કરતા હતા.કાજલ : અને હવે?ડિમ્પી : હવે તેઓ મારી માંગણીસાંભળીને ભાગી જાય છે.😅😝😂😜🤣🤪 સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપ્યો.વિષય હતો –‘જો હું કોઈ મોટી કંપનીનો મેનેજર હોઉં તો…’બધા વિદ્યાર્થીઓ નિબંધ લખી રહ્યાં હતા,ત્યાં જ શિક્ષકની નજર ભાર્ગવ પર પડી.એ નોટબુક લઈને ચુપચાપ બેઠો હતો.શિક્ષક : કેમ ભાર્ગવ … Read more

એટલે જ મેં દસ વર્ષથી સાથે રાખી છે.😅😝😂😜🤣🤪

જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહેલી ટીનાએ ઈશારો કરીપપ્પુને નજીક બોલાવ્યો અનેહાંફતા હાંફતા ધીરેથી એના કાનમાં કહ્યું,ટીના : વ્હાલા!મારા ગયા પછી તમેસામેના મકાનમાં રહેતી બીના સાથે લગ્ન કરી લેજો.પપ્પુ : નહીં નહીં,જરા પણ નહીં,તારા ગયા પછી હું કોઈને પણ પરણવાનો નથી.ટીના : આ મારી છેલ્લી ઈચ્છા છે.પપ્પુ : પણ કેમ?ટીના : મારે એ બીના ઉપર વેર … Read more

તારી સાથે લગ્ન કરીશ એ મારું વચન છે.😅😝😂😜🤣🤪

પતિ : આજે તો રવિવારની રજા છે અનેઆજે મને ખૂબ મજા આવશે,હું ફિલ્મની ત્રણ ટિકિટ લાવ્યો છું.પત્ની : ત્રણ શા માટે લાવ્યા?પતિ : તારી અને તારા મમ્મી-પપ્પાની.😅😝😂😜🤣🤪 નિર્દેશક મગન ઉંઘમાં બબડી રહ્યો હતો :હું તને પ્રેમ કરું છું,અને મારી પત્નીને છુટાછેડા આપીનેતારી સાથે લગ્ન કરીશ એ મારું વચન છે.એવામાં અચાનક તેની આંખ ખૂલી ગઈ.તેણે જોયું … Read more

તો અજમાવી જો.😅😝😂😜🤣🤪

પોસ્ટની સિસ્ટમથી અજ્ઞાત ટીનાપોસ્ટ ઓફિસમાં ગઈ.પોસ્ટ માસ્ટર : બોલો બહેન,શું ફરિયાદ છે તમારી?ટીના : પોસ્ટ માસ્ટરજી મારા પતિ કલકત્તા ગયા છે.પણ તેઓ જે પોસ્ટકાર્ડ લખીને મોકલે છે,એના ઉપર ટપાલખાતું સીમલાની મહોર લગાવે છે.એટલે મારે જાણવું છે તે ખરેખર ક્યાં છે.પોસ્ટ માસ્ટર બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪 પત્ની : તમે મને કેટલો પ્રેમ કરો છો?પતિ : હું તને … Read more

હેડકી બંધ થાય એની કોઈ દવા આપો.😅😝😂😜🤣🤪

પત્ની : અરે તમારા તોજેટલા વખાણ કરું એટલા ઓછા છે.પતિ : તો છેવટે તને મારી કદર થઈ ખરી.પત્ની : ના,મને એ સમજાઈ ગયું કે મૂરખ આગળખોટુ બોલવામાં કંઈ ઘસાતુ નથી.😅😝😂😜🤣🤪 પપ્પુ કાર સાઈડમાં પાર્ક કરીનેદોડતો દોડતો મેડિકલ સ્ટોર પર ગયો અને દુકાનદારનેકહ્યું : જલ્દી,હેડકી બંધ થાય એની કોઈ દવા આપો.દુકાનદાર તરત કાઉન્ટર કુદીને બહાર આવ્યોઅને … Read more

ઘરમાં ગમગીનીનો માહોલ છે.😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાંટીના : તમે મારા પતિના બોસ છો ને?બોસ : હા, સાચી વાત,પણ આપણે ક્યારેય મળ્યા નથીતો તમને કેવી રીતે ખબર પડી?ટીના : મારો વર છોકરાઓને હસાવવાતમારી પરફેકટ નકલ કરે છે,એટલે તમને જોઈને જ હું ઓળખી ગઈ.😅😝😂😜🤣🤪 ટીના : અલી બીના,તારા ઘરમાં બધું ઠીકઠાક તો છે ને?બીના : ના, મારો પતિ બીમાર છે અનેએને ડર … Read more

એટલે તમને જોઈને જ હું ઓળખી ગઈ.😅😝😂😜🤣🤪

ટીના : અલી બીના,તારા ઘરમાં બધું ઠીકઠાક તો છે ને?બીના : ના, મારો પતિ બીમાર છે અનેએને ડર છે કે એ બચશે નહીં.અને મને ડર છે કે એ જીવી જશે.આ મહોકાણમાંઘરમાં ગમગીનીનો માહોલ છે.😅😝😂😜🤣🤪 એક પાર્ટીમાંટીના : તમે મારા પતિના બોસ છો ને?બોસ : હા, સાચી વાત,પણ આપણે ક્યારેય મળ્યા નથીતો તમને કેવી રીતે ખબર … Read more

ખોટુ બોલવામાં કંઈ ઘસાતુ નથી.😅😝😂😜🤣🤪

પપ્પુ કાર સાઈડમાં પાર્ક કરીનેદોડતો દોડતો મેડિકલ સ્ટોર પર ગયો અને દુકાનદારનેકહ્યું : જલ્દી,હેડકી બંધ થાય એની કોઈ દવા આપો.દુકાનદાર તરત કાઉન્ટર કુદીને બહાર આવ્યોઅને પપ્પુને એક જોરદાર લાફો ઝીંકી દેતાંકહ્યું : હવે આપની હેડકી બંધ થઈ ગઈ?પપ્પુએ ગાલ પંપાળતા કહ્યું : યાર,તમે તો જોયા વગર જ ઝીંક્યા કરો છો.હેડકી તો સામેની કારમાં બેઠેલી મારી … Read more

પોસ્ટ માસ્ટર : બોલો બહેન,😅😝😂😜🤣🤪

પત્ની : તમે મને કેટલો પ્રેમ કરો છો?પતિ : હું તને ખૂબ પ્રેમ કરું છું.પત્ની : હું કેવી રીતે વિશ્વાસ કરું?પતિ : હું તારું એઠું ઝેર પણ પી શકું છું,જો તને વિશ્વાસ ન હોય, તો અજમાવી જો.😅😝😂😜🤣🤪 પોસ્ટની સિસ્ટમથી અજ્ઞાત ટીનાપોસ્ટ ઓફિસમાં ગઈ.પોસ્ટ માસ્ટર : બોલો બહેન,શું ફરિયાદ છે તમારી?ટીના : પોસ્ટ માસ્ટરજી મારા પતિ … Read more

પતિ : તારી અને તારા મમ્મી-પપ્પાની.😅😝😂😜🤣🤪

નિર્દેશક મગન ઉંઘમાં બબડી રહ્યો હતો :હું તને પ્રેમ કરું છું,અને મારી પત્નીને છુટાછેડા આપીનેતારી સાથે લગ્ન કરીશ એ મારું વચન છે.એવામાં અચાનક તેની આંખ ખૂલી ગઈ.તેણે જોયું કે તેની પત્ની તેને તાકી રહી હતી.મગન ફરીથી આંખો બંધ કરીને બોલ્યો : કટ,હવે આગલા સીનના ડાયલોગ સાંભળો.😅😝😂😜🤣🤪 પતિ : આજે તો રવિવારની રજા છે અનેઆજે મને … Read more