લડવા માટે તૈયાર રહેજે.😅😝😂😜🤣🤪

છગન રાજકોટની એક હોટલમાં ગયો અનેએણે ભીંત ઉપરના બોર્ડ વાંચતાએક બોર્ડમાં વાંચ્યું,”પ્રમાણિકતા અને નમ્રતા શ્રેષ્ઠ ગુણ છે.”એણે વેઈટરને નજીક બોલાવીને કહ્યું,”આવું બોર્ડ લગાવવાનો શું ફાયદોજ્યાં તારો માલિક જ ચારસો વીસ અનેઝઘડાળું છે…”વેઈટરે મગનને કહ્યું, સાહેબ,”હોટલમાં જેટલા બોર્ડ લગાવવામાં આવે છેએ ગ્રાહકો માટે હોય છે…😅😝😂😜🤣🤪 મગન : (વેઈટરને) તું મારી સાથેલડવા માટે તૈયાર રહેજે. વેઈટર : … Read more

મનીયો: “જ્યાં કઈ ના ઉગે તેને”😅😝😂😜🤣🤪

મગનલાલ માસ્તર: “છોકરાઓ,ગરમીમાં વસ્તુઓનું વિસ્તરણ થાય છેતેનું એક ઉદાહરણ આપો.” મનીયો: “ગરમીમાં અમારું વેકેશનબે મહિનાનું હોય છે. અનેઠંડીમાં વીશ દિવસનું થઇ જાય છે.”😅😝😂😜🤣🤪 મગનલાલ માસ્તર:“બંઝર જમીન કોને કહેવામાં આવે છે?” મનીયો: “જ્યાં કઈ ના ઉગે તેને” માસ્તર: “ઉદાહરણ રૂપે બંઝરજમીન બતાવો” મનીયો: “મારા પપ્પાનું માથું.”😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

ત્યાં રાજુએ એક ભાઈ ને જોયો😅😝😂😜🤣🤪

નાનકીએ સવાલ પૂછ્યો,‘મમ્મી માનવજાતની શરૂઆત કેવી રીતે થઇ?’મમ્મીએ કહ્યુ, ‘ઇશ્વરે આદમ અને ઇવને ઘડ્યાં.એમને બાળકો થયાંઅને આમ આખી માનવજાતનો વિકાસ થયો.’આ જ સવાલ દીકરીએ પોતાના પિતાને કર્યો,પપ્પાએ જવાબ આપ્યો,‘વર્ષો પહેલાં આપણા પૂર્વજો વાંદરા હતા.એમાંથી ધીમેધીમે માનવજાત વિકસતી ગઇ.’છોકરી વિચારમાં પડી ગઇ.ફરી મમ્મી પાસે આવી અને બોલી,‘મમ્મી, તુ કહે છે કે માનવજાત ઇશ્વરે બનાવી છે,અને પપ્પા … Read more

‘વર્ષો પહેલાં આપણા પૂર્વજો વાંદરા હતા.😅😝😂😜🤣🤪

એક વખત રાજુ ના એક પગનુંહાડકું તૂટી ગયું રાજુ દવાખાને દવા લેવા ગયો,ત્યાં રાજુએ એક ભાઈ ને જોયોજેના બંને પગ તૂટી ગયા હતા રાજુ એ પેલા ભાઈનેપૂછ્યું : શું તમારે બે પત્ની છે?😅😝😂😜🤣🤪 નાનકીએ સવાલ પૂછ્યો,‘મમ્મી માનવજાતની શરૂઆત કેવી રીતે થઇ?’મમ્મીએ કહ્યુ, ‘ઇશ્વરે આદમ અને ઇવને ઘડ્યાં.એમને બાળકો થયાંઅને આમ આખી માનવજાતનો વિકાસ થયો.’આ જ … Read more

તેનું એક ઉદાહરણ આપો.”😅😝😂😜🤣🤪

મગનલાલ માસ્તર:“બંઝર જમીન કોને કહેવામાં આવે છે?” મનીયો: “જ્યાં કઈ ના ઉગે તેને” માસ્તર: “ઉદાહરણ રૂપે બંઝરજમીન બતાવો” મનીયો: “મારા પપ્પાનું માથું.”😅😝😂😜🤣🤪 મગનલાલ માસ્તર: “છોકરાઓ,ગરમીમાં વસ્તુઓનું વિસ્તરણ થાય છેતેનું એક ઉદાહરણ આપો.” મનીયો: “ગરમીમાં અમારું વેકેશનબે મહિનાનું હોય છે. અનેઠંડીમાં વીશ દિવસનું થઇ જાય છે.”😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

એણે ભીંત ઉપરના બોર્ડ વાંચતા😅😝😂😜🤣🤪

મગન : (વેઈટરને) તું મારી સાથેલડવા માટે તૈયાર રહેજે. વેઈટર : કેમ ? મગન : મેં જમી તો લીધુ છે પણમારા ખિસ્સામાંબિલ ચુકવવાના રૂપિયા નથી.😅😝😂😜🤣🤪 છગન રાજકોટની એક હોટલમાં ગયો અનેએણે ભીંત ઉપરના બોર્ડ વાંચતાએક બોર્ડમાં વાંચ્યું,”પ્રમાણિકતા અને નમ્રતા શ્રેષ્ઠ ગુણ છે.”એણે વેઈટરને નજીક બોલાવીને કહ્યું,”આવું બોર્ડ લગાવવાનો શું ફાયદોજ્યાં તારો માલિક જ ચારસો વીસ … Read more

લુંટવા જ બેઠા છે ને?”😅😝😂😜🤣🤪

રાજુ ની ડેલી પાસે ભીખારી જમવાબેઠો હતો.રાજુ : શું કરે છે?ભીખારી: ખાઉં છું.રાજુ: રોટલી કોરી કેમ ખાય છે?ઘી લગાડી દઉં ?ભીખારી: ના કાલે શાક ગરમ કરવાદીધું હતું એ હજુ નથી આવ્યું.😅😝😂😜🤣🤪 બે ચોર રેડીમેડ સ્ટોરમાંચોરી કરવા માટે ઘુસ્યા. શર્ટ પર ભાવની કાપલી જોઈ એકે બીજાને કહ્યું: “જો તો ખરો?લુંટવા જ બેઠા છે ને?”😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

‘કેન આઈ ગેટ… વો ક્યાં કહેતે હૈ…😅😝😂😜🤣🤪

સંતા : નેપોલિયનની વાત સાચી છે યાર,દુનિયામાં કંઈ અશક્ય નથી. બંતા : પણ, હુ તો કહુ છુ કેઆ વાત ત્યારે સાબિત થાય જ્યારે કોઈએક હાથમાં બે તરબૂચ પકડી બતાવે.😅😝😂😜🤣🤪 સંતાસિંહ અમેરિકા ફરવા માટે ગયા.ત્યાં લોસ એન્જલસના દરિયાકિનારે આવેલીએક હોટલમાં જઈને એમણેરૂપાળી રીસેપ્શનીસ્ટને પૂછ્યું,‘કેન આઈ ગેટ… વો ક્યાં કહેતે હૈ…કેન આઈ ગેટ…વન રૂમ ઇન યોર હોટેલ, … Read more

દુકાનદાર : સમજી ગયો સર.😅😝😂😜🤣🤪

પત્ની : જયારે હું લગ્ન કરીને આવી હતી,ત્યારે આ ઘરમાં ઘણા બધા મચ્છર હતા,હવે એકપણ મચ્છર નથી. એવું કેમ?પતિ : આપણા લગ્ન થયા પછી મચ્છરોએએવું કહીને ધીરે ધીરે આ ઘર છોડી દીધું કે,હવે તોપરમેનન્ટ લોહી પીવા વાળી આવી ગઈ છે,અમારા માટે તો કાંઈ બચતું જ નથી.😅😝😂😜🤣🤪 ગ્રાહક : ભાઈ, લેડીઝ ચંપલ બતાવજો.દુકાનદાર : કયા ટાઈપની … Read more

બોલ્યા, ચાલ હું તને લેવા આવ્યો છું.😅😝😂😜🤣🤪

ભાવનગરથી છોકરાવાળા સુરત છોકરીજોવા આવ્યા.છોકરી : તમે શું કરો છો?છોકરો : મારે ભાવનગરમાં‘ગ્રીન સ્ટીક વૂડ’ નો મોટો બિઝનેસ છે.છોકરી : એટલે શું?છોકરો : એટલે દાતણ વેચુ છું ગાંડી.😅😝😂😜🤣🤪 એક ગરીબ માણસ બોલ્યો,આવા જીવન કરતા તો નરક સારું.એવામાં અચાનક યમદૂત આવ્યા અનેબોલ્યા, ચાલ હું તને લેવા આવ્યો છું.ગરીબ માણસ બોલ્યો :લો હવે ગરીબ માણસ મજાક પણનથી … Read more