પતિ : હું તને હારની સાથે બુટ્ટી,😅😝😂😜🤣🤪

પપ્પુની પત્ની રોમાંટિક મૂડમાં હતી.તે બેડ પર હાથ ફેલાવીને સુઈ ગઈ,પછી રોમાન્ટિક અંદાજમાંપપ્પુને બોલી – કાંઈ સમજ્યા?પપ્પુ : સમજી ગયો,આજે તું આખા બેડ પર સુવા માંગે છેડાકણ.😅😝😂😜🤣🤪 પત્ની : તમે મને સોનાનો હાર અપાવોતો હું સાત જન્મો સુધી તમારી સાથે રહીશ.પતિ : હું તને હારની સાથે બુટ્ટી,કંદોરો, ઝાંઝર, નથણી બધું અપાવીશ,પણ સાથ આ જનમ સુધી … Read more

ગોલુ બેભાન થઈ ગયો.😅😝😂😜🤣🤪

છગન અને મગન વાત કરી રહ્યા હતા.છગને કહ્યું : મારા બોસ બધાને પરેશાન કરતા હતા,તો ગઈકાલે સાંજે મેં તેમના ખાલી ટિફિનમાંબે ચોકલેટ રાખી અને એક કાપલી મૂકી.કાપલીમાં લખ્યું હતું : ડાર્લિંગ,બંને ચોકલેટ તમે જ ખાજો, પેલી ચૂડેલને ન આપતા.મગન : પછી શું થયું.છગન : આજે બોસ લંગડાતો તો ઓફિસે આવ્યો,તેનો ચહેરો એટલો સોજી ગયો હતો … Read more

એક ઘરનું બારણું ખૂલ્યું😅😝😂😜🤣🤪

પતિના જન્મદિવસ પર પત્નીએ કહ્યું :બોલો, હું તમને શું ભેટ આપું?પતિ : તું મને આદર આપ બસઆટલું જ પૂરતું છે.પત્ની : ના, હું તો ગિફ્ટ જ આપીશ.😅😝😂😜🤣🤪 ચૂંટણીનો એક ઉમેદવાર ઘેર ઘેર ફરીનેપ્રચાર કરતો હતો.એક ઘરનું બારણું ખૂલ્યુંત્યારે સામે એક મિજાજી સ્ત્રી ઊભી હતી.સ્ત્રીએ પૂછ્યું : શું છે, બોલો?ઉમેદવાર : તમારા પતિ કયા પક્ષના છે?સ્ત્રીએ … Read more

પતિની કારની કીમત ૯૦ હજાર છે😅😝😂😜🤣🤪

પતિઓ માટે આજનું જ્ઞાન :સાસરિયા માંથી જ્યારે રેડિમેટ કપડાંનીજગ્યાએ શર્ટ પીસ અનેપેન્ટ પીસ મળવા લાગે,ત્યારે સમજી જવું કેહવે તમે જીજાજી કે કુમાર માંથીકાકા બની ગયા છો.😅😝😂😜🤣🤪 પત્નીનું જ્ઞાન જે દરેક પતિએ માનવું જોઈએ.પતિએ ૨૦૧૦ માં ૪ લાખની ગાડી ખરીદીઅને પત્નીએ ૪ લાખમાં સોનાનો હાર ખરીદ્યો.આજની તારીખમાંપતિની કારની કીમત ૯૦ હજાર છેજયારે પત્નીના હારની કીમત ૧૬ … Read more

તેણીએ પપ્પુને ધોઈ નાખ્યો,😅😝😂😜🤣🤪

પપ્પુ સવાર સવારમાં પથારીમાં પરેશાનથઈને બેઠો હતો.તેની પત્નીએ પૂછ્યું – શું થયું?પપ્પુ : યાર, સમજાતું નથી કેભગવાને પત્ની બનાવી જ હતી,તો પછી મચ્છર બનાવવાની શું જરૂર હતી?પછી પપ્પુનેતેની પત્નીએ વગર પાવડરે ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુએ એક છોકરીને પ્રપોઝ કર્યું.તે પહેલવાનની છોકરી હતી,તેણીએ પપ્પુને ધોઈ નાખ્યો,ચપ્પલથી ધોયો, લાકડીથી ધોયોઅને ઢસડી-ઢસડીને ધોયો.પછી પપ્પુ ઉઠ્યો અને કપડાં ખંખેરતાબોલ્યો,તો હું … Read more

તમને આ જાણીને આટલું સારું લાગ્યું.😅😝😂😜🤣🤪

છગન-મગન એક ચા ની દુકાને બેઠા-બેઠાવાતો કરી રહ્યાં હતાં.છગન : અરે યાર મગન તને ખબર છેકાલે રાત્રે હું એક ફિલમ જોઈ રહ્યો હતો,જેમાં એક ચુડેલ ક્યારેક મારી આગળતો ક્યારેક મારી પાછળ આટા-ફેરાકરી રહી હતી.મગન : કઈ ફિલમ હતી એ?છગન : ફિલમ-બિલમ કંઈ નહીંએ તો મારા લગ્નની વીડિયો કેસેટ હતી.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને કહ્યું –મારી પાસે તમારા … Read more

તારા માટે ચાંદ લઈ આવું,😅😝😂😜🤣🤪

પતિ : મેંતને જોયા વગર જ લગ્ન કર્યાં ને?પત્ની : મારી હિંમતને દાદ આપો.મેં તો તમને જોયેલા હતા નેતોય લગ્ન માટે હા પાડી.😅😝😂😜🤣🤪 પત્ની : લગ્ન પહેલાં તમે એવું બોલતાહતા ને કેતારા માટે ચાંદ લઈ આવું,તારા તોડી લાવું!પતિ : એ તો હું હજી કહું છું!પત્ની : તો,આજે જરા શાક લઈ આવો ને?પતિ : એવું મેં … Read more

પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર.😅😝😂😜🤣🤪

રમેશ : મને તારા ઘરની માખીઓ સતાવીરહી છે, જ્યારથી આવ્યો છુંત્યારથી મારી પર જ બેસી રહી છે.ઉડાવુ છું તો ફરી બેસે છે.સુરેશ : હું પણઆમની આદતથી કંટાળી ગયો છું,જ્યાં ગંદી વસ્તુ દેખાય છેત્યાંજ તેમનું બેસવાનું શરૂ થઈ જાય છે.😅😝😂😜🤣🤪 પ્રશ્ન : આળસ શું છે?જવાબ : થાકી જવાની ક્ષણો આવેએ પહેલાં જ આરામ કરી લેવાની કળા … Read more

ત્યારથી મારી પર જ બેસી રહી છે.😅😝😂😜🤣🤪

પ્રશ્ન : આળસ શું છે?જવાબ : થાકી જવાની ક્ષણો આવેએ પહેલાં જ આરામ કરી લેવાની કળા !કારણ કેપ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર.😅😝😂😜🤣🤪 રમેશ : મને તારા ઘરની માખીઓ સતાવીરહી છે, જ્યારથી આવ્યો છુંત્યારથી મારી પર જ બેસી રહી છે.ઉડાવુ છું તો ફરી બેસે છે.સુરેશ : હું પણઆમની આદતથી કંટાળી ગયો છું,જ્યાં ગંદી વસ્તુ દેખાય છેત્યાંજ … Read more

તોય લગ્ન માટે હા પાડી.😅😝😂😜🤣🤪

પત્ની : લગ્ન પહેલાં તમે એવું બોલતાહતા ને કેતારા માટે ચાંદ લઈ આવું,તારા તોડી લાવું!પતિ : એ તો હું હજી કહું છું!પત્ની : તો,આજે જરા શાક લઈ આવો ને?પતિ : એવું મેં ક્યાં કહ્યું હતું?😅😝😂😜🤣🤪 પતિ : મેંતને જોયા વગર જ લગ્ન કર્યાં ને?પત્ની : મારી હિંમતને દાદ આપો.મેં તો તમને જોયેલા હતા નેતોય લગ્ન … Read more