તારી મોટી બહેનના શું હાલ છે,😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ : દરવાજો ખોલોને બાબુ.બોયફ્રેન્ડ : તું ક્યાં છે?ગર્લફ્રેન્ડ : તારા ઘરની બહાર જ ઉભી છું.બોયફ્રેન્ડ પોતાની નાની બહેનને દરવાજોખોલવા મોકલે છે.ગર્લફ્રેન્ડ (બોયફ્રેન્ડની નાની બહેનને) :કેમ છો દીકરા?નાની છોકરી : તમે રોજ મારા ભાઈનેમળવા આવો છો?તમારો પોતાનો કોઈ ભાઈ નથી કે શું?😅😝😂😜🤣🤪 રમેશ (તેની ગર્લફ્રેન્ડને) :તારી મોટી બહેનના શું હાલ છે,જેણે એક લખપતિ સાથે લગ્ન … Read more

છુટાછેડા આપી દે.😅😝😂😜🤣🤪

પતિ : તારી સાથે લગ્ન કરતા પહેલાહું ખૂબ જ આવારા હતો,દારૂ-સિગરેટ પીતો હતો,જુગાર રમતો હતો.ઈશ્વરે મને તારા જેવી પત્ની કેવી રીતેઆપી?પત્ની : હવે વગર ગુણ મળે લગ્નથતા હોય ખરા?😅😝😂😜🤣🤪 એક નવપરિણીતાએપોતાની બહેનપણીને પૂછ્યુ :મને સમજાતુ નથી કે હું મારા પતિનેજન્મદિવસે કઈ ભેટ આપું?બહેનપણી બોલી : છુટાછેડા આપી દે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

દારૂ-સિગરેટ પીતો હતો,😅😝😂😜🤣🤪

એક નવપરિણીતાએપોતાની બહેનપણીને પૂછ્યુ :મને સમજાતુ નથી કે હું મારા પતિનેજન્મદિવસે કઈ ભેટ આપું?બહેનપણી બોલી : છુટાછેડા આપી દે.😅😝😂😜🤣🤪 પતિ : તારી સાથે લગ્ન કરતા પહેલાહું ખૂબ જ આવારા હતો,દારૂ-સિગરેટ પીતો હતો,જુગાર રમતો હતો.ઈશ્વરે મને તારા જેવી પત્ની કેવી રીતેઆપી?પત્ની : હવે વગર ગુણ મળે લગ્નથતા હોય ખરા?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

તમારો પોતાનો કોઈ ભાઈ નથી કે શું?😅😝😂😜🤣🤪

રમેશ (તેની ગર્લફ્રેન્ડને) :તારી મોટી બહેનના શું હાલ છે,જેણે એક લખપતિ સાથે લગ્ન કર્યા હતા.ગર્લફ્રેન્ડ : તે ખૂબ જ શ્રીમંત છે પણપતિ સાથે બિલકુલ બનતું નથી.રમેશ : તો પછી છુટાછેડા કેમ નથી લેતી?ગર્લફ્રેન્ડ : પણ, છુટાછેડા લેવાથીઆરામ અને મિલકત કેવી રીતે મળશે?😅😝😂😜🤣🤪 ગર્લફ્રેન્ડ : દરવાજો ખોલોને બાબુ.બોયફ્રેન્ડ : તું ક્યાં છે?ગર્લફ્રેન્ડ : તારા ઘરની બહાર … Read more

ત્યાં સુધી લગ્ન નહીં કરું.😅😝😂😜🤣🤪

શીલા : અરે વાહ,તારો હાર તો ખૂબ જ સરસ છે,શું તને કોઈ સારી નોકરીમળી ગઈ છે?મીના : નહી સારો પતિ મળી ગયો છે.😅😝😂😜🤣🤪 બે બહેનપણીઓ વાતો કરી રહી હતી.પહેલી બોલી : મેં નિર્ણય કર્યો છે કેજ્યા સુધી 25 વર્ષની ન થાઉંત્યાં સુધી લગ્ન નહીં કરું.બીજી બોલી : અને મેં નિર્ણય લીધોછે કે જ્યાં સુધી લગ્ન … Read more

આજે તો આંધી આવશે.😅😝😂😜🤣🤪

ઘેર મહેમાનો આવેલા હતા.તેમની હાજરીમાં પિતાએ પુત્રને પૂછ્યું :બેટા,તારા આ બૂટ તું ક્યાંથી લઈ આવ્યો?દિકરો બોલ્યો : મંદિરેથી ચોરી કરીને.પિતાએ ઈજ્જત બચાવવા કહ્યું : જોયું ને!મારો દીકરો ચોરી કરે,પણ ખોટું તો કદિયે ન બોલે.😅😝😂😜🤣🤪 લગ્નની 10 મી એનિવર્સરી પર પપ્પુની પત્નીવાતાવરણ જોઈને બોલી,આજે તો આંધી આવશે.પપ્પુ : 10 વર્ષથી તોફાન સહન કરી રહ્યો છું,હવે આંધી … Read more

તારી ભાભીને પણ ખૂબ ગમી છે.😅😝😂😜🤣🤪

પપ્પુએ તેના મિત્રને કહ્યું :પ્રેમ એકતરફી હોવો જોઈએ.બંને બાજુ સ્થિતિ સમાન હોવાને કારણેલગ્ન થવાનું જોખમ વધી જાય છે.પ્રેમ માટે લગ્ન કરીને જીવનભરઅટવાઈ જવું યોગ્ય નથી!😅😝😂😜🤣🤪 કનુ : અરે મનુ,રવિવારે છાપામાં તારી કવિતા વાંચીખૂબ સરસ છે.તારી ભાભીને પણ ખૂબ ગમી છે.મનુ : ભાભીને મારા તરફથી ધન્યવાદકહેજો,અને મારા તરફથી તેમનાચરણસ્પર્શ કરી લેજો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

પત્ની : મારી તરફ જુઓને,😅😝😂😜🤣🤪

પત્ની (ગુસ્સામાં) : હું ડ્રાઇવરને નોકરીમાંથીકાઢી રહી છું.પતિ : કેમ?પત્ની : આજે હું મરતા મરતા બચી છું.પતિ : પ્લીઝ ડાર્લિંગ, તેને એક તક તો આપ.પતિ હજી સુધી કોમામાં છે.😅😝😂😜🤣🤪 પતિ જેવો જ ઓફિસેથી ઘરે પાછો આવ્યો કેપત્ની બોલી,પત્ની : કેમ છો મારી જાન?પતિ રૂમમાં જઈને પોતાની ડાયરી ખોલીનેજોવા લાગ્યો.પત્ની : મારી તરફ જુઓને,ડાયરી માં શું … Read more

મારી લાગણીમાં રહે છે.😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ પોતાના કંજૂસ બોયફ્રેન્ડનેબોલી : કાલે રાત્રે મેં તને સપનામાં જોયો.બોયફ્રેન્ડ : અચ્છા, સપનામાં બીજું શું જોયું?ગર્લફ્રેન્ડ : તું એક બસમાં મુસાફરી કરી રહ્યો હતો અનેઅચાનક ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવ્યું અનેબસ નદીમાં પડી ગઈ.બધા પોતાનો જીવ બચાવવા માટે તરી રહ્યા હતા,પણ તું કોઈને શોધી રહ્યો હતો.બોયફ્રેન્ડ : હું તને શોધી રહ્યો હતો ને?ગર્લફ્રેન્ડ : ના, તું … Read more

તેણે જમવાનું બનાવવું પડે છે,😅😝😂😜🤣🤪

લગ્ન પછી સોનમ બહેનપણીને મળી,બહેનપણી : શું વાત છે?લગ્ન પછી પરેશાન રહેવા લાગી છે.સોનમ : શું કહું યાર….ઘરના કામ કરું તો મારો શ્વાસ ફૂલી જાય છે,અને ન કરું તો મારી સાસુનું મોં ફૂલી જાય છે.😅😝😂😜🤣🤪 એક માણસના નવા નવા લગ્ન થયા હતાછતાં પણ તેને ઘરે જવાની કોઈ ઉતાવળ ન હતી,તે મોડે સુધી ઓફીસમાં બેસી રહેતો … Read more