તો આંગળી પકડી લે છે અને કહે છે😅😝😂😜🤣🤪

પત્ની : તમને ઊંઘ કેમ નથી આવતી?પતિ : કાલે…મારા સાહેબે ઠપકો આપ્યો હતો…અને ચેતવણી પણ આપી હતી…તેના વિચારોમાં મને ઊંઘ નથી આવતી.પત્ની : ઠપકો શા માટે આપ્યો હતો?પતિ : ઑફિસમાં ઊંઘવા માટે…😅😝😂😜🤣🤪 પપ્પુ (કાકાને) : શું તમને ખબર છે?મારા પપ્પા ડરપોક છે.કાકા : કઈ રીતે દીકરા?પપ્પુ : તે જયારે પણ રસ્તો ક્રોસ કરે છેતો આંગળી … Read more

એક-બીજાના પતિ વિશે પૂછવા માંડી.😅😝😂😜🤣🤪

પત્ની એક દિવસ ગુસ્સામાં પગ પછાડતીઘરમાં આવી અને એક કવરપતિની સામે ફેંકીને સોફા પર બેસી ગઈ.પતિએ પૂછ્યું : શું થયું?પત્ની : મારો ફોટો જુઓ,ફોટોગ્રાફરે કેવો પાડ્યો છે,એમાં હું 10 વર્ષ મોટી લાગું છું.પતિ (ફોટો જોતાં) : સારૂ છે નેતારે દસ વર્ષ પછી ફોટો નહી પડાવવો પડે.😅😝😂😜🤣🤪 લગ્ન પછી બે બહેનપણીઓ ભેગી મળી.એકબીજાના હાલચાલ પૂછ્યા પછીએક-બીજાના … Read more

પતિની સામે ફેંકીને સોફા પર બેસી ગઈ.😅😝😂😜🤣🤪

લગ્ન પછી બે બહેનપણીઓ ભેગી મળી.એકબીજાના હાલચાલ પૂછ્યા પછીએક-બીજાના પતિ વિશે પૂછવા માંડી.પહેલી બહેનપણી બોલી :મારો પતિ તો ટાઈપીસ્ટ કમ કલર્ક છે.અને તારો પતિ?બીજી બોલી : મારો પતિ હસબંડ કમસર્વન્ટ છે.😅😝😂😜🤣🤪 પત્ની એક દિવસ ગુસ્સામાં પગ પછાડતીઘરમાં આવી અને એક કવરપતિની સામે ફેંકીને સોફા પર બેસી ગઈ.પતિએ પૂછ્યું : શું થયું?પત્ની : મારો ફોટો જુઓ,ફોટોગ્રાફરે … Read more

મારા સાહેબે ઠપકો આપ્યો હતો…😅😝😂😜🤣🤪

પપ્પુ (કાકાને) : શું તમને ખબર છે?મારા પપ્પા ડરપોક છે.કાકા : કઈ રીતે દીકરા?પપ્પુ : તે જયારે પણ રસ્તો ક્રોસ કરે છેતો આંગળી પકડી લે છે અને કહે છેછોડતો નહિ.😅😝😂😜🤣🤪 પત્ની : તમને ઊંઘ કેમ નથી આવતી?પતિ : કાલે…મારા સાહેબે ઠપકો આપ્યો હતો…અને ચેતવણી પણ આપી હતી…તેના વિચારોમાં મને ઊંઘ નથી આવતી.પત્ની : ઠપકો શા … Read more

આવતો બંધ થઈ ગયો છે.😅😝😂😜🤣🤪

છગન : શુંતેં ક્યારેય ભૂતનો સામનો કર્યો છે?મગન : ના,મેં ધણા પ્રયત્નો કર્યા કેભૂતનો સામનો ના થાય,પણઆજે હું તારાથી બચી જ ન શક્યો.😅😝😂😜🤣🤪 છગન : યાર પરમ દિવસે મારી પત્નીકુવામાં પડી ગઈ,તેને ઘણું વાગ્યું અને ઘણી બુમો પણપાડી રહી હતી.મગન : ભાભીને હવે કેવું છે?છગન : હવે ઠીક છે,ગઈ કાલે રાતથી કુવામાંથી અવાજઆવતો બંધ થઈ … Read more

પરંતુ શરીર તો નશ્વર છે,😅😝😂😜🤣🤪

ટપ્પુ ઘરેથી ભાગી ગયો,તે દોડતો રહ્યો, કલાકો સુધી દોડતો રહ્યો.જ્યારે તે દોડીને થાકી ગયો ત્યારે તેનેખબર પડી કે,ફિલ્મી હીરો જ દોડીને મોટા થાય છે.😅😝😂😜🤣🤪 3 દિવસ જીમ ગયા પછી પપ્પુએ પોતાનામિત્રને ટીપ્સ આપતા કહ્યું,શરીર કસરત કરવાનું કહે છે,અને આત્માને રબડી, જલેબી, સમોસા,કચોરી અને છોલે-ભટુરે જોઈએ છે.પરંતુ શરીર તો નશ્વર છે,અને આત્મા અમર છે.તેથી માત્ર આત્માનું … Read more

હું પહેલાથી જ પરણેલો છું.😅😝😂😜🤣🤪

રમેશ જમવા માટે એક તૂટેલી-ફૂટેલીહોટેલમાં ગયો.પોતાના બાળપણના મિત્ર મહેશને ત્યાં કામ કરતોજોઈ એ બોલ્યો : અલ્યા,તું આ હોટલમાં કામ કરે છે?તને શરમ નથી આવતી?મહેશ બોલ્યો : નહીં યાર કામ કરવામાં મનેશાની શરમ?હા, જો હું અહીંનું ખાવાનું ખાતો હોતતો મને શરમ આવી હોત.😅😝😂😜🤣🤪 રમેશ પોતાની ગર્લફ્રેન્ડને પપ્પીકરવાનો જ હતો કે તેની ગર્લફ્રેન્ડેતેને અટકાવ્યો.તે બોલી : નહિ … Read more

હું કશુ ખાઈ શકતો નથી,😅😝😂😜🤣🤪

ઘરની લાઈટ ગઈ તો જીજાએ સાળીને ઈશારોકરીને બોલાવી.સાળી શરમાઈને પાસે ગઈ પછી જીજાએ કહ્યું,તો બોલ ક્યાંથી શરૂ કરીએ?સાળી : તમે કહો ત્યાંથી.જીજા : ઠીક છે, તો તું માચીસ લઇ આવ,અને હું મીણબત્તી લઇ આવું પછી આખા ઘરમાંઅજવાળું કરીએ.સાળી : તમે તેલ લેવા જાવ,હું તો ચાલી મારી બહેનપણીના ઘરે.😅😝😂😜🤣🤪 છગન : જે દિવસથી મારી ફીયાંસીને મળીનેઆવ્યો … Read more

છોકરી : આપી દો ભાઈ,😅😝😂😜🤣🤪

છોકરી : આ ધાણાના બદલે મને ભીંડા આપોશાકભાજી વાળો : બહેન ન મળેછોકરી જીદ્દ કરવા લાગી પણ દુકાનદાર મન્યો નહીંછગન-મગને આ સાંભળ્યું અને હીરો બનવા માટેશાકભાજી વાળાને ખુબ મર્યોછગન : સાંભળ હવેથી કોઈને પણ શાકભાજી બદલીઆપજે અથવા પૈસા પાછા આપજેશાકભાજી : પણભાઈ આ બહેન મારી પાસેથી રીંગણની સાથેધાણા ફ્રી લઇ ગયા હતા,આ સાંભતા જ છગન-મગન … Read more

પત્ની : જાનુ ક્યાંય જતા નહિ😅😝😂😜🤣🤪

આજે સવારે મારો એક નવો બંગાળી મિત્ર ઘરે આવ્યોઅને બોલ્યો,આજ હમારે ઘર ભોજન હૈ, સબ આઈયેગા.મેં કહ્યું ઠીક છે.હું મારી પત્નીને લઈને ત્યાં બરાબર 11:30 વાગ્યે પહોંચી ગયો.ત્યાં 4-5 બંગાળી ઢોલક તબલા વગાડી રહ્યા હતા,બપોરે 2:30 વાગ્યા સુધી ખબર નહિ તેઓ શું ગાઈ રહ્યા હતા,કાંઈ સમજ ના પડી.પછી તે બંગાળી મિત્ર ઉભો થઈને બોલ્યો,આજ કા … Read more