તમે મટર પનીર બનાવજો.😅😝😂😜🤣🤪

એક દસ વર્ષનો છોકરોએક પુસ્તક ખૂબ ધ્યાનથી વાંચી રહ્યો હતો.તેનું શીર્ષક હતું –બાળકોનો ઉછેર કેવી રીતે કરવો?તેની મમ્મીએ પૂછ્યું :તું આ પુસ્તક કેમ વાંચે છે?બાળક : મારે એ જોવું છે કેમારો ઉછેર યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નહીં?😅😝😂😜🤣🤪 શિક્ષક : જો તેં કાલે હોમવર્ક નહીં કર્યુંતો હું મરઘો બનાવીશ.ગોલુ : સર, હું મરઘો નથી … Read more

છોકરી : કારણ કે તું ઘણો ખરાબ છે.😅😝😂😜🤣🤪

છોકરો રોમાન્ટિક અંદાજમાં,જાનુ જો હું તારા વાળ માટે શું લાવ્યો છું!છોકરી (ઉત્સાહિત થઈને) : સો સ્વીટ,દેખાડ શું લાવ્યો છે?છોકરો : આ લે જુ કાઢવા વાળી કાંસકી.પછી છોકરાને એવો મેથીપાક મળ્યો કેના પૂછો વાત.😅😝😂😜🤣🤪 છોકરી : જાનુ હું તારાથી નારાજ છું.છોકરો : કેમ ડાર્લિંગ?છોકરી : કારણ કે તું ઘણો ખરાબ છે.છોકરો : પણ મેં શું કર્યું?છોકરી … Read more

ના પૂછો વાત.😅😝😂😜🤣🤪

છોકરી : જાનુ હું તારાથી નારાજ છું.છોકરો : કેમ ડાર્લિંગ?છોકરી : કારણ કે તું ઘણો ખરાબ છે.છોકરો : પણ મેં શું કર્યું?છોકરી : તું મને મનાવતો પણ નથી.છોકરો : તું લગ્નમાં આવેલોજીજો કે ફુવો છે કે તને મનાવું.છોકરીએ તરત જ બ્રેકઅપ કરી લીધું.😅😝😂😜🤣🤪 છોકરો રોમાન્ટિક અંદાજમાં,જાનુ જો હું તારા વાળ માટે શું લાવ્યો છું!છોકરી (ઉત્સાહિત … Read more

મારો ઉછેર યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નહીં?😅😝😂😜🤣🤪

શિક્ષક : જો તેં કાલે હોમવર્ક નહીં કર્યુંતો હું મરઘો બનાવીશ.ગોલુ : સર, હું મરઘો નથી ખાતો.તમે મટર પનીર બનાવજો.😅😝😂😜🤣🤪 એક દસ વર્ષનો છોકરોએક પુસ્તક ખૂબ ધ્યાનથી વાંચી રહ્યો હતો.તેનું શીર્ષક હતું –બાળકોનો ઉછેર કેવી રીતે કરવો?તેની મમ્મીએ પૂછ્યું :તું આ પુસ્તક કેમ વાંચે છે?બાળક : મારે એ જોવું છે કેમારો ઉછેર યોગ્ય રીતે થઈ … Read more

આજ હમારે ઘર ભોજન હૈ, સબ આઈયેગા.😅😝😂😜🤣🤪

પત્ની નવી સાડી લઈને આવી.પત્ની : જાનુ ક્યાંય જતા નહિહું હમણાં નવી સાડી પહેરીને આવું છું.પતિ : ઠીક છે જલ્દી આવજે.પત્ની : જુઓ હું કેવી લાગી રહી છું?પતિ : વાહ ઘણી સુંદર. મન થાય છે કેફરીથી તારી સાથે લગ્ન કરી લઉં.પત્ની : હા, પેલો દુકાનદાર પણ આવું જકહી રહ્યો હતો.😅😝😂😜🤣🤪 આજે સવારે મારો એક નવો … Read more

શાકભાજી વાળો : બહેન ન મળે😅😝😂😜🤣🤪

છોકરી : ભાઈ સફરજન કેટલાના આપ્યાદુકાનદાર : 100 ના 10છોકરી : કંઈક ઓછા કરોને ભાઈદુકાનદાર : તો પછી 80 ના 8 લઇ લોછોકરી : આપી દો ભાઈ,થાક્યું ભાઈદુકાનદાર હસતા હસતા પાગલ થઇ ગયો😅😝😂😜🤣🤪 છોકરી : આ ધાણાના બદલે મને ભીંડા આપોશાકભાજી વાળો : બહેન ન મળેછોકરી જીદ્દ કરવા લાગી પણ દુકાનદાર મન્યો નહીંછગન-મગને આ સાંભળ્યું … Read more

સાળી : તમે તેલ લેવા જાવ,😅😝😂😜🤣🤪

છગન : જે દિવસથી મારી ફીયાંસીને મળીનેઆવ્યો છું તે દિવસથીહું કશુ ખાઈ શકતો નથી,કે પી શકતો નથી અને હસી પણ શકતો નથી?મગન : મતલબતને તારી ફીયાંસી સાથે પ્રેમ થઈ ગયો છે.છગન : નહી,કારણકે એક જ મુલાકાતમાંમારો એક મહિનાનો પગાર વપરાઈ ગયો છે.😅😝😂😜🤣🤪 ઘરની લાઈટ ગઈ તો જીજાએ સાળીને ઈશારોકરીને બોલાવી.સાળી શરમાઈને પાસે ગઈ પછી જીજાએ … Read more

બિપાસા હમારા અધિકાર હૈ….😅😝😂😜🤣🤪

ક્યારેક ક્યારેક નાનામાં નાની દેખાતીચીજોબહુ મોટી તકલીફ આપતી હોય છે. ખાતરી ના થતી હોય તોભૂલથી સોય પર બેસી જનારને પૂછીજોજો !😅😝😂😜🤣🤪 બિપાસા દેશ કે હરેક નાગરિક કોમિલની ચાહીએ…બિપાસા હમારા અધિકાર હૈ….બિપાસા હર ગાવ ઔરહર ઘર તક જાયે યહી હમારી માંગ હૈ…કયું કિ…બિ = બિજલી, પા = પાની, સા = સડક😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

પતિએ એક બર્ગર લાવીને આપ્યું.😅😝😂😜🤣🤪

એક ધનવાન વ્યક્તિ એવો રોબોટ ખરીદી લાવ્યો કેજે ખોટું બોલે એને સટ્ટાક દઈને લાફો મારી દેતો હતો.એનો દીકરો પપ્પા પાસે આવ્યો અને બોલ્યો :પપ્પા આજે મારું માથું સખત દુઃખે છે, હું સ્કૂલે નહિ જાઉં!“સટ્ટાક ….!” રોબોટે દીકરાને લાફો લગાવી દીધો.પપ્પાએ કહ્યું : તેં જોયું? તું ખોટું બોલ્યો એટલે તને લાફો પડ્યો.હું તારી ઉંમરનો હતો ત્યારેહું … Read more

કુટુંબ નિયોજનવાળા આવતા નથી ?’😅😝😂😜🤣🤪

સંતા ડોક્ટર પાસે ગયો.જઈને કહેવા લાગ્યો, ‘ડોક્ટરસા’બ, મુઝે અજીબ બીમારી હૈ !કભી કભી ઐસા હોતા હૈ કે બાત કરતે વક્ત મુઝેસામનેવાલે કા ચહેરા દિખાઈ નહીં પડતા !’ડોક્ટર વિચારમાં પડી ગયા.સંતાની આંખો ચેક કરી, નંબર ચેક કર્યા,દુરના પાટિયા વંચાવી જોયા નજીકથી પુસ્તકો વંચાવી જોયા,આંખોમાં દવા નાંખી જોઈ,માઈક્રોસ્કોપ વડે ચેકિંગ કરી જોયું પણ કશી ખામી દેખાઈ નહીં.આખરે … Read more