સ્પૉર્ટ્સ ક્વોટા! એ રેસ જીતેલો ને!😅😝😂😜🤣🤪

બકો એક વખત મ્યુઝીયમ જોવા ગયો.ત્યાં એક જગ્યાએ બહુ ભીડ હતી,એટલે બકો જોવા ગયો કે ભીડ કેમ છે.ત્યાં એક જાદુઈ આરીસો હતો,કે જેની સામે જે પણ ખોટું બોલે તેનું મોં કાળું થઈ જતું.તે અરીસાની સામે બંગાળી માણસે કહ્યું : આઇ થીંક…હું સ્મોક નથી કરતો, અને એનું મોં કાળું થઈ ગયું.પછી એક મારવાડીએ આવીને કહ્યું : … Read more

લો, આ થોડા ટેસ્ટ કરાવી લોને !😅😝😂😜🤣🤪

ગણિતનું મોટામાં મોટું રહસ્ય હજી,રહસ્ય જ રહ્યું છે.હજારો વરસો પસાર થઇ ગયા છે…લાખો થીયરમ બની ચુક્યા છે…અબજો દાખલા પુછાઈ ગયા છે…પણ… દર વખતે ‘X’ નોજવાબ અલગ અલગ જ આવે છે!😅😝😂😜🤣🤪 બે વત્તા બે કેટલા થાય ?એન્જિનિયરને પૂછો તો કહેશે : બાજુમાંઉમેરવાના છે કે ઉપર નીચે ?ડોક્ટરને પૂછો તો કહેશે : લગભગ ચાર થવા જોઈએ.પણ આપણે … Read more

લાખો થીયરમ બની ચુક્યા છે…😅😝😂😜🤣🤪

બે વત્તા બે કેટલા થાય ?એન્જિનિયરને પૂછો તો કહેશે : બાજુમાંઉમેરવાના છે કે ઉપર નીચે ?ડોક્ટરને પૂછો તો કહેશે : લગભગ ચાર થવા જોઈએ.પણ આપણે બીજો ઓપીનીયન લઇ લેવો જોઈએ.લો, આ થોડા ટેસ્ટ કરાવી લોને !રાજકારણીને પૂછો તો કહેશે :પ્રજા સાથે છેતરપીંડી થઇ રહી છે, અમે બે વત્તા બેત્રણ થવા જોઈએ એની ઝુંબેશ ચલાવીશું !ચાર્ટર્ડ … Read more

ત્યાં એક જાદુઈ આરીસો હતો,😅😝😂😜🤣🤪

રમેશ : સસલા અને કાચબાએ 12 મા ધોરણનીપરીક્ષા આપી, સસલાના 75 ટકા આવ્યા,કાચબાના માત્ર 50 ટકા, છતાં કાચબાનેકૉલેજમાં ઍડમિશન મળી ગયું! કેમ? સુરેશ : પૈસા ખવડાવ્યા હશે. રમેશ : અરે સ્પૉર્ટ્સ ક્વોટા! એ રેસ જીતેલો ને!😅😝😂😜🤣🤪 બકો એક વખત મ્યુઝીયમ જોવા ગયો.ત્યાં એક જગ્યાએ બહુ ભીડ હતી,એટલે બકો જોવા ગયો કે ભીડ કેમ છે.ત્યાં એક … Read more

ડોક્ટર વિચારમાં પડી ગયા.😅😝😂😜🤣🤪

અપ્પુ : ‘અમે ૨૫ ભાઈ-બહેન છીએ ! ગપ્પું : ‘તો તમારે ઘેર કોઈ દિવસકુટુંબ નિયોજનવાળા આવતા નથી ?’ અપ્પુ : ‘આવે છે પણ બાળમંદિરસમજીને પાછા જતા રહે છે !’😅😝😂😜🤣🤪 સંતા ડોક્ટર પાસે ગયો.જઈને કહેવા લાગ્યો, ‘ડોક્ટરસા’બ, મુઝે અજીબ બીમારી હૈ !કભી કભી ઐસા હોતા હૈ કે બાત કરતે વક્ત મુઝેસામનેવાલે કા ચહેરા દિખાઈ નહીં પડતા … Read more

કોઈ ખરીદવાવાળૂ?😅😝😂😜🤣🤪

પત્ની : મારે બર્ગર ખાવું છે.પતિએ એક બર્ગર લાવીને આપ્યું.પત્ની : થેન્ક્સ.પતિ : ફક્ત થેન્ક્સ?પત્ની : ઓહ, તો તમને એક કિસ જોઈએ છે.પતિ : બકવાસ બંધ કર અનેઆ બર્ગર અડધું અડધું કર, હું પણ ખાઈશ.😅😝😂😜🤣🤪 એક ધનવાન વ્યક્તિ એવો રોબોટ ખરીદી લાવ્યો કેજે ખોટું બોલે એને સટ્ટાક દઈને લાફો મારી દેતો હતો.એનો દીકરો પપ્પા પાસે … Read more

બહુ મોટી તકલીફ આપતી હોય છે.😅😝😂😜🤣🤪

બિપાસા દેશ કે હરેક નાગરિક કોમિલની ચાહીએ…બિપાસા હમારા અધિકાર હૈ….બિપાસા હર ગાવ ઔરહર ઘર તક જાયે યહી હમારી માંગ હૈ…કયું કિ…બિ = બિજલી, પા = પાની, સા = સડક😅😝😂😜🤣🤪 ક્યારેક ક્યારેક નાનામાં નાની દેખાતીચીજોબહુ મોટી તકલીફ આપતી હોય છે. ખાતરી ના થતી હોય તોભૂલથી સોય પર બેસી જનારને પૂછીજોજો !😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

ઠેકાણા ભેગા થઈ ગયા હોય છે…😅😝😂😜🤣🤪

પોતાનું છોકરું રડે તો આપણા દિલમાંદર્દ થાય અનેબીજાનું રડે તો માથાનો દુખાવો થાય. પોતાની પત્ની રડે તો માથું દુખે અનેબીજાની પત્ની રડે તો દિલમાં દર્દ થાય. ગજબ ની લીલા છે પ્રભુની😅😝😂😜🤣🤪 સિંહના કોઈ ઠેકાણા ના હોય…આવું ઘણી જગ્યા પર વાંચ્યું છે… પણ એ સિંહને જ્યારે ઘરેથી સિંહણનોએક ફોન આવે એટલે… બીજી મિનિટે ઠેકાણા ભેગા થઈ … Read more

રશિયાએ આમ ન કરવુ જોઈએ😅😝😂😜🤣🤪

છેલ્લા પચ્ચીસ વર્ષ થી મારા વાઇફની એક ફરીયાદ રહી છે કે…. હું સવારે બ્રશ કર્યા પછી ટુથપેસ્ટની કેપ બંધ નથી કરતો….ખુલ્લીજ મુકી દઉં છું…!! આવતા અઠવાડીએ એનો જન્મ દિવસ….એટલે એને રાજી કરવા ઉપર જણાવેલી કુટેવ છોડવાનુ મેં નક્કી કર્યું…!!એટલે દરરોજ સવારે બ્રશ કરીને ટુથપેસ્ટની કેપ ભુલ્યા વગર બંધ કરતો…!!એવી આશા સાથે કે પત્નિએ મારા સુધર્યાની … Read more

ફેરા ફરવા એને વીરતા કહેવાય.😅😝😂😜🤣🤪

પુરુષ નું ભોળપણ તો જુઓ.!!! એનો એક હાથ ભાંગી જવાથી એ હોસ્પીટલમાં ગયો ત્યાં એણે બન્ને હાથ ભાંગેલો દર્દી જોયો તો બાપડો પુછવા લાગ્યો : “એલા તારે બે વાઈફ છે.???”😅😝😂😜🤣🤪 ટીચર : વીરતા કોને કહેવાય? ભુરો : આવા આકરા ઉનાળામાંશુટ બુટ પહેરીને પરણવા જવુંઅને અગ્નિની સાક્ષીએ૪૫ ડીગ્રી માં ભાવિ વાવાઝોડા સાથેફેરા ફરવા એને વીરતા કહેવાય.😅😝😂😜🤣🤪 … Read more