ADVERTISEMENT
ADVERTISEMENT

હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪

રમેશ : શું ચાલી રહયું છે જીવનમાં…?!! સુરેશ : ઢજ્ઞશથણઠક્ષલઙશ્રરછ રમેશ : કાંઈ સમજાતું નથી… સુરેશ : એવું જ ચાલી રહયું છે…😅😝😂😜🤣🤪 શેરીમાં એક બેન રાડો પાડતા પાડતાતેના 10 વરસના છોકરા પાછળબોલતા બોલતા નીકળ્યા…“સુધરી જા… નહીં તોતારા બાપ જેવી દશા થશે તારી”…. છોકરો : “કોઇ દી નો થાય…હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

રમેશ : કાંઈ સમજાતું નથી…😅😝😂😜🤣🤪

શેરીમાં એક બેન રાડો પાડતા પાડતાતેના 10 વરસના છોકરા પાછળબોલતા બોલતા નીકળ્યા…“સુધરી જા… નહીં તોતારા બાપ જેવી દશા થશે તારી”…. છોકરો : “કોઇ દી નો થાય…હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪 રમેશ : શું ચાલી રહયું છે જીવનમાં…?!! સુરેશ : ઢજ્ઞશથણઠક્ષલઙશ્રરછ રમેશ : કાંઈ સમજાતું નથી… સુરેશ : એવું જ ચાલી રહયું છે…😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

સદા સૌભાગ્યવતી રહો..😅😝😂😜🤣🤪

પત્ની : “તમે ઉઠી ગયા? તો ચા બનાવું”. પતિ : તને કેટલી વાર કહું,ઉઠી ગયા નહીં..😡 જાગી ગયાએમ બોલ હું શેરબજાર નું કામ કરૂં છું.😅😝😂😜🤣🤪 મહિલા : ભાઇ! લોટ છે ?દુકાનદાર : હા બહેન છે ને.. મહિલા : કોનો છે ?દુકાનદાર : પતંજલિ નો મહિલા : હોય તો આશીર્વાદ આપોદુકાનદાર : સદા સૌભાગ્યવતી રહો..😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

દીકરો : એમણે કહ્યું કે બધા જ દાખલા😅😝😂😜🤣🤪

બાપ : બેટા, તને ઈનામ કેવી રીતે મળ્યું? દીકરી : વાદ-વિવાદમાં એક કલાકબોલવા માટે. બાપ : સરસ, પણ વિષય કયો હતો? દીકરી : ઓછું બોલવાથી થતા ફાયદા.😅😝😂😜🤣🤪 પિતા : બેટા ગઈકાલે મેં તનેગણિતનું લેસન કરવામાં મદદ કરી હતી,એ વાત તેં સ્કૂલમાં ટીચરને કહી તો નથી દીધી ને? દીકરો : પપ્પા, મેં મારા ટીચરને સાચી વાત … Read more

હું તમને કોઈ તક આપવા માંગતી નથી.😅😝😂😜🤣🤪

સ્વીટી : મમ્મી તું ડેડી સાથેશા માટે પરણેલી?ટીના : અચ્છા,તો તારા મગજમાં પણઆ સવાલ ઉઠવા લાગ્યો.😅😝😂😜🤣🤪 પતિ ઘરે આવ્યો ત્યારે પત્ની બોલી :આજે મેં આપણી નોકરાણીને કાઢી મૂકી.પતિ : તે આવું કેમ કર્યું?તેને એક વાર સુધરવાની તક તોઆપવી હતી ને!પત્ની : પણ,હું તમને કોઈ તક આપવા માંગતી નથી.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

હું ક્યારે પાસ થઈશ?😅😝😂😜🤣🤪

મગનની ચાની દુકાનમાં એક દિવસએક શેઠ આવીને બેસી ગયા.શેઠે ચા મંગાવતા કહ્યુ કે :તમારી દુકાનમાં માખીઓ ઘણી છે.મગન બોલ્યો : શું કરીએ સાહેબ,તેમને જ્યાં ગંદકી દેખાય છેત્યાં જ આવીને બેસી જાય છે.😅😝😂😜🤣🤪 જ્યોતિષી ટીટુનો હાથ જોઈને : દીકરા,તું ઘણું ભણશે. ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,એ કહો કે હું ક્યારે પાસ … Read more

ત્યાં જ આવીને બેસી જાય છે.😅😝😂😜🤣🤪

જ્યોતિષી ટીટુનો હાથ જોઈને : દીકરા,તું ઘણું ભણશે. ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,એ કહો કે હું ક્યારે પાસ થઈશ?😅😝😂😜🤣🤪 મગનની ચાની દુકાનમાં એક દિવસએક શેઠ આવીને બેસી ગયા.શેઠે ચા મંગાવતા કહ્યુ કે :તમારી દુકાનમાં માખીઓ ઘણી છે.મગન બોલ્યો : શું કરીએ સાહેબ,તેમને જ્યાં ગંદકી દેખાય છેત્યાં જ આવીને બેસી જાય … Read more

આ સવાલ ઉઠવા લાગ્યો.😅😝😂😜🤣🤪

પતિ ઘરે આવ્યો ત્યારે પત્ની બોલી :આજે મેં આપણી નોકરાણીને કાઢી મૂકી.પતિ : તે આવું કેમ કર્યું?તેને એક વાર સુધરવાની તક તોઆપવી હતી ને!પત્ની : પણ,હું તમને કોઈ તક આપવા માંગતી નથી.😅😝😂😜🤣🤪 સ્વીટી : મમ્મી તું ડેડી સાથેશા માટે પરણેલી?ટીના : અચ્છા,તો તારા મગજમાં પણઆ સવાલ ઉઠવા લાગ્યો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

છોકરી : 2 ડ્રેસ અપાવને.😅😝😂😜😂😜

બે છોકરીઓ પરસ્પર વાત કરી રહી હતી.પહેલી છોકરી : આજ પછી હું ક્યારેય પણ,કોઈ છોકરા પર વિશ્વાસ નહીં કરું.બધા છોકરા જુઠ્ઠા અને દગો આપવા વાળા હોય છે.બીજી છોકરી : કેમ શું થયું? તારા બોયફ્રેન્ડે તને કંઈ કહ્યું?પહેલી છોકરી : નામ ન લે એ જુઠ્ઠાનું,દગાબાજનું,હું તો આજ પછી એનું મોઢું પણ નહીં જોવ.બીજી છોકરી (હેરાનીથી) : … Read more

કસમથી મને રડવું આવી ગયું.😅😝😂😜😂😜

છોકરો : ચલતી હે ક્યા 9 સે 12?છોકરી : હા, ચાલ.છોકરો : ક્યાં?છોકરી : પ્રિન્સિપાલ પાસે.છોકરો : લે હવે પોતાની બહેન સાથેમજાક પણ ના કરી શકું?છોકરી : અરે નહીં ગાંડા,રજા માંગવા માટે.😅😝😂😜😂😜 એક છોકરી હતી.ઘણું એટીટ્યુડ દેખાડતી હતી અનેકહેતી હતી,હું તો એવા છોકરા સાથે લગ્ન કરીશજેની પાસે ઔડી કાર હોય.આજે તે,ઘણા સમય પછી પોતાના પતિનીબાઈકની … Read more