હું એકનો એક છું.😅😝😂😜🤣🤪

છગન કૂતરાની પુછડીમાં પાઈપ ભરાવીનેબેઠો તો.મગન : આ શું કરે છે?તને કહેવત ખબર નથી કૂતરાની પૂંછડીદાંટો તોય વાકી ને વાકી જ રે.છગન : પણ હું ક્યાં પુછડી સીધી કરું છું,હું તો પાઈપ વાંકો કરું છું.😅😝😂😜🤣🤪 પપ્પુએ ઘરે આવીને પપ્પાને કહ્યુ : આજેશાળામાં શિક્ષકે મને પૂછ્યુ કે તમેકેટલા ભાઈ-બહેન છો? તો મેં કહ્યુહું એકનો એક છું. … Read more

દુધ માંગશો તો ખીર આપીશ,😅😝😂😜🤣🤪

ચા પત્તી અને,પતિ માં શું સમાનતા છે…. બન્ને ને ઉકળવાનું લખ્યું છે,એ પણ એક સ્ત્રી ના હાથે….😅😝😂😜🤣🤪 પત્નીનો નવા વરસનો સંકલ્પપત્ની : હું નવા વરસે સંકલ્પ કરું છું કે,તમે પાણી માંગશો તો શરબત આપીશ,દુધ માંગશો તો ખીર આપીશ,રોટલી માંગશો તો પરાઠા આપીશ… અને…પતી : ફેરવી ફેરવીને કહે છે એનાં કરતાંસીધું જ કહે ને કે ગમે … Read more

એ પણ એક સ્ત્રી ના હાથે….😅😝😂😜🤣🤪

પત્નીનો નવા વરસનો સંકલ્પપત્ની : હું નવા વરસે સંકલ્પ કરું છું કે,તમે પાણી માંગશો તો શરબત આપીશ,દુધ માંગશો તો ખીર આપીશ,રોટલી માંગશો તો પરાઠા આપીશ… અને…પતી : ફેરવી ફેરવીને કહે છે એનાં કરતાંસીધું જ કહે ને કે ગમે તે કરીશ પણતમે કહેશો એમ તો નહી જ કરુ…😅😝😂😜🤣🤪 ચા પત્તી અને,પતિ માં શું સમાનતા છે…. બન્ને … Read more

દાંટો તોય વાકી ને વાકી જ રે.😅😝😂😜🤣🤪

પપ્પુએ ઘરે આવીને પપ્પાને કહ્યુ : આજેશાળામાં શિક્ષકે મને પૂછ્યુ કે તમેકેટલા ભાઈ-બહેન છો? તો મેં કહ્યુહું એકનો એક છું. પપ્પા ઉત્સુકતાથી બોલ્યા :તો પછી શિક્ષકે શું કહ્યું? પપ્પુ : તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો.😅😝😂😜🤣🤪 છગન કૂતરાની પુછડીમાં પાઈપ ભરાવીનેબેઠો તો.મગન : આ શું કરે છે?તને કહેવત ખબર નથી કૂતરાની પૂંછડીદાંટો તોય વાકી ને વાકી … Read more

ત્યાં એણે બન્ને હાથ ભાંગેલો દર્દી જોયો તો😅😝😂😜🤣🤪

ટીચર : વીરતા કોને કહેવાય? ભુરો : આવા આકરા ઉનાળામાંશુટ બુટ પહેરીને પરણવા જવુંઅને અગ્નિની સાક્ષીએ૪૫ ડીગ્રી માં ભાવિ વાવાઝોડા સાથેફેરા ફરવા એને વીરતા કહેવાય.😅😝😂😜🤣🤪 પુરુષ નું ભોળપણ તો જુઓ.!!! એનો એક હાથ ભાંગી જવાથી એ હોસ્પીટલમાં ગયો ત્યાં એણે બન્ને હાથ ભાંગેલો દર્દી જોયો તો બાપડો પુછવા લાગ્યો : “એલા તારે બે વાઈફ છે.???”😅😝😂😜🤣🤪 … Read more

આવતા અઠવાડીએ એનો જન્મ દિવસ….😅😝😂😜🤣🤪

કાલે ઓફિસે ઘણી ચર્ચાઓ કરી કે,યુક્રેન ના વડા એ આમ કરવું જોઈએ,રશિયાએ આમ ન કરવુ જોઈએઅને નાટો એ તેમ કરવુ જોઈએ….હું ત્યાં હોઉં તો આમ કરી નાખું અને તેમ કરી નાખું ,ત્યાં ઘરેથી ફોન આવ્યો કે શું જમવાનુ બનાવુ… ??મેં પણ ઓફિસમા સીન જમાવવા રુઆબથી કીધું કેબટેકાનુ શાક અને થેપલા બનાવી નાખ…..!ઘરે ગ્યો તો તાંદળજાની … Read more

બીજાની પત્ની રડે તો દિલમાં દર્દ થાય.😅😝😂😜🤣🤪

સિંહના કોઈ ઠેકાણા ના હોય…આવું ઘણી જગ્યા પર વાંચ્યું છે… પણ એ સિંહને જ્યારે ઘરેથી સિંહણનોએક ફોન આવે એટલે… બીજી મિનિટે ઠેકાણા ભેગા થઈ ગયા હોય છે…😅😝😂😜🤣🤪 પોતાનું છોકરું રડે તો આપણા દિલમાંદર્દ થાય અનેબીજાનું રડે તો માથાનો દુખાવો થાય. પોતાની પત્ની રડે તો માથું દુખે અનેબીજાની પત્ની રડે તો દિલમાં દર્દ થાય. ગજબ ની … Read more

બેઈને ઉડવા હાટુ હવા જોય.😅😝😂😜😂😜

જેના ગાલ નો તલ જોઈને હું હલી જતો હતો… આજે એના જ હાથના તલના લાડુ ખાઈને દાંત પણ હલી ગયા બોલો…😅😝😂😜😂😜 પુરુષ અને પતંગ બેય સરખા બેઈની રાશિ એક.એકને મોજથી ઉડવું ગમેને બીજાને ભટકવું ગમે.ઉડાડવા હાટુ એકને કની બંધાવી પડે બીજાને છેડાછેડી.દોરી એક લેડીઝના હાથમાં હોય તોય બીજે લંગરીયા નાખે.બેઈને ઉડવા હાટુ હવા જોય.આજુબાજુ જાજી … Read more

પુરૂષ કરે તે… “પીછેહઠ”😅😝😂😜😂😜

દેવદાસ મહેતા પત્નીને કહે: “હું ઑફિસેથી આવતો હતોઅને જેવો રસ્તો ક્રોસ કરવા ગયો ત્યાં એક ગધેડો…”દેવદાસની બેબી કહે: “મમ્મી,મારી પેન્સિલ ભાઈએ તોડી નાખી.”!!દેવદાસ: “હા, તો હું કહેતો હતો કે,હું ઑફિસેથી ઘરે આવવા નીકળ્યો અનેરસ્તો ક્રોસ કરતો હતો ત્યાં એક ગધેડો…”બાબો: “મમ્મી, બહેને મારી રમકડાની સાયકલ તોડી નાખી…”મમ્મી કહે: “તમે બંને થોડી વાર ચૂપ રહેશો…?મને પહેલાં, … Read more

મને ખૂબ શરમ આવતી હતી,😅😝😂😜😂😜

પત્ની કહે મારી ઉપર ખીજાવને… પતિ કહે કેમ ? પત્ની કહે જોવોને આજ મે બહારજમવા જવાનો પોગ્રામ રાખ્યો છે જેનું બિલ તમારે આપવાનું છે😅😝😂😜😂😜 રોજ ઓફિસ જતા આપણા શ્રીમતી અમને યાદ કરાવતા હતા કે‘તમે ચાવી ભૂલી રહ્યા છો,તમે તમારી ઘડિયાળ નથી ઉપાડી,તમારું પર્સ અહીં રહી ગયું છે’ વગેરે વગેરેમને ખૂબ શરમ આવતી હતી,એવું લાગતું હતું … Read more