હું તો ફૂંક મારી મારી ને થાકી ગયો…😅😝😂😜😂😜

સાવધાન જો તમને નીચેમાંથી કોઇ પણસમસ્યા જણાય1, માથુ ભારે ભારે લાગવું2, કળતર3, અનિંદ્રા4, ચક્કર આવવા5, થાક ન હોવા છતાં લાગવો6, ચિડચિડીયો સ્વભાવતો તે CORANAનાં લક્ષણો નથી,તમે શેરબજારમાં પૈસા રોકેલ છે😅😝😂😜😂😜 મારા હાથ ઉપર માખી બેઠી…તેને ભગાડવા માટે ખૂબ જ ફૂંક મારી…પણ માખી ઉડે ‌જ‌‌ નહીં…હું તો ફૂંક મારી મારી ને થાકી ગયો…ઘરના સૌ સદ્સ્યો જોઇ … Read more

સીટ નહી આપી શકીએ…😅😝😂😜😂😜

આજે સવારે હું થોડો આધ્યત્મિક થઈ ગયોઅને આંખો બંધ કરી વિચારવા લાગ્યો.૧) હું કોણ છું ?૨) ક્યાંથી આવ્યો છું ?૩) કેમ આવ્યો છું ?૪) ક્યાં જવાનું છે ?ત્યાં તો રસોડામાં થી વાઇફ નો અવાજ આવ્યો.૧) તમે એક નંબરના આળસુ છો.૨) ખબર નથી કંઈ દુનિયામાં થી આવ્યા છો.૩) મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો.૪) ઉભા થાવ … Read more

૧) તમે એક નંબરના આળસુ છો.😅😝😂😜😂😜

સોરી, ફ્લાઇટ ફુલ છેઅમે તમને અને તમારા વાઈફને સાથેસીટ નહી આપી શકીએ…તમારી સીટ 17D અનેતમારા વાઈફ 27 B…પતિ: આને માટે કોઈ વધારાનોચાર્જ આપવાનો છે.?….!😅😝😂😜😂😜 આજે સવારે હું થોડો આધ્યત્મિક થઈ ગયોઅને આંખો બંધ કરી વિચારવા લાગ્યો.૧) હું કોણ છું ?૨) ક્યાંથી આવ્યો છું ?૩) કેમ આવ્યો છું ?૪) ક્યાં જવાનું છે ?ત્યાં તો રસોડામાં થી … Read more

તમે શેરબજારમાં પૈસા રોકેલ છે😅😝😂😜😂😜

મારા હાથ ઉપર માખી બેઠી…તેને ભગાડવા માટે ખૂબ જ ફૂંક મારી…પણ માખી ઉડે ‌જ‌‌ નહીં…હું તો ફૂંક મારી મારી ને થાકી ગયો…ઘરના સૌ સદ્સ્યો જોઇ રહ્યા હતા…પત્ની મારી પાસે આવી ને કહે ‌કેગાંડા થઈ ગયા છો કે શું..?માસ્ક તો હટાવો..?સાલું ખરેખર ગાંડા જેવા બની ગયા છીએ…કૉરૉના તારૂં સત્યાનાશ જાય..!😅😝😂😜😂😜 સાવધાન જો તમને નીચેમાંથી કોઇ પણસમસ્યા … Read more

જમવા જવાનો પોગ્રામ રાખ્યો છે😅😝😂😜😂😜

રોજ ઓફિસ જતા આપણા શ્રીમતી અમને યાદ કરાવતા હતા કે‘તમે ચાવી ભૂલી રહ્યા છો,તમે તમારી ઘડિયાળ નથી ઉપાડી,તમારું પર્સ અહીં રહી ગયું છે’ વગેરે વગેરેમને ખૂબ શરમ આવતી હતી,એવું લાગતું હતું કે મારી પત્નીએ મને આ વાતો યાદ કરાવી દીધી છેકે હું શાબાશી સમજીને.ગઈકાલે રાત્રે સુતા પહેલા મેં મારી સાથે લઈ જનાર દરેક વસ્તુનુંલિસ્ટ બનાવ્યું, … Read more

મારી પેન્સિલ ભાઈએ તોડી નાખી.”!!😅😝😂😜😂😜

ચાર લોકો દ્વારા હઠ જોવા મળેરાજા, સ્ત્રી, બાળક અને પુરૂષઆ તમામ હઠને શું કહેવાય?ચાલો જોઈએ…રાજા કરે તે”રાજહઠ”સ્ત્રી કરે તે”સ્ત્રીહઠ”બાળક કરે તે”બાળહઠ”અને પુરૂષ કરે તે… “પીછેહઠ”😅😝😂😜😂😜 દેવદાસ મહેતા પત્નીને કહે: “હું ઑફિસેથી આવતો હતોઅને જેવો રસ્તો ક્રોસ કરવા ગયો ત્યાં એક ગધેડો…”દેવદાસની બેબી કહે: “મમ્મી,મારી પેન્સિલ ભાઈએ તોડી નાખી.”!!દેવદાસ: “હા, તો હું કહેતો હતો કે,હું ઑફિસેથી … Read more

દાંત પણ હલી ગયા બોલો…😅😝😂😜😂😜

પુરુષ અને પતંગ બેય સરખા બેઈની રાશિ એક.એકને મોજથી ઉડવું ગમેને બીજાને ભટકવું ગમે.ઉડાડવા હાટુ એકને કની બંધાવી પડે બીજાને છેડાછેડી.દોરી એક લેડીઝના હાથમાં હોય તોય બીજે લંગરીયા નાખે.બેઈને ઉડવા હાટુ હવા જોય.આજુબાજુ જાજી પતંગુ જોવે એટલે અલગોઠિયા ખાય.પૂછડું બાંધો તો ઘડીકવાર સ્થિર રયે પછી હતા એવાને એવા.કમાન ક્યારે છટકે એનું નક્કી નય.રંગીન પતંગ બાજુ … Read more

આથી હું પાછો ગામ આવી ગયો.😅😝😂😜🤣🤪

ટીના વકીલની ઓફિસમાં ગઈ.ટીના : મારા ઉપરરોજ ધમકી આપતા પત્રો આવતા રહે છે.મારે શું કરવું જોઈએ?મને સાચું માર્ગદર્શન આપો.વકીલ : મેડમ એ કહો આ પત્રો કોણ લખે છે?ટીના : મારા બોયફ્રેન્ડની પત્ની.વકીલને હાર્ટ અટેક આવતા આવતા રહી ગયો.😅😝😂😜🤣🤪 કાલુ : કાકા,મારો દીકરો પોતાના સપના પુરા કરવામુંબઈ જવાનો છે. તેને આશીર્વાદ આપો.કાકાએ કહ્યું : હા હા … Read more

ડોક્ટર : તમારે ચશ્માની જરૂર છે.😅😝😂😜🤣🤪

ટુ ટાયર સેકન્ડ કલાસ ડબ્બામાં બેઠેલા રસિલાબેનેસામેની સીટ પર બેઠેલા યાત્રીને પૂછ્યું,રસિલાબેન : તમે મારવાડી છો?યાત્રી : ના.રસિલાબેન : સાચે જ? તમે મારવાડી નથી?યાત્રી : ના, સાચે જ હું મારવાડી નથી.રસિલાબેન : ખોટું ના બોલો, તમે મારવાડી જ છો.યાત્રી (કંટાળીને) : સારું,જો તમને સારું લાગતું હોય તો બસ હું મારવાડી છું.હવે રાજી?રસિલાબેન : લે કમાલ … Read more

તારી માં એ મારું અપમાન કરી દીધું,😅😝😂😜🤣🤪

મોન્ટુની પત્ની ગુસ્સે થઈને તેના પિયર જતી રહી.મોન્ટુ તેના સાસરે ફોન કરે છે.ત્યાંથી સાસુનોઅવાજ આવે છે : તમને કેટલી વાર કહ્યું છે કેહવે તે તમારા ઘરે નહીં આવે,તો તમે વારંવાર ફોન કેમ કરો છો?મોન્ટુ : આ સાંભળીને મનમાં શાંતિ થાય છે એટલે.સાસુ : ઠીક છે તો કાલથી હું પણએક મહિના માટે તેની સાથે ત્યાં રહેવા … Read more