લગ્ન કરવાનો છે.😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ તો સાડીઓથી ભરેલું છે.પત્ની : અરે… એ સાડીઓ તોઆખી સોસાયટીએ જોઈ લીધી છે.પતિ : તો પછી સાડી શું કામ લેવી,આપણે સોસાયટી જ બદલી દઈએ.😅😝😂😜🤣🤪 ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાનેકહે છે કે,તે દુનિયાની સૌથી સુંદર છોકરી સાથેલગ્ન કરવાનો છે.બીના : એમ! મને તો એવું … Read more

તે વૃદ્ધ ચુપચાપ બેસી રહ્યા.😅😝😂😜🤣🤪

પપ્પુ જમી રહ્યો હતો ત્યારે,ટીના : હું જે પૂછું તેનો સાચો જવાબ આપજો.પપ્પુ : હા, પૂછ.ટીના : આજે સૂપ કેવો લાગ્યો?પપ્પુ : જો તે સાચો જવાબ આપવા કહ્યું છે ને!ટીના : હા, કહો કેવો લાગ્યો?પપ્પુ : ડુક્કરને પીવા લાયક લાગ્યો.ટીના : તો થોડો બીજો લેશો?પપ્પુ બેભાન થઈ ગયો.😅😝😂😜🤣🤪 એક વૃદ્ધ પુરુષ બસમાં એકલા બેઠા હતા,ત્યારે … Read more

પપ્પુ : ડુક્કરને પીવા લાયક લાગ્યો.😅😝😂😜🤣🤪

એક વૃદ્ધ પુરુષ બસમાં એકલા બેઠા હતા,ત્યારે એક વૃદ્ધ મહિલાઆવીને તેમની બાજુમાં બેસી ને બોલી,કાકા ક્યાં જઈ રહ્યા છો?તે વૃદ્ધ ચુપચાપ બેસી રહ્યા.મહિલા ફરી બોલી : કાકા ક્યાં જઈ રહ્યા છો?હવે વૃદ્ધ પુરુષથી ચૂપ નહિ રહેવાયું એટલેતે બોલ્યા, દીકરી તું સુંદર છે, યુવાન છે,તારા માટે હું છોકરો જોવા જઈ રહ્યો છું.😅😝😂😜🤣🤪 પપ્પુ જમી રહ્યો હતો … Read more

પત્ની : અરે… એ સાડીઓ તો😅😝😂😜🤣🤪

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાનેકહે છે કે,તે દુનિયાની સૌથી સુંદર છોકરી સાથેલગ્ન કરવાનો છે.બીના : એમ! મને તો એવું લાગતું હતું કેએ તારી સાથે લગ્ન કરવાનો છે.😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળો,મારે એક નવી સાડી લેવી છે.પતિ : પણ,તારું કબાટ તો સાડીઓથી ભરેલું છે.પત્ની : અરે… એ સાડીઓ તોઆખી સોસાયટીએ જોઈ લીધી છે.પતિ : તો પછી … Read more

હવે તે તમારા ઘરે નહીં આવે,😅😝😂😜🤣🤪

એક માણસજયારે સાસરીમાંથી પત્નીને લઈને જવા લાગ્યો,ત્યારે તેની સાસુએ તેને 100 રૂપિયા આપ્યા?ઘરે પહોંચ્યા પછી તેણે પત્નીને કહ્યું,તારી માં એ મારું અપમાન કરી દીધું,હું 150 રૂપિયાના કેળા લઈને ગયો હતો,અને તેણે મને 100 રૂપિયા પકડાવ્યા.આવું કરતા તેને શરમ પણ ના આવી.આટલું સાંભળીને પત્નીપોતાનું માથું પકડીને બેસી ગઈ અને બોલી,તું મને લેવા આવ્યો હતો કે કેળા … Read more

યાત્રી : ના, સાચે જ હું મારવાડી નથી.😅😝😂😜🤣🤪

પપ્પુ ડોક્ટરને બતાવવા ગયો.ડોક્ટર : તમારે ચશ્માની જરૂર છે.પપ્પુ : બરાબર કીધું તમે.પણ મેં તો તમને હજુ કંઈ કીધું પણ નથી,તો તમને કેવી રીતે ખબર પડી ગઈ?ડોકટર : તમે બારીમાંથી અંદર આવ્યા એટલે.😅😝😂😜🤣🤪 ટુ ટાયર સેકન્ડ કલાસ ડબ્બામાં બેઠેલા રસિલાબેનેસામેની સીટ પર બેઠેલા યાત્રીને પૂછ્યું,રસિલાબેન : તમે મારવાડી છો?યાત્રી : ના.રસિલાબેન : સાચે જ? તમે … Read more

મને સાચું માર્ગદર્શન આપો.😅😝😂😜🤣🤪

કાલુ : કાકા,મારો દીકરો પોતાના સપના પુરા કરવામુંબઈ જવાનો છે. તેને આશીર્વાદ આપો.કાકાએ કહ્યું : હા હા ચોક્કસ.આમ તો એક વારહું પણ સપના લઈને મુંબઈ ગયો હતો.કાલુ : પછી?કાકાએ કહ્યું : પછી શું,સપના બીજા કોઈની સાથે ભાગી ગઈ,આથી હું પાછો ગામ આવી ગયો.😅😝😂😜🤣🤪 ટીના વકીલની ઓફિસમાં ગઈ.ટીના : મારા ઉપરરોજ ધમકી આપતા પત્રો આવતા રહે … Read more

ભૂરો : સાહેબ મને માફ કરી દો.😅😝😂😜🤣🤪

છગનની પત્ની : તમે ઊંઘમાંબરાડા કેમ પાડો છો?છગન : સ્વપ્નમાં પણતું માનતી નથી એટલે.😅😝😂😜🤣🤪 શિક્ષક : ભૂરા તેં મુકેશને ગધેડો કહ્યો,એ ખૂબ જ શરમની વાત છે.આના માટેતારે 20 રૂપિયા દંડ ભરવો પડશે.ભૂરો : સાહેબ મને માફ કરી દો.હવેથી હું આવું નહિ કરું.તમે કહેતા હોવ તો હવેથીહું બધા ગધેડાઓને મુકેશ કહીશ બસ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

સંમત થઈ જાય, તો તે તમારી બહેન છે.😅😝😂😜🤣🤪

પ્રેમમાં આ પરિણામ આવ્યું છે,હાથ-પગ ભાંગ્યા અને મોં માંથી લોહીઆવ્યું છે,હોસ્પિટલ પહોંચ્યો તો નર્સે કહ્યું,અરે ફૂલ વરસાવો,કોઈનો પ્રેમી એમ્બ્યુલન્સમાં આવ્યો છે.😅😝😂😜🤣🤪 જો કોઈ મહિલા 5 મિનિટમાં તમારી વાતથીસંમત થઈ જાય, તો તે તમારી માતા છે.જો તે 15 મિનિટમાં તમારી વાતથીસંમત થઈ જાય, તો તે તમારી બહેન છે.જો 30 મિનિટમાં તમારી વાતથી સંમત થઈ જાય,તો તે … Read more

અંદર તારા પપ્પા જાગી જશે.😅😝😂😜🤣🤪

દીકરો : મમ્મી,એક દિવસ હું મોટો માણસ બનીશ,તારી ઝોળી ખુશીઓથી ભરી દઈશ.મમ્મી : પહેલા આ બોટલો ભરઅને ફ્રીજમાં મૂક.પછી ઝોળી ભરવાની વાત કરજે,આળસુ.😅😝😂😜🤣🤪 ટીના અને તેનો દીકરો સનીગાડીને ધક્કો મારતા હતા.સની : મમ્મી, મમ્મી,આપણે ગાડીને ધક્કો મારીનેખીણમાં શું કામ ધકેલીએ છીએ?ટીના : ચૂપ કર,અંદર તારા પપ્પા જાગી જશે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more