એ બોલી જ શકતી નથી.😅😝😂😜🤣🤪

પપ્પુ ખરાબ રીતે બીમારી થઈ ગયો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : શું કહ્યું ડોક્ટરે?પપ્પુ : ડોક્ટરે કહ્યું કેટેંશન સાથે લઈને સૂવું નહિ.પત્ની : એટલે?પપ્પુ : હવેથી તારે મારી સાથે સૂવું નહિ.😅😝😂😜🤣🤪 રમેશ : ભાઈ બેઠા બેઠાશું વિચારી રહ્યા છો?સુરેશ : એ જ કે જેણેપહેલીવાર દહીં જમાવ્યું હશે,તે મેળવણ ક્યાંથી લાવ્યું હશે?😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

ઉભેલો માણસ.😅😝😂😜🤣🤪

એક છોકરી આધાર કાર્ડ બનાવવા માટે ગઈ,આધાર કાર્ડવાળો : મેડમ સીધા બેસોતમારો ફોટો પાડવાનો છે.છોકરી : ઠીક છે,પણ ફોટો જોયા પછી ડીલીટ કરી દેજો.આધાર કાર્ડવાળો : કેમ?છોકરી : તમે આધાર કાર્ડવાળા ખબર નહિ કેવોકેમેરો વાપરો છો, સારી એવી છોકરીને પણકામવાળી બાઈ બનાવી દો છો.😅😝😂😜🤣🤪 મગન : એવું શું છેજે એકસાથે પાણીની ઉપર અનેપાણીની નીચે હોવા … Read more

નાટક કરવું પડે છે.😅😝😂😜🤣🤪

પત્નીએ અચાનક પતિને જોરથી લાત મારી,પતિ અત્યંત ગુસ્સે થઇ ગયો,પતિ : લાત કેમ મારી?પત્ની : એ તો મચ્છર બેઠું હતું એટલે.પતિ : તો શું થયું?પત્ની : હું જીવતી હોઉં અને કોઈ બીજુંતમારું લોહી પીવે એ હું સહન ના કરી શકું.😅😝😂😜🤣🤪 રમેશ : પંડિતની કથા અનેપત્નીની વાતો બંને એક સમાન હોય છે.જયેશ : એ કેવી રીતે?રમેશ … Read more

ફાંસી આપવામાં આવશે…😅😝😂😜🤣🤪

આજે અચાનક વાઇફાઇ બંધ થઈ ગયું.તપાસ કરી તો જાણવા મળ્યું કેપાડોશીએ 2 મહિનાથીલાઈટ બિલ ચૂકવ્યું નહોતુંએટલે કનેક્શન કાપી ગયા.લોકો કેટલા બેજવાબદાર થઈ ગયા છે.😅😝😂😜🤣🤪 જેલર : કાલે તને ફાંસી આપવામાંઆવશે…બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે?કેદી : મારે તમારા નાના દીકરાનાલગ્ન જોવા છે.જેલર : પણ મારો દીકરો તો 5 વર્ષનો છે.કેદી : કોઈ વાંધો નહીં,હું રાહ … Read more

ભાવ વધી ગયા છે,😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે ડોક્ટર?ડોક્ટર : તારે દરરોજ એક રોટલીખાવી પડશે.છગન : આ એક રોટલીજમ્યા પહેલા ખાવાની કે જમ્યા પછી?ડોક્ટર સાહેબ બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪 છગન : અરે યાર માવા-મસાલાનાભાવ વધી ગયા છે,હવે શું કરશું?મગન : અરે કરવાનું શું હોય,અડધો કલાક મોડેથી થૂંકીશું,બીજું શું!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

25,000 ની સાડી લાવી હતી.😅😝😂😜🤣🤪

પત્ની : હું ન્યુઝ પેપર હોત તો કેટલું સારું થાત.કમ સે કમતમે મને રોજ તમારા હાથમાં તો લેતા હોત.પતિ : હું પણ એવું જ વિચારતો હતો,કે તું ન્યુઝ પેપર હોત તો સારું થાત,તો દરરોજ નવું નવું તો મળતે.હવે પતિની આંખે સોજા છે એટલે ન્યુઝ પેપરવંચાતું નથી.😅😝😂😜🤣🤪 મિત્ર : ભાઈ,ગઈકાલે તું બહુ ઉદાસ હતો.ટીટુ : હા … Read more

પતિ : અરે… એવું નથી.😅😝😂😜🤣🤪

પતિ-પત્ની એક ભીડ ભરેલી બસમાં યાત્રા કરી રહ્યા હતા,પતિદેવ એક સુંદર મહિલાની બાજુમાં ઉભો હતો.સ્વાભાવિક રૂપથી આ જોઈને પત્નીને બળતરા થઈ રહી હતી.થોડા સમય પછી અચાનક તે સુંદર મહિલા પાછળ ફરી અને તે પતિદેવના ગાલ પર જોરદાર તમાચો ચોળી દીધો,મહિલા બોલી : શરમ નથી આવતી પારકી સ્ત્રીને ચૂંટી ભરતા.બસમાંથી ઉતરીને પતિ પોતાની પત્નીને સમજાવવા લાગ્યો … Read more

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું દ્રશ્ય જોયા પછી વૃદ્ધ મહિલાએ તેને કહ્યું,અરે, બેસી … Read more

છગન : કોનો બદલો,😅😝😂😜🤣🤪

ગલીમાંથી અવાજ આવ્યો400 રૂપિયામાં આજીવનબેઠા બેઠા ખાવ,બહાર જઈને જોયુંતો સાલો ખુરશી વેચી રહ્યો હતો.😅😝😂😜🤣🤪 છગન : શું કરી રહ્યો છે?મગન : બદલો લઇ રહ્યો છું.છગન : કોનો બદલો,કેવો બદલો?મગન : સમયે મને બરબાદ કર્યો,તો હવેહું તેને બરબાદ કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા … Read more

મોનુ : મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી.😅😝😂😜🤣🤪

ઘણી મહિલાઓ બિચારી એટલી દુર્ભાગ્યશાળીહોય છે કે,જયારે તે ‘નણંદ’ બને છે તો તેમને ‘ભાભી’ ખરાબ મળે છે,જયારે તે ‘વહુ’ બને છે તો ‘સાસુ’ ખરાબ મળે છે,જયારે તે ‘જેઠાણી’ બને છે તો ‘દેરાણી’ ખરાબ મળે છે.અને તેના સીધાપણાંની હાલત તો જુઓ,બિચારી જયારે ‘સાસુ’ બને છેતો ‘વહુ’ પણ ખરાબ જ મળે છે,અને ‘પતિ’તો આજસુધી કોઈ મહિલાને સારો … Read more