તેઓ તેમની યુવાનીમાં મળતા હતા.😅😝😂😜🤣🤪

જીજા અને સાળો એકબીજા સાથેવાતો કરતા હતા.સાળો : મારે લગ્ન કરવા નથી,મને બધી સ્ત્રીઓથી ડર લાગે છે.જીજા : લગ્ન કરી લે ભાઈ!પછી ફક્ત એક જ સ્ત્રીથી ડરશે,બાકી બધી સારી લાગશે.😅😝😂😜🤣🤪 એકવાર એક દાદા દાદીએ યુવાનીના દિવસોનેયાદ કરવાનું નક્કી કર્યું.બીજે દિવસે દાદા ફૂલો લઈનેતે જગ્યાએ પહોંચ્યા જ્યાંતેઓ તેમની યુવાનીમાં મળતા હતા.ત્યાં ઊભા રહીને દાદાના પગમાંદુ:ખાવો થવા … Read more

રસ્તો પાર કરી રહ્યા હતા,😅😝😂😜🤣🤪

ગઈકાલે હું મુશ્કેલીમાં એકલો બેસીને રડતો હતો,ત્યારે કોઈએ મને જોયો નહીં.આજે દારૂની બોટલ લાવ્યોતો ગામના અડધાથી વધુ લોકો એ જોઈ લીધો,હવે હું શું કરું તે કહો.નિષ્ણાતો સલાહ આપે….😅😝😂😜🤣🤪 એક દાદીમા ટ્રાફિકના નિયમો તોડીનેરસ્તો પાર કરી રહ્યા હતા,ટ્રાફિક બ્રિગેડવાળાએ તેમને રોક્યા અને પૂછ્યું,હું ક્યારનો સીટી વગાડીનેતમને ઉભા રહેવાનો ઈશારો કરી રહ્યો હતો,તો તમે ઉભા કેમ ન … Read more

હું તને છોડવા માંગતી નથી,😅😝😂😜🤣🤪

એક 90 વર્ષના વૃદ્ધ પોતાના મિત્રને બોલ્યા,મન થાય છે કે બીજા લગ્ન કરી લઉં.મિત્ર : કરી લે, તેમાં વિચારવા જેવું શું છે?વૃદ્ધ : કોઈ વિધવા સાથે લગ્ન કરી લઉં કે?મિત્ર : કુંવારી સાથે જ કરી લે,થોડા દિવસમાં આપમેળે વિધવા થઈ જશે.😅😝😂😜🤣🤪 પપ્પુ : મારી સાથે પરણીશ?ટીના : તારી સાથે….પપ્પુ : એવું હોય તો હું તારી … Read more

તે સ્ત્રીઓનુ અપમાન છે.😅😝😂😜🤣🤪

ટ્રેનમાં કેટલાક વૃદ્ધો વાતો કરી રહ્યા હતા.એક વૃધ્ધ બોલ્યો : હવે તો સમાજવાદ જ આવશે.બીજો બોલ્યો : ના ભાઈ,હવે માર્ક્સવાદ આવશે.ત્રીજો બોલ્યો : અરે નહીં ભાઈઓ,હવે તો સામ્યવાદ આવશે.અચાનક ઉપરના બર્થ પર સૂનારા એક વૃધ્ધેકહ્યુ : મહેરબાની કરીને‘અલાહાબાદ’ આવે ત્યારે મને જગાડજો.😅😝😂😜🤣🤪 ટીના ગુસ્સે થઈને રસ્તા પર બેસી ગઈ.પપ્પુએ કારણ પૂછ્યું તો તે બોલી :પુરૂષો … Read more

એ તો એ જ લાગ નો છે.😅😝😂😜🤣🤪

ટીના : અરે પપ્પુ,તું કદી કોઈ મૂર્ખા સાથે ભટકાયો છે?પપ્પુ : હા,મેં પ્રયત્નો તો જરૂર કર્યા તેમનાથી દૂર રહેવાના,પણ આજે તારાથી બચી ન શક્યો.😅😝😂😜🤣🤪 પત્નીએ મધરાતે પતિને ઢંઢોળતા કહ્યું :અરે ઉઠો તો! રસોડામાં ચોર ઘુસ્યો છે,મેં કાલે જ બનાવેલી મીઠાઇ તે ખાઇ રહ્યો છે.પતિ : ખાવા દે ને,એ તો એ જ લાગ નો છે.આટલું કહી … Read more

ખેતીવાડી કર તેમાં જ ફાયદો છે,😅😝😂😜🤣🤪

નોકર સૂતેલા શેઠને જગાડતાં બોલ્યો : શેઠજી,અરે શેઠજી જલ્દી ઉઠો.શેઠ ગભરાઈને : શું થયું?ચોરી થઈ કે શું?નોકર : અરે,તમે ઉંઘવાની ગોળી લેવાનું ભૂલી ગયા હતા.😅😝😂😜🤣🤪 એક છોકરો બાબા પાસે જઈને કહે,બાબા કોઈ એવો ઉપાય જણાવો કેછોકરી સેટ થઈ જાય.બાબાએ જવાબ આપ્યો : અરે, સુધરી જા,ખેતીવાડી કર તેમાં જ ફાયદો છે,છોકરી સેટ કરવામાં કાંઈ રાખ્યું નથી,તેના … Read more

જે આટલી આળસી હોય.😅😝😂😜🤣🤪

પત્ની : શું તમે મને ખૂબ જ પ્રેમ કરો છો?પતિ (પ્રેમથી) : હા પ્રિયેહું તારા માટે મારો જીવ પણ આપી શકુ છું.પત્ની : જીવ ન આપતા,બસ 2000 રૂપિયા આપો.😅😝😂😜🤣🤪 પત્ની : જો કોઈ મહિલા તમનેફલાઇંગ કિસ આપે,તો તમને કેવો અનુભવ થાય?પતિ : એવી મહિલાઓને હું નફરત કરીશ,જે આટલી આળસી હોય.પત્ની : એટલે તમનેફ્લાઈંગ કિસથી કોઈ … Read more

‘એક્સચેન્જ ઓફર’.😅😝😂😜🤣🤪

એક મિત્ર પહેલી વાર ઘરે આવ્યોઅને બોલ્યો,આ તારો દીકરો તો એકદમતારા જેવો જ દેખાય છે,મેં કહ્યું,ભાઈ ધીરે બોલ, બાજુવાળીનો છેમારા ઘરે રમવા માટે આવ્યો છે.😅😝😂😜🤣🤪 એક ખુબ મોટા બોર્ડ પરસુંદર છોકરીનો મિક્સર સાથે ફોટો હતોઅને લખ્યું હતું‘એક્સચેન્જ ઓફર’.પતિ ખુબ ધ્યાનપૂર્વકતે બોર્ડને જોઈ રહ્યો હતો.આ જોઈને પત્ની બોલી – ઘરે ચાલો,ઓફર ફક્ત મિક્સર પર જ છે.😅😝😂😜🤣🤪 … Read more

થોડી દક્ષિણા આપી દે.😅😝😂😜🤣🤪

મારા મિત્રએપોતાની એક્સ ગર્લફ્રેન્ડના લગ્નમાંએટલો જબરજસ્ત નાગિન ડાન્સ કર્યો કે,છોકરીના બાપે કહેવું પડ્યું,હવે લગ્ન થવા દેશે કે નાગમણિ લઈને જશે.😅😝😂😜🤣🤪 બાબાજી : દીકરા તને સ્વર્ગ મળશે….થોડી દક્ષિણા આપી દે.છોકરો : ઠીક છે,દક્ષિણામાં મેં તમને તાજમહેલ આપી દીધો.આજથી તાજમહેલ તમારો થયો.બાબાજી : શું તાજમહેલ તારો છે,જે તું મને આપી રહ્યો છે.છોકરો : તો શું સ્વર્ગ તમારા … Read more

તમને કોઈ બીમારી નથી.😅😝😂😜🤣🤪

દિનેશ : તને ખબર છે?આપણા લગ્ન પહેલા હું ખૂબ જ રખડું હતો.શું તું પણ આવું જ કરતી હતી?તેની પત્ની : તમે પણ કેવી વાત કરો છો,ગુણ મળ્યા વગર કાંઈ લગ્ન થઈ શકતા હોય?😅😝😂😜🤣🤪 મગન : આજે તું ડોક્ટર પાસે ગયો હતોતે તેમણે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું કેતમને કોઈ બીમારી નથી.મગન : તો પછી, તું … Read more