વસ્તુઓ જોઈને લાવ્યા કર,😅😝😂😜🤣🤪

પપ્પુ : તને તારી ભૂલ ઉપર કોઈએઅભિનંદન આપ્યા છે?ટપ્પુ : હા,મારાં લગ્ન વખતે તોઅભિનંદનનો વરસાદ વરસ્યો હતો.😅😝😂😜🤣🤪 પતિ પત્ની વચ્ચે લડાઈ થઈ ગઈ.પત્ની બજારમાં જઈને ઝેર લાવી નેખાઈ ગઈ,પણ તે મરી નહિ, તે બીમાર થઈ ગઈ.પતિ ગુસ્સામાં બોલ્યો,સો વાર કીધું છે કે,વસ્તુઓ જોઈને લાવ્યા કર,મારા પૈસા પણ ગયા અને કામ પણનહિ થયું.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

દક્ષિણ દિશામાં હોય,😅😝😂😜🤣🤪

છોકરી : હું તારા માટે આગ પર ચાલી શકું છું, નદીમાં કૂદી શકું છું. શું તું પણ મને આટલો પ્રેમ કરે છે?છોકરો : હા હું કરું છું. ડાર્લિંગ તું અત્યારે મને મળવા આવી શકશે?છોકરી : અરે ગાંડો થઈ ગયો છે કે શું! કેટલો તડકો છે એ દેખાતું નથી.😅😝😂😜🤣🤪 ચિન્ટુ (પિન્ટુને) : દારૂની દુકાનનું વાસ્તુકોણ બનાવે … Read more

પપ્પુ : સૂરજની મમ્મીએ.😅😝😂😜🤣🤪

એક ખુબ જ કાળો માણસ દુકાન પર ગયોઅને કહ્યું, ઓ ભાઈ,ગોરા થવાની ક્રીમ છે?દુકાનદાર : ના નથી.કાળો માણસ : સારું તો બૂટ પોલિશ જ આપી દે,એનાથી ચહેરા પર ચમક તો રહેશે ને!😅😝😂😜🤣🤪 પપ્પુ : ગઈ કાલે મેં રોકેટ છોડ્યુંતે સીધું સૂરજ સાથે અથડાયું.ટપ્પુ : શું વાત કરે છે?આટલું બધું ઊંચે ગયું! પછી શું થયું?પપ્પુ : … Read more

પાટુ મારી લીધો બોલો.😅😝😂😜🤣🤪

આજે મેં માળીયા ઉપર 5 હજાર રૂપિયામુકીને કહ્યું :જે ઘરની સફાઈ કરે આ પૈસા એના.એ સવારથી મંડાણી છે.જોકે એ પૈસા માર સાળાએ જ આપ્યા હતાકે આ મારી બહેનને આપી દેજો,રક્ષાબંધનમાં નહોતા આપ્યા.😅😝😂😜🤣🤪 મને મીનલ જાડીએ સલાહ આપી કેકોઈ પણ છોકરીને પ્રપોઝબંને હાથ પકડીને કરવું એટલેએ ઝાપટ ના મારી શકે.મે પણ એવું જ કર્યુ. પણએ ભમરાળીએ … Read more

ટીનુ : ખરેખર, છોકરો વકીલ છે.😅😝😂😜🤣🤪

ઘરમાં ધોળા દિવસે ચોરી થઇ જાયતો કોઈ નથી જોતું,પણ જે દિવસે ગર્લફ્રેન્ડને ઘરે બોલાવો,ત્યારે આખો મહોલ્લો સાક્ષી બની જાય છે.ચાણક્યની રફ કોપીમાં આનેબળતરાવાળી દુનિયા જણાવવામાં આવી છે.😅😝😂😜🤣🤪 મીનુ : તારી દીકરીની સગાઈને 2 વર્ષથઈ ગયા છે અને હજી લગ્ન નથી થયા.લગ્નમાં આટલો વિલંબ કેમ?ટીનુ : ખરેખર, છોકરો વકીલ છે.જેમ જેમ લગ્નનીતારીખ નજીક આવતી જાય છે.તે … Read more

તેને સારો છોકરો ન મળ્યો.😅😝😂😜🤣🤪

પિન્ટુ : શું થયું ભાઈ, ઉદાસ કેમ બેઠા છો?જેનીલ : ભાઈ, શું કહું, તારી ભાભીએ નાક કપાવ્યું છે.પિન્ટુ : તે કેવી રીતે?જેનીલ : અમે બંને ટીવી પર ટોયલેટ ફિલ્મ જોવા ના હતા,પણ મને ઓફિસેથી આવતા થોડું મોડું થઈ ગયું.પિન્ટુ : એમાં નાક શું કપાયું?જેનીલ : તારી ભાભીએ આખા મહોલ્લામાં એવું કહ્યું કેમારા પતિને ટોયલેટ માટે … Read more

તારી ભાભીએ નાક કપાવ્યું છે.😅😝😂😜🤣🤪

જમાઈ : તમારી દીકરીમાંહજારો ખામીઓ છે.સાસુ : હા દીકરા,આ કારણે જતેને સારો છોકરો ન મળ્યો.😅😝😂😜🤣🤪 પિન્ટુ : શું થયું ભાઈ, ઉદાસ કેમ બેઠા છો?જેનીલ : ભાઈ, શું કહું, તારી ભાભીએ નાક કપાવ્યું છે.પિન્ટુ : તે કેવી રીતે?જેનીલ : અમે બંને ટીવી પર ટોયલેટ ફિલ્મ જોવા ના હતા,પણ મને ઓફિસેથી આવતા થોડું મોડું થઈ ગયું.પિન્ટુ : … Read more

એ સવારથી મંડાણી છે.😅😝😂😜🤣🤪

મને મીનલ જાડીએ સલાહ આપી કેકોઈ પણ છોકરીને પ્રપોઝબંને હાથ પકડીને કરવું એટલેએ ઝાપટ ના મારી શકે.મે પણ એવું જ કર્યુ. પણએ ભમરાળીએ પાટુ મારી લીધો બોલો.😅😝😂😜🤣🤪 આજે મેં માળીયા ઉપર 5 હજાર રૂપિયામુકીને કહ્યું :જે ઘરની સફાઈ કરે આ પૈસા એના.એ સવારથી મંડાણી છે.જોકે એ પૈસા માર સાળાએ જ આપ્યા હતાકે આ મારી બહેનને … Read more

દુનિયા જણાવવામાં આવી છે.😅😝😂😜🤣🤪

મીનુ : તારી દીકરીની સગાઈને 2 વર્ષથઈ ગયા છે અને હજી લગ્ન નથી થયા.લગ્નમાં આટલો વિલંબ કેમ?ટીનુ : ખરેખર, છોકરો વકીલ છે.જેમ જેમ લગ્નનીતારીખ નજીક આવતી જાય છે.તે કોઈને કોઈ બહાનું કરીને તારીખ લંબાવે છે.😅😝😂😜🤣🤪 ઘરમાં ધોળા દિવસે ચોરી થઇ જાયતો કોઈ નથી જોતું,પણ જે દિવસે ગર્લફ્રેન્ડને ઘરે બોલાવો,ત્યારે આખો મહોલ્લો સાક્ષી બની જાય છે.ચાણક્યની … Read more

એનાથી ચહેરા પર ચમક તો રહેશે ને!😅😝😂😜🤣🤪

પપ્પુ : ગઈ કાલે મેં રોકેટ છોડ્યુંતે સીધું સૂરજ સાથે અથડાયું.ટપ્પુ : શું વાત કરે છે?આટલું બધું ઊંચે ગયું! પછી શું થયું?પપ્પુ : પછી શું? મને ધોઈ નાખ્યો.ટપ્પુ : કોણે?પપ્પુ : સૂરજની મમ્મીએ.😅😝😂😜🤣🤪 એક ખુબ જ કાળો માણસ દુકાન પર ગયોઅને કહ્યું, ઓ ભાઈ,ગોરા થવાની ક્રીમ છે?દુકાનદાર : ના નથી.કાળો માણસ : સારું તો બૂટ … Read more