છોકરો : હા હું કરું છું.😅😝😂😜🤣🤪

ચિન્ટુ (પિન્ટુને) : દારૂની દુકાનનું વાસ્તુકોણ બનાવે છે તે સમજાતું નથી.ભલે તે ગટર પાસે હોય,દક્ષિણ દિશામાં હોય,સામે ખાડો હોય, ઈલેક્ટ્રીકલ ટ્રાન્સફોર્મરનીબાજુમાં હોય કે કોઈ વાસ્તુ દોષ હોય,દુકાનમાં હંમેશા ભીડ રહે છે.😅😝😂😜🤣🤪 છોકરી : હું તારા માટે આગ પર ચાલી શકું છું,નદીમાં કૂદી શકું છું.શું તું પણ મને આટલો પ્રેમ કરે છે?છોકરો : હા હું કરું … Read more

જે કયારેય પકડાયા નથી…😅😝😂😜😂😜

શેઠ તેમની પત્ની સાથે બેઠકરૂમમાં બેઠા હતા.તેમણે કિચન માં કામ કરતા એમના નોકરને બુમ પાડી… “રઘુ ઉ ઉ ઉ…રઘુ, કિચન માં થી જ : બોલો માલિકશેઠ : આ મારી દારૂની બોટલમાં થી દારૂ પી ને પાણી કોણ ભરે છે ???કિચન માં થી કોઈ જવાબ ના આવ્યો, શેઠે બે ત્રણ વખત પૂછ્યુ…રઘુ દારૂની બોટલ માં પાણી … Read more

પત્નિ નો ખરાબ મુડ જોઇને…😅😝😂😜😂😜

સાસુમા : (ફોન ઉપર) જમાઈરાજ કેમમજામાં ને ?જમાઈ : હા સાસુમા મજામાં…સાસુમા : બોલો, કંઈ કામકાજ હોય તો ?જમાઈ : તમારી દિકરી જેવી કોઈ હોયતો કે’જો, એક ઠેકાણું છે.સાસુમા: તમારો દોસ્ત છે ?જમાઈ : ના રે ના આ તો એક ઓળખીતાનેજીન્દગીભર નો પાઠ ભણાવવો છે…😅😝😂😜😂😜 એક સજ્જન તોએટલા આત્મનિર્ભર બની ગ્યા કે… પત્નિ નો ખરાબ … Read more

ગોઠણ સુધી જ માંડ માંડ પહોંચે છે બોલો.😅😝😂😜😂😜

“પત્નીનો ગુસ્સો” જરૂરી નથી કેબધાની પત્ની લડતી-ઝગડતી હોય કેટલીક પત્નીઓશાકમાં મીઠુ મરચુ વધુ નાખીનેપણ બદલો લઈ લે છે😅😝😂😜😂😜 પત્ની : તમને ખબર છે,હું તમારા માટે કેટલું કરૂં છું ?લગ્ન પછી કામ કરી કરીને મારા બંને હાથનાના થઈ ગયા છે…પતિ : તેં માપ્યા ?પત્ની : હા,પહેલા હું એક્સરસાઇઝ કરતી ત્યારેમારા હાથ પગના અંગુઠા સુધી પહોંચતા હતા…હવે … Read more

આપણે કેલરી બાળવાની છે😅😝😂😜😂😜

પત્નિ : તમારા વાળ તો જુઓ,જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય !! પતિ : એટલે જ તોહું એટલી વારથી વિચારૂં છું કે મારી પાસે ભેંસ કેમ ઊભી છે !!😅😝😂😜😂😜 ૪૦ પછી…પતિ પત્નીએ કોઈ દિવસએકસાથે ચાલવા જવું નહી… યાદ રાખો-આપણે કેલરી બાળવાની છેલોહી નહીં.😅😝😂😜😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

ઓપરેશન એના સસરા નું જ હતું.😅😝😂😜😂😜

જો તમે પત્નિના ઈશારા નેહાવભાવથી જ બધુ હમજી જાતા હોવ,તો હવે તમારે કોઈ ચોપડીયુ બોપડીયુવાંચવાની જરૂર નથી…. તમે જ્ઞાનનુ છેલ્લુ લેવલ પાર કરી લીધુ છે.😅😝😂😜😂😜 “આને કહેવાય ધમકી”મારો એક ડોક્ટર મિત્ર ઓપરેશન થિયેટરમાંઓપરેશન કરવા ગયો.ઓપરેશન એના સસરા નું જ હતું.જેવો મારો મિત્ર અંદર ગયોએના સસરા એ હાથ પકડી ને મારા મિત્ર ને કહ્યું.દિકરા હું જાણું … Read more

વાંચવાની જરૂર નથી….😅😝😂😜😂😜

“આને કહેવાય ધમકી”મારો એક ડોક્ટર મિત્ર ઓપરેશન થિયેટરમાંઓપરેશન કરવા ગયો.ઓપરેશન એના સસરા નું જ હતું.જેવો મારો મિત્ર અંદર ગયોએના સસરા એ હાથ પકડી ને મારા મિત્ર ને કહ્યું.દિકરા હું જાણું છું કે તું મને કાંઈ નહીં થવા દેવાનો.પણ એક વાત ધ્યાનમાં રાખજેજો ભગવાન ન કરે અને મને કાંઈ થઈ ગયું તો.તારી સાસુ કાયમ માટે તારા … Read more

મારી પાસે ભેંસ કેમ ઊભી છે !!😅😝😂😜😂😜

૪૦ પછી…પતિ પત્નીએ કોઈ દિવસએકસાથે ચાલવા જવું નહી… યાદ રાખો-આપણે કેલરી બાળવાની છેલોહી નહીં.😅😝😂😜😂😜 પત્નિ : તમારા વાળ તો જુઓ,જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય !! પતિ : એટલે જ તોહું એટલી વારથી વિચારૂં છું કે મારી પાસે ભેંસ કેમ ઊભી છે !!😅😝😂😜😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

બધાની પત્ની લડતી-ઝગડતી હોય😅😝😂😜😂😜

પત્ની : તમને ખબર છે,હું તમારા માટે કેટલું કરૂં છું ?લગ્ન પછી કામ કરી કરીને મારા બંને હાથનાના થઈ ગયા છે…પતિ : તેં માપ્યા ?પત્ની : હા,પહેલા હું એક્સરસાઇઝ કરતી ત્યારેમારા હાથ પગના અંગુઠા સુધી પહોંચતા હતા…હવે લગ્નના ૧૫ વરસ પછીગોઠણ સુધી જ માંડ માંડ પહોંચે છે બોલો.😅😝😂😜😂😜 “પત્નીનો ગુસ્સો” જરૂરી નથી કેબધાની પત્ની લડતી-ઝગડતી … Read more

જમાઈ : હા સાસુમા મજામાં…😅😝😂😜😂😜

એક સજ્જન તોએટલા આત્મનિર્ભર બની ગ્યા કે… પત્નિ નો ખરાબ મુડ જોઇને… પોતે જ પોતાની જાત નેચાર વેલણ મારી દિધા…😅😝😂😜😂😜 સાસુમા : (ફોન ઉપર) જમાઈરાજ કેમમજામાં ને ?જમાઈ : હા સાસુમા મજામાં…સાસુમા : બોલો, કંઈ કામકાજ હોય તો ?જમાઈ : તમારી દિકરી જેવી કોઈ હોયતો કે’જો, એક ઠેકાણું છે.સાસુમા: તમારો દોસ્ત છે ?જમાઈ : ના … Read more