ત્યાંથી બુમ પાડી, “માલિક…”😅😝😂😜😂😜

સારા લોકો એટલે,એવા ખરાબ લોકો, જે કયારેય પકડાયા નથી…😅😝😂😜😂😜 શેઠ તેમની પત્ની સાથે બેઠકરૂમમાં બેઠા હતા.તેમણે કિચન માં કામ કરતા એમના નોકરને બુમ પાડી… “રઘુ ઉ ઉ ઉ…રઘુ, કિચન માં થી જ : બોલો માલિકશેઠ : આ મારી દારૂની બોટલમાં થી દારૂ પી ને પાણી કોણ ભરે છે ???કિચન માં થી કોઈ જવાબ ના આવ્યો, … Read more

એટલો વરસાદ અમારે ત્યાં પડે છે😆😆😆🤣 🌩🌦

રઘો : કામ કરી કરી ને થાકી ગયો છું,કંઈક એવો ધંધો બતાવનેબળ બીજા કરે અનેરૂપિયા મને મળે. ઘુઘો : સુલભ સૌચાલય ખોલી નાખ.😅😝😂😜🤣🤪 લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએસૂર્યોદયના સમયે માથાબોળ નાહીનેભીંજાયેલા કેશની લટોમાં હાથ ફેરવીનેએના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોનેહટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપેત્યારે જેટલું પાણી ઊડે…એટલો વરસાદ અમારે … Read more

ચા-નાસ્તો આવે છે,😅😝😂😜🤣🤪

નવરો બેઠો હતો, એક સારો પતિ છું,એ બતાવવા માટે સાવ કાળી પડેલીકડાઈ ને ઘસી ઘસીને ચાંદી જેવી બનાવી,પત્નિ ની કડાઈ પર નજર પડતાં જજોરશોરથી બોલી, અક્કલ બક્કલ છે? આ નૉન સ્ટીક હતી…😅😝😂😜🤣🤪 છેલ્લા કેટલાય દિવસ થી પત્ની નો સ્વભાવબહુ જ બદલાઈ ગયો છે.દવાખાને જતાં પહેલા ટાઇમ પર સવારેચા-નાસ્તો આવે છે,જોરદાર જમવાનું બનાવે છે, ને ગુસ્સો … Read more

તારી marriage anniversary ક્યારે છે?😅😝😂😜🤣🤪

પત્ની:( રોટલી વણતી વણતી હાથમાંવેલણ સાથે રસોડામાંથી બહાર આવી), આજે તમે એક ખાશો કે બે ???? પતિ એ કીધું….., : તું પરોઠું , રોટલી કે ભાખરી, એમ ચોખવટ કર,આમા મને ખોટી ગેરસમજ ઉભી થાય છે.ને પછી મારી ભૂખ મરી જાય છે!!!!😅😝😂😜🤣🤪 બહુ હ્રદય સ્પર્શી સંદેશ. મે મારા મિત્ર ને ફોન કર્યો : ભાઈ,તારી marriage anniversary … Read more

પતિ : તો, એમાં શું થઈ ગયું.?😷🤐🤐😂😂😍😍

બધા જોક્સનો બાપ—😀😀😀😀😀😀😀😀😀😃 ઉશ્કેરાયેલી પત્નીએ રાત્રે બે વાગ્યે ઘસઘસાટ નિંદરમાં સુતેલા પતિને ઉઠાડ્યો પત્ની : ☺ ′′ ત્રિદેવ ફિલ્મમાં હિરોઈન કોણ-કોણ હતી ?? . પતિ: 😊 ′′ માધુરી દીક્ષિત, સંગીતા બિજલાની અને સોનમ!! પત્ની: 😊 ′′ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેમાં કાજોલનું નામ શું હતું ?? પતિ: 😀 ′′ સિમરન ′′!! પત્ની: 😃 ′′ સોસાયટીના પહેલા … Read more

બહુ અઘરું કામ છે હો ભાઈ…😅😝😂😜🤣🤪

પત્ની : ( રડતાં રડતાં ) બાજુવાળા મંજુમાસીએમને ગાંડી કીધી.પતી : ( શાંત રાખતાં ) અરેએના માટે ચિંતા નહી કરવાની,દુ:ખી નહી થવાનું, રડવાનું પણ નહી.પત્ની : ( રડવાનું બંધ કરીને ) તો હું શું કરું ?પતી : અરે, ડર્યા વગર – હિંમત રાખ અનેપછી શાંતીથી વિચાર કેમંજુમાસીને આની ખબર કેવી રીતે પડી ગઈ.😅😝😂😜🤣🤪 પત્ની : … Read more

એના માટે ચિંતા નહી કરવાની,😅😝😂😜🤣🤪

પત્ની : બીજાના છોકરાઓ સંભાળવા,બહુ અઘરું કામ છે હો ભાઈ… પતિ : તે કોનો છોકરો સંભાળ્યો..?? પત્ની : ‘મારી સાસુનો’😅😝😂😜🤣🤪 પત્ની : ( રડતાં રડતાં ) બાજુવાળા મંજુમાસીએમને ગાંડી કીધી.પતી : ( શાંત રાખતાં ) અરેએના માટે ચિંતા નહી કરવાની,દુ:ખી નહી થવાનું, રડવાનું પણ નહી.પત્ની : ( રડવાનું બંધ કરીને ) તો હું શું કરું … Read more

પતિ : 2, 9, અને 17ના…😳😵😵😱🤥

પત્ની : આપણો સંસાર સુખેથી ચાલે એટલેહું એકાદશી રહું છું, બીજ રહું છું, પૂનમ રહું છું,જન્માષ્ટમી રહું છું, રામનવમી રહું છું,વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ….પતિ : તો, એમાં શું થઈ ગયું.?પત્ની : તમે શું રહો છો, બોલો!પતિ : રેવા દે, હું રહું છું એટલું તું ના રહી શકે…પત્ની : એવું તો તમે શું રહો … Read more

વેલણ સાથે રસોડામાંથી બહાર આવી),😅😝😂😜🤣🤪

બહુ હ્રદય સ્પર્શી સંદેશ. મે મારા મિત્ર ને ફોન કર્યો : ભાઈ,તારી marriage anniversary ક્યારે છે? મિત્ર: ઉભો રે, વાસણ જ ધોઉ છું,લોટા પર તારીખ લખી હશે,જોઇ ને કહું..😅😝😂😜🤣🤪 પત્ની:( રોટલી વણતી વણતી હાથમાંવેલણ સાથે રસોડામાંથી બહાર આવી), આજે તમે એક ખાશો કે બે ???? પતિ એ કીધું….., : તું પરોઠું , રોટલી કે ભાખરી, … Read more

અક્કલ બક્કલ છે? આ નૉન સ્ટીક હતી…😅😝😂😜🤣🤪

છેલ્લા કેટલાય દિવસ થી પત્ની નો સ્વભાવબહુ જ બદલાઈ ગયો છે.દવાખાને જતાં પહેલા ટાઇમ પર સવારેચા-નાસ્તો આવે છે,જોરદાર જમવાનું બનાવે છે, ને ગુસ્સો તોભૂલી જ ગઈ છે… પણ મેં નક્કી કરી રાખ્યું છે… ગમે તે કરેપણ માળિયા તો સાફ નહીં જ કરું..😅😝😂😜🤣🤪 નવરો બેઠો હતો, એક સારો પતિ છું,એ બતાવવા માટે સાવ કાળી પડેલીકડાઈ ને … Read more