ઘુઘો : સુલભ સૌચાલય ખોલી નાખ.😅😝😂😜🤣🤪

લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએસૂર્યોદયના સમયે માથાબોળ નાહીનેભીંજાયેલા કેશની લટોમાં હાથ ફેરવીનેએના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોનેહટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપેત્યારે જેટલું પાણી ઊડે…એટલો વરસાદ અમારે ત્યાં પડે છે😆😆😆🤣 🌩🌦 “આજથી પાણી મૂક્યું, ગમે તે થાય પણ કોઈ દિ’ કોઈકવિને પૂછવું નહીં કેતમારે ત્યાં વરસાદ આવી ગ્યો કે નહીં?”😅😝😂😜🤣🤪 … Read more

‘લો, ચડી ગઈ…’😅😝😂😜🤣🤪

દરેક આળસુએ પોતાના ઘરમાંમઢીને રાખી મૂકવા જેવું સુવાક્ય : ‘આજ કા કામ કલ પર મત છોડો,કયો કી વો તો પરસો ભી હો સકતા હૈ !’😅😝😂😜🤣🤪 યમરાજા એક વાર પૃથ્વી પર ફરવા નીકળ્યા.ફરતા ફરતા એક દારૂના બાર પાસે પહોચ્યા.એમને થયું, ‘ચાલો, પૃથ્વીના સોમરસનો સ્વાદપણ જરા ચાખી જોવો જોઈએ…’યમરાજા અંદર બેસીને એક પછી એક એમ કરતા૧૦ બોટલ … Read more

ગમે ત્યારે ‘ચરબી દાન’ કરી શકીએ😅😝😂😜🤣🤪

આજે હું બસમાં મુસાફરી કરી રહ્યો હતો.મારી બાજુની સીટ પર એક યુવક અને યુવતી બેઠા હતા.બંને એકબીજા માટે અજાણ્યા હતા.થોડીવાર પછી તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા.વાતચીત ત્યાં સુધી પહોંચી કે મોબાઈલ નંબરની આપ-લે થવાની હતી.છોકરાનો મોબાઈલ કોઈ કારણસર બંધ હતો.તેથી તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો,પણ તેની પાસે લખવા માટે પેન ન હતી.બાજુની સીટ પર … Read more

મિત્ર જવાબ વિચારી રહ્યો હોય છે.😅😝😂😜🤣🤪

મિત્ર : તારું ઇતિહાસનું પેપર કેવું ગયું? પપ્પુ : એકદમ ખરાબ,સાલાઓએ મારા જન્મ પહેલાનાપ્રશ્ન પૂછ્યા હતા.😅😝😂😜🤣🤪 પપ્પુ : જો આફ્રિકામાં કોઈ બાળક જન્મેતો એના દાંતનો રંગ કેવો હોય? મિત્ર જવાબ વિચારી રહ્યો હોય છે. પપ્પુ : હજી વિચારો છો?અલ્યા ભલા માણસ,તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

મારી આજુબાજુ જ ફરતી રહી.😅😝😂😜🤣🤪

ગામડાના એક ડોકટરના દવાખાનાનાઓટલા પર મુકેશકાકા રોજ ગોઠવાઈ જતા, પણકોઈ દિવસ દવા લેવા ડોક્ટર પાસે જતા નહિ.એક દિવસ ડોકટરે પૂછ્યું : કાકા,તમે રોજ અહીં કેમ બેસો છો, બીમાર હોવ અનેપૈસા ના હોય તો બોલો હું મફત દવા આપીશ!મુકેશકાકા : સાહેબ મને તો કસી બીમારી નથી,પણ આ તમે પાટિયા પર લખ્યું છે કેસ્ત્રીઓને જોવાનો સમય બપોરના … Read more

પત્ની પથારીમાંથી નીચે પડી ગઈ.😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને કહ્યું,મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે,ખુબ જલ્દી જઆપણે બે માંથી ત્રણ થવાના છીએ.પતિ : અરે મારી જાન,હું આ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું.પત્ની : મને ખુશી છે કેતમને આ વાત આટલી સારી લાગી,કાલે સવારેમારી મમ્મી આપણી સાથે રહેવા આવી રહી છે.😅😝😂😜🤣🤪 રાતે અચાનક ભૂકંપ આવ્યો અનેપત્ની પથારીમાંથી નીચે પડી ગઈ. તે … Read more

આપણે બે માંથી ત્રણ થવાના છીએ.😅😝😂😜🤣🤪

રાતે અચાનક ભૂકંપ આવ્યો અનેપત્ની પથારીમાંથી નીચે પડી ગઈ. તે સમયે જ તેના પતિની ઉંધ ઉડી ગઈ. તે બોલ્યો : કમાલ કરે છે,આ રીતે રાતે જમીન હલાવીશ તોહું કેવી રીતે ઊંઘીશ?😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને કહ્યું,મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે,ખુબ જલ્દી જઆપણે બે માંથી ત્રણ થવાના છીએ.પતિ : અરે મારી જાન,હું આ દુનિયાનો સૌથી … Read more

એટલે હું અહીં આવીને જોઉં છું!😅😝😂😜🤣🤪

Wild stone perfume લગાવીને હું પરીક્ષાઆપવા ગયો. પેલી મેડમ 3 કલાક સુધી મારી આજુબાજુ જફરતી રહી. કલાસના બધા પાસ થઈ ગયા ફક્ત હું જનાપાસ થયો.😅😝😂😜🤣🤪 ગામડાના એક ડોકટરના દવાખાનાનાઓટલા પર મુકેશકાકા રોજ ગોઠવાઈ જતા, પણકોઈ દિવસ દવા લેવા ડોક્ટર પાસે જતા નહિ.એક દિવસ ડોકટરે પૂછ્યું : કાકા,તમે રોજ અહીં કેમ બેસો છો, બીમાર હોવ અનેપૈસા … Read more

પ્રશ્ન પૂછ્યા હતા.😅😝😂😜🤣🤪

પપ્પુ : જો આફ્રિકામાં કોઈ બાળક જન્મેતો એના દાંતનો રંગ કેવો હોય? મિત્ર જવાબ વિચારી રહ્યો હોય છે. પપ્પુ : હજી વિચારો છો?અલ્યા ભલા માણસ,તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા?😅😝😂😜🤣🤪 મિત્ર : તારું ઇતિહાસનું પેપર કેવું ગયું? પપ્પુ : એકદમ ખરાબ,સાલાઓએ મારા જન્મ પહેલાનાપ્રશ્ન પૂછ્યા હતા.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

કોઈને પટાવવા દઈશ નહીં.😅😝😂😜🤣🤪

બધા વૈજ્ઞાનિકો કરે છે શું? જેમ ‘રક્ત દાન’ કરી શકીએ એમ ગમે ત્યારે ‘ચરબી દાન’ કરી શકીએ એવી કંઈક સિસ્ટમ શોધોને બાપલીયા. જાડિયા અને દુબળા બેઉનું કામ થઈ જાય.😅😝😂😜🤣🤪 આજે હું બસમાં મુસાફરી કરી રહ્યો હતો.મારી બાજુની સીટ પર એક યુવક અને યુવતી બેઠા હતા.બંને એકબીજા માટે અજાણ્યા હતા.થોડીવાર પછી તેઓ એકબીજા સાથે વાત કરવા … Read more