કયો કી વો તો પરસો ભી હો સકતા હૈ !’😅😝😂😜🤣🤪

યમરાજા એક વાર પૃથ્વી પર ફરવા નીકળ્યા.ફરતા ફરતા એક દારૂના બાર પાસે પહોચ્યા.એમને થયું, ‘ચાલો, પૃથ્વીના સોમરસનો સ્વાદપણ જરા ચાખી જોવો જોઈએ…’યમરાજા અંદર બેસીને એક પછી એક એમ કરતા૧૦ બોટલ દારુ પી ગયા, છતાં એમને જરાય ચડી નહીં.આ જોઇને બારટેન્ડર પૂછ્યું : ‘કમાલ છે,તમને ચડતી કેમ નથી ?’‘કારણ કે હું યમરાજા છું !’‘લો, ચડી ગઈ…’😅😝😂😜🤣🤪 … Read more

પતિદેવ એક સુંદર મહિલાની બાજુમાં ઉભો હતો.😅😝😂😜🤣🤪

પત્ની : તમે આખો દિવસ બીજીમહિલાઓને જોતા રહો છો.પતિ : અરે… એવું નથી.પત્ની : જાણો છોગધેડો ક્યારેય પોતાની ગધેડી સિવાયબીજી ગધેડી તરફ જોતો નથી.પતિ : એટલે જ તો તેને ગધેડો કહે છે.😅😝😂😜🤣🤪 પતિ-પત્ની એક ભીડ ભરેલી બસમાં યાત્રા કરી રહ્યા હતા,પતિદેવ એક સુંદર મહિલાની બાજુમાં ઉભો હતો.સ્વાભાવિક રૂપથી આ જોઈને પત્નીને બળતરા થઈ રહી હતી.થોડા … Read more

પણ પોતાના પતિને ક્યારેય નહિ.😅😝😂😜🤣🤪

કોઈએ પપ્પુને પૂછ્યું : જો તમારી પત્નીનેકોઈ ભૂત ઉપાડીને લઈ જાયતો તમે શું કરો?પપ્પુ : એમાં મારે કાંઈ કરવાનું રહેતું નથી,ભૂલ એ ભૂતની છે, તે જાતે જ ભોગવશે.😅😝😂😜🤣🤪 પપ્પુ : બધી મહિલાઓપોતાના બાળકો કરતા પોતાનાપતિની વધારે ચિંતા કરે છે.ગપ્પુ : તે કઈ રીતે?પપ્પુ : કારણ કેતે બાળકોને પાડોશી મહિલાનેત્યાં મૂકીને જાય છે,પણ પોતાના પતિને ક્યારેય … Read more

તો ‘વહુ’ પણ ખરાબ જ મળે છે,😅😝😂😜🤣🤪

ફુલવાળો : સાહેબ,આ ફૂલ પોતાની ગર્લફ્રેન્ડ માટે લઇ લો.મોનુ : મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી.ફુલવાળો : તો પછી તમારી જેની સાથે સગાઇ થઈ છેતેના માટે લઇ લો.મોનુ : એ પણ નથી.ફુલવાળો : તો પછી પોતાની પત્ની માટે લઈ લો.મોનુ : મારી પત્ની પણ નથી.ફુલવાળો : આ દુનિયાના સૌથી નસીબદાર માણસ,મારા તરફથી આ ફૂલ તું જ રાખી … Read more

મને ખબર છે… મુકેશ મારું નામ છે.😅😝😂😜🤣🤪

દર્દી : ડોક્ટર સાહેબ,મને એવી દવા આપો કે તે ખાધા પછીહું મર્યા પછી તરત જીવતો થઈ જઉં. ડોક્ટર : ભાઈ એવી દવા મારી પાસે નથી.તું એકતા કપૂર પાસે જા.😅😝😂😜🤣🤪 ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું થયું…બધું સારું થઈ જશે.દર્દી : પણ સાહેબ, મારું નામ મુકેશ નથી.ડૉક્ટર : મને ખબર છે… … Read more

પેલો ભાઈ : ના, હું તો બેંક લોન રિકવરી એજન્ટ છું.😅😝😂😜🤣🤪

પ્રશ્ન : પીડાની પરાકાષ્ઠા શું છે?જવાબ : એક જ હાથ હોય તેવો માણસ ખીણનીધાર પર હાથ વડે લટકી રહ્યો છે.અને એની પીઠ પર સખત ખંજવાળ ઊપડી છે.પ્રશ્ન : મોતની પરાકાષ્ઠા શું છે?જવાબ : એણે પોતાની પીઠ ખંજવાળી લીધી.😅😝😂😜🤣🤪 ફ્લાઈટમાં એક બાળક સિક્કો ગળી ગયો,તેની મમ્મીએ મદદ માંગતા કહ્યું,કોઈ મારા બાળકને બચાવો તે સિક્કો ગળી ગયો … Read more

2000 રૂપિયાની નોટ છે.😅😝😂😜🤣🤪

પત્ની (ગુસ્સામાં) : તમે ગઈકાલે પાડોશ વાળીટીના સાથે ફિલ્મ જોવા ગયા હતા?પતિ : હા.પત્ની : મારી જગ્યાએ એને કેમ લઈ ગયા,મારામાં શું કાંટા લાગેલા છે?પતિ : અરે તું તો જાણો છે કે આજકાલ પરિવારસાથે જોવા જેવી ફિલ્મો ક્યાં બને છે?હવે પતિ કાંઈ જોઈ શકતો નથી,તેની આંખે સોજા આવ્યા છે.😅😝😂😜🤣🤪 ન્યાયાધીશે મોન્ટુનેએક છોકરાને થપ્પડ મારવા બદલ1000 … Read more

તેમના બાળકો વિદ્વાન થાય છે.😅😝😂😜🤣🤪

પત્ની : કુંવારા અને પરિણિત પુરુષમાંશું ફરક છે?પતિ : કુંવારાના શર્ટનું બટનઉંધુ કે બાયો વળેલુ ટાંગેલુ હોય છે,અને પરણેલાના શર્ટ પર બટન જનથી ટકતા.😅😝😂😜🤣🤪 સાળી જીજાને : આ પુસ્તકમાં લખ્યું છે કે,જેના બાપ મૂર્ખ હોય છે,તેમના બાળકો વિદ્વાન થાય છે.અને જેમના બાપ વિદ્વાન હોય છે,તેમના બાળકો મૂર્ખ થાય છે.આ સાંભળી પાછળથી પત્ની બોલી,ચાલો એક ચિંતા … Read more

પપ્પા : દીકરા, કંઈક ભણી લે,😅😝😂😜🤣🤪

દીકરો આખો દિવસ ફોન પર ચેટકરતો હતો.પિતા : દીકરા શું કરે છે?દીકરો : પપ્પા વર્ષા આવશે.પિતા : નાલાયક ભણવાનું રાખ,આખો દિવસ શું છોકરીઓ સાથે ચેટકરતો રહે છે.દીકરો : પપ્પા હું વરસાદની વાત કરું છું.😅😝😂😜🤣🤪 પુત્ર (ફોન પર) : પપ્પા ભૂકંપ આવ્યો.પપ્પા : અરે ક્યાં આવ્યો?પુત્ર : આપણા ઘરમાં. આખો પલંગ હલી ગયો.પપ્પા : કેટલી તીવ્રતાનો … Read more

બાળક ખુબ રડી રહ્યો હતો.😅😝😂😜🤣🤪

નર્સરી ક્લાસમાં બાળકોને પૂછવામાં આવ્યું,ભગવાન ક્યાં છે?એક બાળક : અમારા બાથરૂમમાં.ટીચર : તને કેવી રીતે ખબર?બાળક : મારા પપ્પા રોજ સવારે બાથરૂમનોદરવાજો ખખડાવતા કહે છે,હે ભગવાન તું હજી સુધી અંદર છે.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાના 2 વર્ષના બાળકને સ્કૂલે મુકવાજઈ રહ્યો હતો,બાળક ખુબ રડી રહ્યો હતો.રસ્તામાં તેને ગામનો પંડિત મળ્યો તો તેમણે કહ્યું,પંડિતજી : આટલું નાનું બાળક … Read more