મને બધી સ્ત્રીઓથી ડર લાગે છે.😅😝😂😜🤣🤪

એકવાર એક દાદા દાદીએ યુવાનીના દિવસોનેયાદ કરવાનું નક્કી કર્યું.બીજે દિવસે દાદા ફૂલો લઈનેતે જગ્યાએ પહોંચ્યા જ્યાંતેઓ તેમની યુવાનીમાં મળતા હતા.ત્યાં ઊભા રહીને દાદાના પગમાંદુ:ખાવો થવા લાગ્યો પણ દાદી ન આવ્યા.ઘરે ગયા પછી દાદાએ ગુસ્સામાં પૂછ્યું :તું કેમ ના આવી?દાદીએ શરમાતા કહ્યું : મમ્મીએ મને આવવાન દીધી.😅😝😂😜🤣🤪 જીજા અને સાળો એકબીજા સાથેવાતો કરતા હતા.સાળો : મારે … Read more

બિચારી જયારે ‘સાસુ’ બને છે😅😝😂😜🤣🤪

ફુલવાળો : સાહેબ,આ ફૂલ પોતાની ગર્લફ્રેન્ડ માટે લઇ લો.મોનુ : મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી.ફુલવાળો : તો પછી તમારી જેની સાથે સગાઇ થઈ છેતેના માટે લઇ લો.મોનુ : એ પણ નથી.ફુલવાળો : તો પછી પોતાની પત્ની માટે લઈ લો.મોનુ : મારી પત્ની પણ નથી.ફુલવાળો : આ દુનિયાના સૌથી નસીબદાર માણસ,મારા તરફથી આ ફૂલ તું જ રાખી … Read more

બેઠા બેઠા ખાવ,😅😝😂😜🤣🤪

છગન : શું કરી રહ્યો છે?મગન : બદલો લઇ રહ્યો છું.છગન : કોનો બદલો,કેવો બદલો?મગન : સમયે મને બરબાદ કર્યો,તો હવેહું તેને બરબાદ કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪 ગલીમાંથી અવાજ આવ્યો400 રૂપિયામાં આજીવનબેઠા બેઠા ખાવ,બહાર જઈને જોયુંતો સાલો ખુરશી વેચી રહ્યો હતો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા … Read more

પણ તે બેસવા તૈયાર ન હતી.😅😝😂😜🤣🤪

એક બાળક બાજુવાળાના ઘરે ગયો અને ઘંટડી વગાડી,મહિલાએ દરવાજો ખોલ્યો અને તેને જોઇને પૂછ્યું,શું થયું દીકરા?બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.મહિલાએ હસીને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું,સારું, બીજું શું કહ્યું તારી મમ્મીએ?બાળક : મમ્મી કહી રહી હતી કે,જો તે ડાકણ ના આપે તો સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪 એકવાર એક વૃદ્ધ … Read more

પતિના શરીરમાં દોડી રહ્યો હતો.😅😝😂😜🤣🤪

જજ : તે પેલા વ્યક્તિને ટ્રકની આગળકેમ ધકેલ્યો?મોન્ટુ : તે આમ પણ મરવાનો જ હતો.જજ : તને કેવી રીતે ખબર,તું ભવિષ્ય જોઈ શકે છે?મોન્ટુ : ના જજ સાહેબ,તે પોતાના લગ્નની કંકોત્રી વહેંચી રહ્યો હતો,મેં તો ખાલી તેને વહેલા મુક્તિ આપી દીધી.😅😝😂😜🤣🤪 એક પરિવાર ટીવી પર‘શોલે’ ફિલ્મ જોઈ રહ્યું હતું,ફિલ્મ પુરી થયા પછી પણ ફિલ્મનો જોશપતિના … Read more

હજી પારકી મહિલાઓની નજીક ઉભા રહો…😅😝😂😜🤣🤪

પત્ની : તમે આખો દિવસ બીજીમહિલાઓને જોતા રહો છો.પતિ : અરે… એવું નથી.પત્ની : જાણો છોગધેડો ક્યારેય પોતાની ગધેડી સિવાયબીજી ગધેડી તરફ જોતો નથી.પતિ : એટલે જ તો તેને ગધેડો કહે છે.😅😝😂😜🤣🤪 પતિ-પત્ની એક ભીડ ભરેલી બસમાં યાત્રા કરી રહ્યા હતા,પતિદેવ એક સુંદર મહિલાની બાજુમાં ઉભો હતો.સ્વાભાવિક રૂપથી આ જોઈને પત્નીને બળતરા થઈ રહી હતી.થોડા … Read more

પતિ : હું પણ એવું જ વિચારતો હતો,😅😝😂😜🤣🤪

મિત્ર : ભાઈ,ગઈકાલે તું બહુ ઉદાસ હતો.ટીટુ : હા યાર, ગઈકાલે મારી પત્ની25,000 ની સાડી લાવી હતી.મિત્ર : તો પછી આજે કેમ આટલો ખુશ છે?ટીટુ : આજે તેતારી પત્નીને તે સાડી બતાવવા ગઈ છે.મિત્રના હોશ ઉડી ગયા.😅😝😂😜🤣🤪 પત્ની : હું ન્યુઝ પેપર હોત તો કેટલું સારું થાત.કમ સે કમતમે મને રોજ તમારા હાથમાં તો લેતા … Read more

છગન : આ એક રોટલી😅😝😂😜🤣🤪

છગન : અરે યાર માવા-મસાલાનાભાવ વધી ગયા છે,હવે શું કરશું?મગન : અરે કરવાનું શું હોય,અડધો કલાક મોડેથી થૂંકીશું,બીજું શું!😅😝😂😜🤣🤪 ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે ડોક્ટર?ડોક્ટર : તારે દરરોજ એક રોટલીખાવી પડશે.છગન : આ એક રોટલીજમ્યા પહેલા ખાવાની કે જમ્યા પછી?ડોક્ટર સાહેબ બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

લોકો કેટલા બેજવાબદાર થઈ ગયા છે.😅😝😂😜🤣🤪

જેલર : કાલે તને ફાંસી આપવામાંઆવશે…બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે?કેદી : મારે તમારા નાના દીકરાનાલગ્ન જોવા છે.જેલર : પણ મારો દીકરો તો 5 વર્ષનો છે.કેદી : કોઈ વાંધો નહીં,હું રાહ જોઈશ.😅😝😂😜🤣🤪 આજે અચાનક વાઇફાઇ બંધ થઈ ગયું.તપાસ કરી તો જાણવા મળ્યું કેપાડોશીએ 2 મહિનાથીલાઈટ બિલ ચૂકવ્યું નહોતુંએટલે કનેક્શન કાપી ગયા.લોકો કેટલા બેજવાબદાર થઈ ગયા … Read more

પત્ની : એ તો મચ્છર બેઠું હતું એટલે.😅😝😂😜🤣🤪

રમેશ : પંડિતની કથા અનેપત્નીની વાતો બંને એક સમાન હોય છે.જયેશ : એ કેવી રીતે?રમેશ : સમજાતું તો કંઈ નથી,છતાં પણ ધ્યાન આપીને સાંભળવાનુંનાટક કરવું પડે છે.😅😝😂😜🤣🤪 પત્નીએ અચાનક પતિને જોરથી લાત મારી,પતિ અત્યંત ગુસ્સે થઇ ગયો,પતિ : લાત કેમ મારી?પત્ની : એ તો મચ્છર બેઠું હતું એટલે.પતિ : તો શું થયું?પત્ની : હું જીવતી … Read more