મોબાઈલ મળી ગયો.😅😝😂😜🤣🤪

નર્સ : સર,આ ભાઈની આંખનું ઓપરેશન થયું છે,તો પછીતેની બધી આંગળીઓ પરપ્લાસ્ટર શા માટે લગાવડાવ્યું?ડોક્ટર : જેથીતે મોબાઈલ ચલાવી ન શકેઅને તેની આંખોને આરામ મળે.😅😝😂😜🤣🤪 બાળપણથી સપનું હતું કેકોઈ એવું મળી જાયજેને મેળવીને બધું ભૂલી જાઉં,અને પછી એક દિવસમોબાઈલ મળી ગયો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

તારા ચહેરા પર કંઈક લાગ્યું છે.😅😝😂😜🤣🤪

એક દિવસ એક બહેનપણીએ બીજીને પૂછ્યુ :તારો પતિ તોપહેલા રોજ રાત્રે મોડેથી ઘરે આવતો હતો,હવે ઘરે જલ્દી કેવી રીતે આવી જાય છે?બીજી બોલી : ખૂબ જ સહેલાઈથી.એક રાત્રે જ્યારે તેઓ મોડા ઘરે આવ્યા અનેડોરબેલ વગાડી ત્યારે હું અંદરથી બોલી,રાજુ ડિયર, હવે તું મને સતાવીશ નહી.મારા પતિના આવવાનો સમય થઈ ગયો છે,તું કાલે આવજે.😅😝😂😜🤣🤪 છોકરો પોતાની … Read more

પપ્પુ : સ્વાભાવિક વાત છે,😅😝😂😜🤣🤪

શિક્ષક : જીવન ટૂંકાવ્યું’ અને‘જીવન ટૂંકાવવું પડ્યું’બેઉ વચ્ચેનો ભેદ જણાવો.પપ્પુ : પહેલાનો જવાબ બેરોજગારઅને બીજાનો પરણેલો.😅😝😂😜🤣🤪 શિક્ષક : એ જણાવો કોણ વધારે ગુસ્સો કરે છે?છોકરાઓ કે છોકરીઓ?પપ્પુ : સ્વાભાવિક વાત છે,છોકરીઓ વધારે ગુસ્સો કરે છે.શિક્ષક : તે કઈ રીતે? સાબિત કર.પપ્પુ : જુઓ પેલી પહેલી બેંચવાળી પિંકીમને પ્રપોઝ કરે તો હું ગુસ્સો નહિ કરું.પણ હું … Read more

અમદાવાદી : કોઈ પીવડાવે તો😅😝😂😜🤣🤪

એક દિવસ પપ્પુએ ઘડિયાળ વાળાને પૂછ્યું,પપ્પુ : આ ઘડિયાળને રીપેર કરવાના કેટલા લેશો?ઘડિયાળ વાળો : તેની જેટલી કિંમત છે,તેના અડધા આપી દેજે.બીજા દિવસે જયારે ઘડિયાળ વાળાએપપ્પુ પાસે મહેનતાણું માંગ્યું,તો પપ્પુએ તેને બે થપ્પડ મારી દીધી.ઘડિયાળ વાળો : આ તે શું કર્યું?પપ્પુ : કાંઈ નહિ,જયારે મેં ઘડિયાળ લેવાની જીદ્દ કરી હતી,તો પપ્પાએ મને ચાર થપ્પડ મારી … Read more

ખખડાવીને બોલી,😅😝😂😜🤣🤪

ટપ્પુ (સંગીતની મહેફિલમાં) : આ ગાયકોગાતી વખતે પોતાની આંખોકેમ બંધ કરી લે છે?પપ્પુ : એ લોકોબહુ દયાળુ સ્વભાવના હોય છે,તેઓ લોકોનું દુ:ખ નથી જોઈ શકતા.😅😝😂😜🤣🤪 એક મહિલા પોતાના નાના બાળકનેફ્લાઇટના ટોયલેટમાં બેસાડીને બોલી,દીકરા તું ટોયલેટ કરી લે, હું 5 મિનિટમાં આવું છું.તે બાળક 2 મિનિટમાંબહાર નીકળીને બીજી દિશામાં જતો રહ્યો.પછી પપ્પુ અંદર ગયો.5 મિનિટ પછી … Read more

ખિસ્સામાં મૂકી દીધી છે.😅😝😂😜🤣🤪

એક બેંકમાં લખ્યું હતું,કાગળ પર અંગુઠો લગાવ્યા પછીઅંગુઠા પર લાગેલી શાહી દીવાલ પરલૂંછવી નહિ.પપ્પુએ આ વાંચ્યા પછી નીચે લખી દીધું…અરે ગાંડાઓ… જો ઉપર લખેલી સૂચનાવાંચતા આવડતું હોય,તો કોઈ અંગુઠો શું કામ લગાવે.😅😝😂😜🤣🤪 વેઈટર : સર! આ રહ્યો તમારો નેપકીન!પપ્પુ : ના, ના,મેં તો નેપકીન પ્લેટમાંથી ઉઠાવી લીધો છે.વેઈટર : માફ કરજો સર,તમે રૂમાલી રોટલીને નેપકીન … Read more

વાંચતા આવડતું હોય,😅😝😂😜🤣🤪

વેઈટર : સર! આ રહ્યો તમારો નેપકીન!પપ્પુ : ના, ના,મેં તો નેપકીન પ્લેટમાંથી ઉઠાવી લીધો છે.વેઈટર : માફ કરજો સર,તમે રૂમાલી રોટલીને નેપકીન સમજીનેખિસ્સામાં મૂકી દીધી છે.😅😝😂😜🤣🤪 એક બેંકમાં લખ્યું હતું,કાગળ પર અંગુઠો લગાવ્યા પછીઅંગુઠા પર લાગેલી શાહી દીવાલ પરલૂંછવી નહિ.પપ્પુએ આ વાંચ્યા પછી નીચે લખી દીધું…અરે ગાંડાઓ… જો ઉપર લખેલી સૂચનાવાંચતા આવડતું હોય,તો કોઈ … Read more

બહુ દયાળુ સ્વભાવના હોય છે,😅😝😂😜🤣🤪

એક મહિલા પોતાના નાના બાળકનેફ્લાઇટના ટોયલેટમાં બેસાડીને બોલી,દીકરા તું ટોયલેટ કરી લે, હું 5 મિનિટમાં આવું છું.તે બાળક 2 મિનિટમાંબહાર નીકળીને બીજી દિશામાં જતો રહ્યો.પછી પપ્પુ અંદર ગયો.5 મિનિટ પછી મહિલા આવી અને દરવાજોખખડાવીને બોલી,થઇ ગયું હોય તો ધોઈ આપું…અંદર બેસેલો પપ્પુ બોલ્યો : અરે બાપરે….આને કહેવાય સર્વિસ.😅😝😂😜🤣🤪 ટપ્પુ (સંગીતની મહેફિલમાં) : આ ગાયકોગાતી વખતે … Read more

તેના અડધા આપી દેજે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમે મને એક સવાલનો જવાબઆપો કે ચા પીવી ફાયદાકારક છે કેનુકસાનકારક?અમદાવાદી : કોઈ પીવડાવે તોફાયદાકારક અનેપીવડાવવી પડે તો નુકસાનકારક.😅😝😂😜🤣🤪 એક દિવસ પપ્પુએ ઘડિયાળ વાળાને પૂછ્યું,પપ્પુ : આ ઘડિયાળને રીપેર કરવાના કેટલા લેશો?ઘડિયાળ વાળો : તેની જેટલી કિંમત છે,તેના અડધા આપી દેજે.બીજા દિવસે જયારે ઘડિયાળ વાળાએપપ્પુ પાસે મહેનતાણું માંગ્યું,તો પપ્પુએ તેને બે થપ્પડ મારી … Read more

‘જીવન ટૂંકાવવું પડ્યું’😅😝😂😜🤣🤪

શિક્ષક : એ જણાવો કોણ વધારે ગુસ્સો કરે છે?છોકરાઓ કે છોકરીઓ?પપ્પુ : સ્વાભાવિક વાત છે,છોકરીઓ વધારે ગુસ્સો કરે છે.શિક્ષક : તે કઈ રીતે? સાબિત કર.પપ્પુ : જુઓ પેલી પહેલી બેંચવાળી પિંકીમને પ્રપોઝ કરે તો હું ગુસ્સો નહિ કરું.પણ હું પિંકીને પ્રપોઝ કરું તો તેજરૂર ગુસ્સે થશે અને કહેશે, નાલાયક નીકળઅહીંથી નહિ તો ચપ્પલે ચપ્પલે ધોઈ … Read more