બીજી બોલી : ખૂબ જ સહેલાઈથી.😅😝😂😜🤣🤪

છોકરો પોતાની ગર્લફ્રેન્ડ સાથે એક ઝાડ નીચેબેઠો હતો,છોકરો : ડાર્લિંગતારા ચહેરા પર કંઈક લાગ્યું છે.ગર્લફ્રેન્ડ : અરે એ તોહું ફેસવોશ લગાવીને આવી હતી તે જ હશે.છોકરો : દુપટ્ટાથી મોઢું સાફ કરી લે,ઉપરથી કબૂતર ચરકી ગયું છે.😅😝😂😜🤣🤪 એક દિવસ એક બહેનપણીએ બીજીને પૂછ્યુ :તારો પતિ તોપહેલા રોજ રાત્રે મોડેથી ઘરે આવતો હતો,હવે ઘરે જલ્દી કેવી રીતે … Read more

પત્ની : કેમ છો મારી જાન?😅😝😂😜🤣🤪

પત્ની (ગુસ્સામાં) : હું ડ્રાઇવરને નોકરીમાંથીકાઢી રહી છું.પતિ : કેમ?પત્ની : આજે હું મરતા મરતા બચી છું.પતિ : પ્લીઝ ડાર્લિંગ, તેને એક તક તો આપ.પતિ હજી સુધી કોમામાં છે.😅😝😂😜🤣🤪 પતિ જેવો જ ઓફિસેથી ઘરે પાછો આવ્યો કેપત્ની બોલી,પત્ની : કેમ છો મારી જાન?પતિ રૂમમાં જઈને પોતાની ડાયરી ખોલીનેજોવા લાગ્યો.પત્ની : મારી તરફ જુઓને,ડાયરી માં શું … Read more

મારી લાગણીમાં રહે છે.😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ પોતાના કંજૂસ બોયફ્રેન્ડનેબોલી : કાલે રાત્રે મેં તને સપનામાં જોયો.બોયફ્રેન્ડ : અચ્છા, સપનામાં બીજું શું જોયું?ગર્લફ્રેન્ડ : તું એક બસમાં મુસાફરી કરી રહ્યો હતો અનેઅચાનક ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવ્યું અનેબસ નદીમાં પડી ગઈ.બધા પોતાનો જીવ બચાવવા માટે તરી રહ્યા હતા,પણ તું કોઈને શોધી રહ્યો હતો.બોયફ્રેન્ડ : હું તને શોધી રહ્યો હતો ને?ગર્લફ્રેન્ડ : ના, તું … Read more

તેણે જમવાનું બનાવવું પડે છે,😅😝😂😜🤣🤪

લગ્ન પછી સોનમ બહેનપણીને મળી,બહેનપણી : શું વાત છે?લગ્ન પછી પરેશાન રહેવા લાગી છે.સોનમ : શું કહું યાર….ઘરના કામ કરું તો મારો શ્વાસ ફૂલી જાય છે,અને ન કરું તો મારી સાસુનું મોં ફૂલી જાય છે.😅😝😂😜🤣🤪 એક માણસના નવા નવા લગ્ન થયા હતાછતાં પણ તેને ઘરે જવાની કોઈ ઉતાવળ ન હતી,તે મોડે સુધી ઓફીસમાં બેસી રહેતો … Read more

ક્યારેક તો ચૂપ રહ્યા કર.😅😝😂😜🤣🤪

લોટરી કંપનીવાળાએ પતિને ફોનકર્યો અને કહ્યું :સર તમે બેંગકોકની ટ્રીપ માટેબે ટિકિટો જીત્યા છો,તો તમે કોની સાથે જશો?પતિ : હું એકલો બે વખત જઈશ.😅😝😂😜🤣🤪 એક મૂર્ખ પતિ જ તેની પત્નીને કહે છે કે –ક્યારેક તો ચૂપ રહ્યા કર.પણ સમજદાર પતિ એવું કહે છે કે –જ્યારે તારા હોઠ એક બીજા સાથેચોંટેલા રહે છે,ત્યારે તારો ચહેરો ખૂબ … Read more

પત્ની રોમાન્ટિક થઈને બોલી,😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ પોતાના આંધળા બોયફ્રેન્ડને,જો કદાચ તું જોઈ શકતો હોત,તો તને ખબર પડતે કે હું કેટલી સુંદર છું.આંધળો બોયફ્રેન્ડ : રહેવા દે!જો તું એટલી જ સુંદર હોત,તો જે જોઈ શકે છેતે શું તને મારા માટે રહેવા દેત.હું આંધળો છું પાગલ નહિ.😅😝😂😜🤣🤪 પતિ પત્ની એક જ પ્લેટમાં પાણી પૂરીખાઈ રહ્યા હતા.પતિ એકીટશે પત્નીને જોઈ રહ્યો હતો.પત્ની રોમાન્ટિક … Read more

આંધળો બોયફ્રેન્ડ : રહેવા દે!😅😝😂😜🤣🤪

પતિ પત્ની એક જ પ્લેટમાં પાણી પૂરીખાઈ રહ્યા હતા.પતિ એકીટશે પત્નીને જોઈ રહ્યો હતો.પત્ની રોમાન્ટિક થઈને બોલી,ક્યારના શું જોઈ રહ્યા છો?પતિ : થોડું આરામથી ખા,મારો તો વારો જ નથી આવી રહ્યો.😅😝😂😜🤣🤪 ગર્લફ્રેન્ડ પોતાના આંધળા બોયફ્રેન્ડને,જો કદાચ તું જોઈ શકતો હોત,તો તને ખબર પડતે કે હું કેટલી સુંદર છું.આંધળો બોયફ્રેન્ડ : રહેવા દે!જો તું એટલી જ … Read more

સર તમે બેંગકોકની ટ્રીપ માટે😅😝😂😜🤣🤪

એક મૂર્ખ પતિ જ તેની પત્નીને કહે છે કે –ક્યારેક તો ચૂપ રહ્યા કર.પણ સમજદાર પતિ એવું કહે છે કે –જ્યારે તારા હોઠ એક બીજા સાથેચોંટેલા રહે છે,ત્યારે તારો ચહેરો ખૂબ જ સુંદર લાગે છે.😅😝😂😜🤣🤪 લોટરી કંપનીવાળાએ પતિને ફોનકર્યો અને કહ્યું :સર તમે બેંગકોકની ટ્રીપ માટેબે ટિકિટો જીત્યા છો,તો તમે કોની સાથે જશો?પતિ : હું … Read more

લગ્ન પછી પરેશાન રહેવા લાગી છે.😅😝😂😜🤣🤪

એક માણસના નવા નવા લગ્ન થયા હતાછતાં પણ તેને ઘરે જવાની કોઈ ઉતાવળ ન હતી,તે મોડે સુધી ઓફીસમાં બેસી રહેતો હતો.એક વાર તેના બોસે તેને પૂછ્યું :શું વાત છે, ઘરે મોડો કેમ જાય છે?માણસ : સર, મારી પત્ની પણ નોકરી કરે છે,અને જે ઘરે જલ્દી પહોંચેતેણે જમવાનું બનાવવું પડે છે,અને વાસણ પણ ધોવા પડે છે … Read more

બોયફ્રેન્ડ : અચ્છા, સપનામાં બીજું શું જોયું?😅😝😂😜🤣🤪

છોકરો (છોકરીને) : તું મારા સપનામાં,મારા દિલમાં,મારી લાગણીમાં રહે છે.છોકરી : ભાઈ…તને કોઈએ મુર્ખ બનાવ્યો છે,હું તો દિલ્લીમાં રહું છું.😅😝😂😜🤣🤪 ગર્લફ્રેન્ડ પોતાના કંજૂસ બોયફ્રેન્ડનેબોલી : કાલે રાત્રે મેં તને સપનામાં જોયો.બોયફ્રેન્ડ : અચ્છા, સપનામાં બીજું શું જોયું?ગર્લફ્રેન્ડ : તું એક બસમાં મુસાફરી કરી રહ્યો હતો અનેઅચાનક ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવ્યું અનેબસ નદીમાં પડી ગઈ.બધા પોતાનો જીવ … Read more