પતિ હજી સુધી કોમામાં છે.😅😝😂😜🤣🤪

પતિ જેવો જ ઓફિસેથી ઘરે પાછો આવ્યો કેપત્ની બોલી,પત્ની : કેમ છો મારી જાન?પતિ રૂમમાં જઈને પોતાની ડાયરી ખોલીનેજોવા લાગ્યો.પત્ની : મારી તરફ જુઓને,ડાયરી માં શું જોઈ રહ્યા છો જાન?પતિ : જોઈ રહ્યો છું કે ગઈ વખતે તું‘જાન’ બોલી હતી ત્યારે કેટલો ખર્ચ થયો હતો.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સામાં) : હું ડ્રાઇવરને નોકરીમાંથીકાઢી રહી છું.પતિ : કેમ?પત્ની … Read more

તમારા લગ્ન થયા પછી કહે,😅😝😂😜🤣🤪

નાની છોકરીએ એક લગ્નમાં પોતાની મમ્મીનેપૂછ્યું,મમ્મી કન્યાએ કેમ સફેદ પાનેતર પહેર્યું છે?મમ્મી : સફેદ ખુશી આપનારો રંગ છેઅને આજે તેનો સૌથી ખુશીનો દિવસ છે.છોકરી : તો વરે કેમ કાળો શૂટ પહેર્યો છે?આ બાબતે બાજુમાં બેસેલા છોકરીના પપ્પાહજુ કાંઈ બોલે એ પહેલા જ છોકરીની મમ્મીએસમોસું તેમના મોઢામાં નાખી દીધું.😅😝😂😜🤣🤪 ખુશી અને અફસોસનો મિક્સ અનુભવત્યારે થાય છે,જયારે … Read more

કામવાળી : શેઠ આનંદ આવી રહ્યો છે.😅😝😂😜🤣🤪

શીલા (પોતાની બહેનપણી મીનાને) :મારા પતિ ઘણા જ સીધા છે,તે મારા સિવાય બીજી મહિલા તરફઆંખ ઊંચી કરીને પણ નથી જોતા.મીના : મારા પતિ તો તારા પતિ કરતાચાર પગલાં આગળ છે.તે બીજી મહિલા તો શું મારી તરફ પણઆંખ ઊંચી કરીને નથી જોતા.😅😝😂😜🤣🤪 શેઠ અને કામવાળી રૂમમાં એકલા હતા,ત્યારે શેઠે કામવાળીને પોતાની તરફખેંચી લીધી.કામવાળી : શેઠ આનંદ … Read more

પતિ : ખબર નહીં…😅😝😂😜🤣🤪

શેઠાણી પોતાની નોકરાણીને,તું ત્રણ દિવસ કામ પર નહિ આવી અનેજણાવ્યું પણ નહિ.નોકરાણી : શેઠાણી,મેં ફેસબુક સ્ટેટ્સ તો અપડેટ કર્યું હતું,‘ગોઈંગ તું ગામડે વિથ 4 અધર્સ.’અને શેઠે કમેંટ પણ કરી હતી,‘મિસ યુ ગુલાબો.’હવે 3 દિવસથી શેઠ ઘરે નથી આવ્યા.😅😝😂😜🤣🤪 પત્ની : શુંમંગળ ગ્રહ પર જીવન શક્ય છે?પતિ : ખબર નહીં…તારી સાથે તો પૃથ્વી પર પણમારું જીવન … Read more

ભૂલી જઈશ તો મોટી મુશ્કેલી થઈ જશે.😅😝😂😜🤣🤪

એક છોકરો લાંબા સમય સુધીએક સુંદર છોકરીને જોઈ રહ્યો હતો.છોકરી (ગુસ્સામાં) : તું શું જોઈ રહ્યો છે?છોકરો (ઉતાવળમાં) : હું જોઉં છું કેજો તમે મારા મમ્મી હોત તોહું પણ સુંદર હોત.😅😝😂😜🤣🤪 ભગવાને એક વૃદ્ધને કહ્યું – હવે તમારું ઘડપણ આવી ગયું છે,કર્મના હિસાબે તમને એક બીમારી આપવી પડશે.આમ તો તમારી ભક્તિને કારણેબે માંથી એક બીમારી … Read more

વહુ તું ચાંદલો લગાવીને બહાર નીકળ.😅😝😂😜🤣🤪

સાસુ : તને સામો જવાબ આપતા શરમ નથી આવતી,આજ સંસ્કાર આપ્યા છે તને તારી માં એ?વહુ : સંસ્કાર?પણ એ તો તમે ક્યાં માંગ્યા હતા?લગ્નના 5 દિવસ પહેલાતમે જે સામાનોની લિસ્ટ મોકલી હતી,તેમાં સંસ્કાર તો ક્યાંય લખ્યું ન હતું?તમારી માંગણી પુરી કરવા માટે જયારેમાં એ પોતાના ઘરેણાં અને પપ્પાએ જમીન ગીરવે મૂકી,તો મેં પણ તેમણે આપેલા … Read more

તમે જે સામાનોની લિસ્ટ મોકલી હતી,😅😝😂😜🤣🤪

સાસુ (ગુસ્સામાં) : મેં કેટલી વખત કીધું કેવહુ તું ચાંદલો લગાવીને બહાર નીકળ.વહુ : પણ સાસુમાં જીન્સ અને ટોપ પરચાંદલો કોણ લગાવે?સાસુ પણ ઘણી તેજ હતી,તે તરત જ બોલી,મેં ક્યાં કહ્યું તું જીન્સ અને ટોપ પર લગાવ,કપાળ પર લગાવ દીકરા.😅😝😂😜🤣🤪 સાસુ : તને સામો જવાબ આપતા શરમ નથી આવતી,આજ સંસ્કાર આપ્યા છે તને તારી માં … Read more

હું પણ સુંદર હોત.😅😝😂😜🤣🤪

ભગવાને એક વૃદ્ધને કહ્યું – હવે તમારું ઘડપણ આવી ગયું છે,કર્મના હિસાબે તમને એક બીમારી આપવી પડશે.આમ તો તમારી ભક્તિને કારણેબે માંથી એક બીમારી પસંદ કરવાનો અવસર આપીશ.વૃદ્ધ : કઈ કઈ?ભગવાન : યાદશક્તિ જતી રહેશે અથવા હાથ-પગ ધ્રુજશે.વૃદ્ધ પોતાના મિત્રને પૂછવાની પરવાનગી લઈને ત્યાંથી જતા રહ્યા.પછી આ બાબતે મિત્રને પૂછ્યું તો તેમણે જણાવ્યું,હાથ-પગ ધ્રૂજવાની બીમારી … Read more

નોકરાણી : શેઠાણી,😅😝😂😜🤣🤪

પત્ની : શુંમંગળ ગ્રહ પર જીવન શક્ય છે?પતિ : ખબર નહીં…તારી સાથે તો પૃથ્વી પર પણમારું જીવન શક્ય નથી.હવે પતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 શેઠાણી પોતાની નોકરાણીને,તું ત્રણ દિવસ કામ પર નહિ આવી અનેજણાવ્યું પણ નહિ.નોકરાણી : શેઠાણી,મેં ફેસબુક સ્ટેટ્સ તો અપડેટ કર્યું હતું,‘ગોઈંગ તું ગામડે વિથ 4 અધર્સ.’અને શેઠે કમેંટ પણ કરી હતી,‘મિસ યુ ગુલાબો.’હવે 3 … Read more

મારા પતિ ઘણા જ સીધા છે,😅😝😂😜🤣🤪

શેઠ અને કામવાળી રૂમમાં એકલા હતા,ત્યારે શેઠે કામવાળીને પોતાની તરફખેંચી લીધી.કામવાળી : શેઠ આનંદ આવી રહ્યો છે.આ સાંભળીને શેઠે વધારે રાજી થઈનેતેના બંને હાથ પકડી લીધા.કામવાળી : શેઠ આનંદ આવી રહ્યો છે.એટલામાં આનંદ રૂમમાં આવીને બોલ્યોપપ્પા હું આવી ગયો.😅😝😂😜🤣🤪 શીલા (પોતાની બહેનપણી મીનાને) :મારા પતિ ઘણા જ સીધા છે,તે મારા સિવાય બીજી મહિલા તરફઆંખ ઊંચી … Read more