રાત્રે ડેપોમાં જમા થવું જ પડે છે.😅😝😂😜🤣🤪

પહેલો મિત્ર : યારમારી પત્ની ખુબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પણ પહેલા ખુબ ગુસ્સોકરતી હતી પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : કેમ? તે એવું શું કર્યું?બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતી,તો મેં કહી દીધું કેવૃદ્ધાવસ્થામાં ગુસ્સો જલ્દી આવી જાય છે.બસ તે દિવસ હતો અને આજનો દિવસ છે,તે ઊંચા અવાજે પણ વાત … Read more

હું તો બીડી માંગતો હતો !!😅😝😂😜🤣🤪

ડોક્ટરનું બીજું નામ ભલે ભગવાન હોય, પણ ત્રીજું નામ તો લુટારો જ છે !!😅😝😂😜🤣🤪 ફ્લાઈંગ કિસનો આરોપ સાવ ખોટો છે, હું તો બીડી માંગતો હતો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ … Read more

સ્વર્ગ કહેવામાં આવે છે.😅😝😂😜🤣🤪

ઘાયલ પતિદેવને હોસ્પિટલમાં દાખલકરવામાં આવ્યો.ડોક્ટરે પત્નીને બોલાવીને પૂછ્યું,દર્દીનું મેડિક્લેમ છે?જેથી ઈલાજ સારો થાય અને તમનેખર્ચની ચિંતા ન રહે.પત્ની : ડોક્ટર સાહેબ ઈલાજ, મેડિક્લેમએ બધું છોડો,LIC છે તેની પર ધ્યાન આપો.😅😝😂😜🤣🤪 પત્ની : મેં સાંભળ્યું છે કે, સ્વર્ગમાંપતિ સાથે પત્નીને નથી રહેવા દેતા.પતિ : એકદમ સાચું સાંભળ્યું છે.પત્ની : પણ એવું કેમ?પતિ : અરે પાગલ એટલે … Read more

જે બન્ને માં સફળ થાય તે, પત્ની…!!!!😅😝😂😜😂😜

આ તો ભગવાન નો આભાર માનો કેપુરુષો જન્મ થી સુંદર જ હોય છે. નહિતર…. આ જમાનામાં બે-બે જણા નોબ્યુટી પાર્લર નો ખર્ચો કેમ પોષાત ???😅😝😂😜😂😜 1: પોતાના વિચારો બીજાના મગજમાં ફિટ કરવા..2: બીજાના ખીસ્સા માંથી રૂપિયા કાઢીપોતાના ખિસ્સામાં જમા કરવા… જે પહેલામાં સફળ થાય તેનેટીચર કહે છે…..જે બીજામાં સફળ થાય તેનેબિઝનેસમેન કહે છે.અનેજે બન્ને માં … Read more

ઘણી મુશ્કેલીમાં પસાર થાત.😅😝😂😜🤣🤪

એક કંજૂસ પિતાએ દીકરાને નવા ચશ્મા અપાવી દીધા.બીજા દિવસે દીકરો ખુરશી પર બેઠો બેઠોકંઈક વિચારી રહ્યો હતો.કંજૂસ પિતાએ પૂછ્યું : દીકરા કાંઈ વાંચી રહ્યો છે?દીકરો : ના પપ્પા.કંજૂસ પિતા : તો કાંઈ લખી રહ્યો છે?દીકરો : ના પપ્પા.કંજૂસ પિતા (ગુસ્સામાં) : તો પછી ચશ્મા ઉતારીકેમ નથી દેતો?તને તો ખોટા ખર્ચ કરવાની આદત પડી ગઈ છે.😅😝😂😜🤣🤪 … Read more

પર્સ તો મારા નાના ભાઈને મળી ગયું છે.😅😝😂😜🤣🤪

પ્રેમિકા : ચાલતી વખતે તારા બુટ ઘણોઅવાજ કરે છે.લાગે છે તે બુટ ચોરી કર્યા છે.પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,પેન્ટ અનેઆ ગોગલ્સ બધામાંથી અવાજ આવતે.પ્રેમિકા બેભાન.😅😝😂😜🤣🤪 સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ : શું કહું યાર,કાલથી શોધી રહ્યો છું પણ ક્યાંય મળતું નથી.સુરેશ : શું નથી મળી રહ્યું?રમેશ : … Read more

તક મળી જશે.😅😝😂😜🤣🤪

શીલા એકલી રાત્રે ક્યાંક જઈ રહી હતી.પાછળથી પપ્પુ આવ્યો અનેબોલ્યો : લીફ્ટ જોઈએ શું?તમને ઘર સુધી છોડી દઈશ.શીલા : ભાગી જા અહિયાંથી નહિ તોતારું માથું ફોડી નાખીશ.ત્રણ દિવસથી લીફ્ટ લઈને ઘરે જઈ રહી છું.પરંતુ હજુ સુધી ઘરે નથી પહોંચી શકી.😅😝😂😜🤣🤪 એક ફ્લાઈટમાં એક સુંદર મહિલાને તેમની સાથેબેઠેલા પપ્પુએ પૂછ્યું : સારું પરફ્યુમ છે,કયુ છે?હું મારી … Read more

ત્યાંથી લપસીને પડી જવાનો ભય રહે છે.😅😝😂😜🤣🤪

પપ્પૂ અને તેની ગર્લફ્રેન્ડ એક સાથેસુઈ રહ્યા હતા.પપ્પુ તેને એકીટસે જોઈ રહ્યો હતો.પપ્પુની ગર્લફ્રેન્ડઘણા જ રોમાન્ટિક મૂડમાં હતી.ગર્લફ્રેન્ડે પપ્પુને : શું ઈરાદો છે જાનુ?પપ્પુએ બે થપ્પડ લગાવી કહ્યું,મારો ધાબળો કેમ ઓઢી રાખ્યો છે.😅😝😂😜🤣🤪 એકવાર પપ્પુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.ટ્રેનમાં ભારે ભીડને કારણેતે એક ટકલા માણસના ખોળામાં બેસી ગયો. માણસ (ગુસ્સામાં) : હા, હા!આવીને મારા … Read more

પતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.😅😝😂😜🤣🤪

ભાઈ, આજની પેઢીના ફોનનીકોન્ટેક્ટ લિસ્ટ જોઈને ડર લાગે છે.તેમાં નામ હોય છે…‘મમ્મી ન્યૂ’‘પાપા 2’ભાઈ આ શું છે?😅😝😂😜🤣🤪 પતિ અને પત્ની સ્કૂટી પર જઈ રહ્યા હતા.પત્ની સ્કૂટી ચલાવી રહી અનેપતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.રસ્તા પર એક સુંદર મહિલાને જોતા જપતિ ખુશ થઇ ગયો અનેએકધારું તેની સામું જોવા લાગ્યો.પત્ની બોલી, સીધા બેસો અને સામે જુઓ,મેં અંબોળામાં … Read more

નામ જ છે. સમજાય તેને સલામ.😅😝😂😜🤣🤪

બોસ : તમારે રજાની શીજરૂર છે? કર્મચારી : સર લઈને જોવું છે કેતે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪 પડોશણે મારા ઘરે આવીને મારીપત્નીને 5 ચણિયા-ચોળી બતાવીને કહ્યું :દીદી, આમાંથી કયા સારા લાગશે? મારી પત્નીએ મારી સામે જોઈનેકહ્યું : તમે પસંદ કરો… મારું તો ખાલીનામ જ છે. સમજાય તેને સલામ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more