તો સેટ થઈ જશે.😅😝😂😜🤣🤪

પાડોશી : આ જેણે મારી બારીનોકાચ તોડ્યો…તે તમારો દીકરો છે ને?રામુ : ના,જે તમારી સ્કુટીની હવા કાઢી રહ્યો છેતે મારો દીકરો છે.😅😝😂😜🤣🤪 પપ્પા : તું બે દિવસથીવહેલી સવારે ટેરેસ પર કેમ જાય છે?દીકરો : પપ્પા, હું ટાટા સ્કાય સેટકરી રહ્યો હતો.પપ્પા : સેટ થઈ?દીકરો : હજી નથી થઈ… સમય લાગશે.પપ્પા : શેવિંગ કરાવ અને હેન્ડસમ … Read more

શું સમજ્યો છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : બાળપણથી જ મનેસારો માણસ બનવાનો શોખ હતો! ટપ્પુ : પછી શું થયું, બની ગયો? પપ્પુ : અરે ક્યાં,પછી તો બાળપણ જ પૂરું થઈ ગયુંઅને શોખ પણ પૂરો થઈ ગયો.😅😝😂😜🤣🤪 બધા ધંધામાં ઊઠી ગયા પછી છગને લુહારની દુકાન ખોલી.એ ગામનો એક માત્ર લુહાર હતો એટલે દુકાન ખૂબ ચાલી.તેણે મદદ માટે પોતાનાં ભત્રીજા રમેશને પણ … Read more

પત્નીને શક થાય છે !!😅😝😂😜🤣🤪

ટ્રેનમાં રિઝર્વેશન વગરની યાત્રા અને પરિણીત મહિલા સાથે પ્રેમ લાંબો નથી ટકતો કેમ કે અસલી માલિક ગમે ત્યારે આવીને ઉભા કરી શકે છે !!😅😝😂😜🤣🤪 ઈતિહાસ સાક્ષી છે, જયારે પત્ની ખુશ થાય છેતો પતિ પણ ખુશ થાય છે પણ જયારે પતિ ખુશ થાય છે તોપત્નીને શક થાય છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

ફોન કરનાર : હું પોલીસ જ બોલું છું,😅😝😂😜🤣🤪

એક વાણિયાએ ભૂલથી વકીલ સાથે સાઇકલ ભટકાવી દીધી.આ કારણે તે વકીલનો લેંઘો ફાટી ગયો.વકીલ : તે મારો 800 રૂપિયાનો લેંઘો ફાડી નાખ્યો!અત્યારે જ મારા 800 રૂપિયા આપી દે નહિતર તારા ઉપર કેસ કરી નાખીશ.વાણિયો : અરે સાહેબ, એવી નાનીઅમથી વાતમાં કેસ થોડો કરવાનો હોય,લ્યો આ તમારા 800 રૂપિયા.એમ કહીને વાણિયાએ વકીલને રૂપિયા આપી દીધા.વકીલ ચાલવા … Read more

છોકરીની હોવી જોઈએ !!😅😝😂😜🤣🤪

છોકરીઓ સાથેમાથાકૂટ કરવી એટલે ડોશીમાને એન્ડ્રોઈડ ફોનશીખવવા જેવું છે !!😅😝😂😜🤣🤪 ફાટેલી નોટ અનેએકદમ બકવાસ પોસ્ટ,બંને આસાનીથી ચાલી જાય છે, બસ શરત એટલી છે કે એ કોઈછોકરીની હોવી જોઈએ !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, … Read more

હું તો બસ એમ જ પૂછી રહ્યો હતો.😅😝😂😜🤣🤪

છોકરી : શું કરી રહ્યો છે?છોકરો : મગફળી ખાઈ રહ્યો છું.છોકરી : એકલા એકલા.છોકરો : હવે 10 રૂપિયાનીમગફળી માટે શું ભંડારો લગાવું.😅😝😂😜🤣🤪 બોયફ્રેન્ડ : જો,મને કરોડો રૂપિયાની ખોટ જાય,તેમ છતાં પણ તું મારી સાથે લગ્ન કરીશ?ગર્લફ્રેન્ડ : શું તનેહકીકતમાં કરોડો રૂપિયાની ખોટ થઇ છે?બોયફ્રેન્ડ : નહિ,હું તો બસ એમ જ પૂછી રહ્યો હતો.પ્રેમિકા : થેંક … Read more

બાકી તમારી મરજી !!😅😝😂😜🤣🤪

અમે તો છોકરાઓનાનામ પણ વિચારી લીધા હતા, પણ પછી એણે છોકરાઓનાબાપને જ બદલી નાખ્યો !!😅😝😂😜🤣🤪 એક ઋષીએ મનેવરદાન આપ્યું છે કે જે છોકરી મારી સાથે વાત કરશે એને સરકારી નોકરી મળી જશે,બાકી તમારી મરજી !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

પ્રસ્તાવ સ્વીકારી શકું.😅😝😂😜🤣🤪

પ્રેમી : ભગવાને તને આટલી સુંદર બનાવ્યાપછી આટલી બધી મૂર્ખ કેમ બનાવી?પ્રેમિકા : આપણા બંનેને મળાવવા માટે.પ્રેમી : તે કેવી રીતે?પ્રેમિકા : હું સુંદર છુંએટલા માટે તું મારી તરફ આકર્ષિત થયો,અને હું મૂર્ખ હતીએટલા માટે તારી તરફ આકર્ષિત થઇ.😅😝😂😜🤣🤪 પતિ ગુસ્સામાં : હે ઈશ્વર,તે આવી મૂર્ખ પત્ની કેમ બનાવી?પત્ની : એટલા માટે કેહું તમારા જેવા … Read more

બસ 2000 રૂપિયા આપો.😅😝😂😜🤣🤪

પત્ની : જો કોઈ મહિલા તમનેફલાઇંગ કિસ આપે,તો તમને કેવો અનુભવ થાય?પતિ : એવી મહિલાઓને હું નફરત કરીશ,જે આટલી આળસી હોય.પત્ની : એટલે તમનેફ્લાઈંગ કિસથી કોઈ વાંધો નથી એમને!પતિ ભાનમાં નથી આવ્યો.😅😝😂😜🤣🤪 પત્ની : શું તમે મને ખૂબ જ પ્રેમ કરો છો?પતિ (પ્રેમથી) : હા પ્રિયેહું તારા માટે મારો જીવ પણ આપી શકુ છું.પત્ની : … Read more

ડિજિટલ શ્રાપ.😅😝😂😜🤣🤪

પત્ની : તમે કાલે ઘણો વધારે દારુ પીલીધો હતો.પતિ : નહીં…કંઈક વધારે પીધો નહોતો.પત્ની : પછી તમે કેમ નળ ચાલુ કરીનેતેની સામે બેસીનેતેને કહી રહ્યા હતા કે,રડ નહિ ચૂપ થઈ જા, બધું સારું થઈ જશે.😅😝😂😜🤣🤪 સતયુગ અને કળિયુગમાં અંતર,સતયુગમાં ગુસ્સો આવવા પરશ્રાપ આપી દેતા હતા,અને કળિયુગમાં ગુસ્સો આવવાપર બ્લોક કરી દે છે.ડિજિટલ શ્રાપ.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more