મિત્ર : શું વાત કરે છે, કેવી રીતે?😅😝😂😜🤣🤪

નોકર સૂતેલા શેઠને જગાડતાં બોલ્યો : શેઠજી,અરે શેઠજી જલ્દી ઉઠો.શેઠ ગભરાઈને : શું થયું?ચોરી થઈ કે શું?નોકર : અરે,તમે ઉંઘવાની ગોળી લેવાનું ભૂલી ગયા હતા.😅😝😂😜🤣🤪 એક આળસુ માણસે ખુશ થઇને તેના મિત્રને કહ્યું :અરે કુદરત મારી જુદી જુદી રીતે મદદ કરી રહી છે.મિત્ર : શું વાત કરે છે, કેવી રીતે?આળસુ : મારે હાથ-પગ નથી હલાવવા … Read more

પરીક્ષામાં તેં ચોરી તો નહિ જ કરી હોય.😅😝😂😜🤣🤪

એક દિવસ વિજ્ઞાનના ટીચરે પોતાનાક્લાસમાં ટપ્પુને પૂછ્યું,ટીચર : માણસના બાળકમાં અનેપ્રાણીના બચ્ચામાં શું ફરક હોય છે?ટપ્પુ (થોડી વાર વિચાર્યા પછી) : મેડમ,ગધેડાનું બચ્ચું મોટું થઈને ગધેડો જ બને છે,મરઘીનું બચ્ચું મોટું થઈને મરઘી જ બને છે,પણ માણસનું બાળક મોટું થઈનેગધેડો પણ બને છે અને મરઘી પણ બને છે.😅😝😂😜🤣🤪 પરીક્ષામાં સૌથી ઓછા માર્ક્સ લાવનારદીકરાને પિતાએ કહ્યું,દીકરા,તારા … Read more

આજે તારાથી બચી ન શક્યો.😅😝😂😜🤣🤪

પત્નીએ મધરાતે પતિને ઢંઢોળતા કહ્યું :અરે ઉઠો તો! રસોડામાં ચોર ઘુસ્યો છે,મેં કાલે જ બનાવેલી મીઠાઇ તે ખાઇ રહ્યો છે.પતિ : ખાવા દે ને,એ તો એ જ લાગ નો છે.આટલું કહી પતિ પડખુ ફેરવીને સુઇ ગયો.(સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 ટીના : અરે પપ્પુ,તું કદી કોઈ મૂર્ખા સાથે ભટકાયો છે?પપ્પુ : હા,મેં પ્રયત્નો તો જરૂર કર્યા તેમનાથી … Read more

ભગવાન તારી જોડી સાચવી રાખશે.😅😝😂😜🤣🤪

બોસે બધા કર્મચારીઓની સામે પાણીમાંએક પથ્થર ફેંક્યો અને પૂછ્યું,આ પથ્થર કેમ ડૂબી ગયો?બધાએ એક જેવો જ જવાબ આપ્યો કે,સર, પથ્થર ભારે હતો, એટલે ડૂબી ગયો.પછી બોસે પોતાની પ્રિય ચેલીને પૂછ્યું,તેણીએ ઘણો જ સુંદર જવાબ આપ્યો,સર મને તો ફક્ત એક જ વાત સમજાઈ, કેતમે જેને છોડી દીધા તે ડૂબી જાય છે.😅😝😂😜🤣🤪 એક વ્યક્તિ મંદિરે ગયો.મંદિરની બહાર … Read more

ત્રીજો બોલ્યો : અરે નહીં ભાઈઓ,😅😝😂😜🤣🤪

ટીના ગુસ્સે થઈને રસ્તા પર બેસી ગઈ.પપ્પુએ કારણ પૂછ્યું તો તે બોલી :પુરૂષો સ્ત્રીઓને અબલા કહે છેતે સ્ત્રીઓનુ અપમાન છે.પપ્પુએ કહ્યું : તો ઠીક છે,થોડા દિવસોમાં પુરૂષો તેને બલા કહેશે,તો ચાલશે ને? હવે તું જ કહેશું કહેવું જોઈએ બલા કે અબલા?😅😝😂😜🤣🤪 ટ્રેનમાં કેટલાક વૃદ્ધો વાતો કરી રહ્યા હતા.એક વૃધ્ધ બોલ્યો : હવે તો સમાજવાદ જ … Read more

તું તારા બાપ જેવો દેખાય છે.😅😝😂😜🤣🤪

રાજુ : હું મારી પત્નીથી હેરાન થઈ ગયો છું,તેને ઉઠાવીને પાંચમાં માળેથી નીચેફેંકવાનું મન થાય છે,પણ એવું કરી શકતો નથી.કિશન : કેમ, શું તે બહું જાડી છે?રાજુ : નહી,હું એ વિચાર કરીને રોકાયો છું કેજો તે બચી જશે તો મને કોણ બચાવશે?😅😝😂😜🤣🤪 બાપ : તું એક પણ કામ સારી રીતે નથી કરતો.દીકરો : સોરી પપ્પા.બાપ … Read more

મન થાય છે કે બીજા લગ્ન કરી લઉં.😅😝😂😜🤣🤪

પપ્પુ : મારી સાથે પરણીશ?ટીના : તારી સાથે….પપ્પુ : એવું હોય તો હું તારી મમ્મીને પૂછીશ.ટીના : ના, ના.પપ્પાના ગયા બાદ એ એકલી થઈ ગઈ છે.હું તને છોડવા માંગતી નથી,એટલે હું તને પરણીશ,પણ તું મારી મમ્મી પૂછતો નહિ.😅😝😂😜🤣🤪 એક 90 વર્ષના વૃદ્ધ પોતાના મિત્રને બોલ્યા,મન થાય છે કે બીજા લગ્ન કરી લઉં.મિત્ર : કરી લે, … Read more

યાદ કરવાનું નક્કી કર્યું.😅😝😂😜🤣🤪

જીજા અને સાળો એકબીજા સાથેવાતો કરતા હતા.સાળો : મારે લગ્ન કરવા નથી,મને બધી સ્ત્રીઓથી ડર લાગે છે.જીજા : લગ્ન કરી લે ભાઈ!પછી ફક્ત એક જ સ્ત્રીથી ડરશે,બાકી બધી સારી લાગશે.😅😝😂😜🤣🤪 એકવાર એક દાદા દાદીએ યુવાનીના દિવસોનેયાદ કરવાનું નક્કી કર્યું.બીજે દિવસે દાદા ફૂલો લઈનેતે જગ્યાએ પહોંચ્યા જ્યાંતેઓ તેમની યુવાનીમાં મળતા હતા.ત્યાં ઊભા રહીને દાદાના પગમાંદુ:ખાવો થવા … Read more

ફૂલો તોડવાની મનાઈ છે,😅😝😂😜🤣🤪

બોસ : તને રજા શા માટેજોઈએ છે?કર્મચારી : સાહેબ,લઈને જોવી છે કે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪 પિતાએ ઠપકો આપતા કહ્યું : મેં તનેફૂલો તોડવા કહ્યું હતું અનેતું આખી ડાળી તોડી લાવ્યો.આવું શા માટે કર્યું?મનીષ : અરે પપ્પા, ત્યાં લખેલું હતું કેફૂલો તોડવાની મનાઈ છે,એટલે હું ડાળી તોડી લાવ્યો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

આજે મેં તારી ગર્લફ્રેન્ડને ન્હાતા જોઈ.😅😝😂😜🤣🤪

ચોરે રસ્તામાં પપ્પુને ઘેરી લીધો.પપ્પુ : મને ઘરે જવા દો.ચોર : તારા ખિસ્સામાં જેટલા પૈસા હોયએટલા આપી દે.પપ્પુ : ભાઈ, મારું ખિસ્સું ખાલી છે,તમે કહેતા હોવ તો Paytm કરી દઉં.😅😝😂😜🤣🤪 પપ્પુ : યાર,આજે મેં તારી ગર્લફ્રેન્ડને ન્હાતા જોઈ.ટપ્પુ : તારામાં શરમ નામની કોઈ વસ્તુછે કે નહિ,આજે તું મારા હાથથી બચાવનો નથી.પપ્પુ : યાર મારી ભૂલ … Read more