હીરો હિરોઈનને કાંઈ થતું જ નથી.😅😝😂😜🤣🤪

મમ્મી (પોતાના દીકરાને ગુસ્સામાં) : નાલાયક,તું વાળ કેમ નથી કપાવતો?છોકરો : શું સમસ્યા છે મમ્મી,આ તો આજકાલની ફેશન છે.મમ્મી (ગુસ્સાથી લાલ-પીળી થઈને ) :આગ લાગે આવી ફેશનને,છોકરાવાળા તારી બહેનને જોવા આવ્યા હતાઅને તને પસંદ કરીને જતા રહ્યા.😅😝😂😜🤣🤪 કોઈ જણાવશે ફિલ્મોમાં ઉપયોગમાંલેવાતા તકિયા ક્યાં મળે છે?જેનાથી લડતા લડતાહીરો હિરોઈનને કાંઈ થતું જ નથી.અમારા ઘરે જે તકિયા … Read more

તેમના ચાર વર્ષના છોકરા ગોલુને😅😝😂😜🤣🤪

પપ્પુને ટપ્પુને પૂછ્યું : શું,તું તારી મમ્મીનું કહેવું માને છે?ટપ્પુને કહ્યું : હા, બિલકુલ માનુ છું,ઉલટાનું તે કહે છે તેનાથી વધુ માનુ છું.પપ્પુ : એ કેવી રીતે?ટપ્પુ : જ્યારે મમ્મી કહે છે કેફ્રિજમાં રાખેલી કેરીમાંથી એક ખાઈ લેતો હું બધી જ ખઈ જઉ છું.😅😝😂😜🤣🤪 એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક … Read more

હાર્ટ અટેક આવતા આવતા રહી ગયો.😅😝😂😜🤣🤪

પિતા : દીકરા તું નાપાસ થાય કે પાસહું તને હું બાઈક અપાવીશ.પુત્ર : ખરેખર.પિતા : હા,પાસ થયો તો કોલેજ જવા માટે પલ્સર અનેનાપાસ થઈશ તો દૂધ વેચવા માટે સ્પ્લેન્ડર.😅😝😂😜🤣🤪 મહિલા : હેલો,હું તમને મળીને થોડી વાત કરવા માગુ છું.પપ્પુ : પણ તમે છો કોણ?મહિલા : તમે મારા એક છોકરાના પિતા છો.પપ્પુ પરેશાન થઈને : શું … Read more

તેમના ઘરે જતા હતા,😅😝😂😜🤣🤪

નાનું બાળક : મમ્મી,હું જ્યારે મોટો થઈશ ત્યારેપડોશમાં રહેતી ગુડી સાથે લગ્ન કરી લઈશ.મમ્મી બોલી : કેમ?બાળક : બીજુ કરી પણ શું શકાય છે,તું તો મનેએકલાને રોડ ક્રોસ કરવાની ના પાડે છે.😅😝😂😜🤣🤪 બાળપણમાં જયારે આપણે મિત્રોને બોલવવાતેમના ઘરે જતા હતા,ત્યારે સૌથી પહેલાતેમના મમ્મી અથવા પપ્પા બહાર આવીનેઆપણને એવી રીતે જોતાજાણે કેઆપણે તાલિબાન સાથે સંબંધ રાખતા … Read more

ઝગડવાથી પ્રેમ વધે છે.😅😝😂😜🤣🤪

છગન પોતાની પત્ની સાથે કોફી હાઉસ ગયો.છગન : ફાટફાટ કોફી પી લેનહિ તો ઠંડી થઈ જશે.પત્ની : ઠંડી થશે તો બગડી થોડી જશે.છગન : અરે,પાગલ તે મેન્યુ કાર્ડમાં જોયું કે નહિ,હોટ કોફીના 15 રૂપિયા,અને કોલ્ડ કોફીના 45 રૂપિયા છે.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને ડોક્ટર પાસે ગયો.ડોક્ટર (પપ્પુની ગર્લફ્રેન્ડને) : દીકરીઆ ઇજા કઈ રીતે થઈ?પપ્પુ : … Read more

પરસ્પર વાતો કરી રહ્યા હતા,😅😝😂😜🤣🤪

પતિ : તને કેટલી વાર લાગે છેતૈયાર થવામાં,હું તો 2 મિનિટમાં તૈયાર થઈ ગયો.પત્ની : અરે સાદા ભાત અનેબિરિયાનીમાં ફરક હોય છે.😅😝😂😜🤣🤪 એક યુવાનનું મૃત્યુ થઈ ગયું.તેના બેસણામાં બેસેલા લોકોપરસ્પર વાતો કરી રહ્યા હતા,બિચારાના બે મહિના પહેલા જલગ્ન થયા હતા,બિચારો જલ્દી મુક્ત થઈ ગયો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા … Read more

રોડ પર ફરી રહ્યા હતા.😅😝😂😜🤣🤪

ટપ્પુ : ગઈકાલે હું પ્રાણીસંગ્રહાલયમાંગયો હતો.પપ્પુ : અરે, હું પણ ત્યાં જ હતો,મને ન જોયો?ટપ્પુ : અરે નહી, તું કયા પિંજરામાં હતો?😅😝😂😜🤣🤪 એક રાત્રે જીજાજી પોતાની સાળી સાથેરોડ પર ફરી રહ્યા હતા.જીજાજી સાળીને : તારી બહેન સાથેલગ્ન કરીને મને એક ઘણો મોટોફાયદો થયો.સાળી : શું ફાયદો થયો?જીજાજી : મને મારાગુનાની સજા જીવતે જીવત મળી ગઈ.😅😝😂😜🤣🤪 … Read more

મહિલાઓને જોતા રહો છો.😅😝😂😜🤣🤪

પતિ-પત્ની એક ભીડ ભરેલી બસમાં યાત્રા કરી રહ્યા હતા,પતિદેવ એક સુંદર મહિલાની બાજુમાં ઉભો હતો.સ્વાભાવિક રૂપથી આ જોઈને પત્નીને બળતરા થઈ રહી હતી.થોડા સમય પછી અચાનક તે સુંદર મહિલા પાછળ ફરી અને તે પતિદેવના ગાલ પર જોરદાર તમાચો ચોળી દીધો,મહિલા બોલી : શરમ નથી આવતી પારકી સ્ત્રીને ચૂંટી ભરતા.બસમાંથી ઉતરીને પતિ પોતાની પત્નીને સમજાવવા લાગ્યો … Read more

કોઈ ભૂત ઉપાડીને લઈ જાય😅😝😂😜🤣🤪

પપ્પુ : બધી મહિલાઓપોતાના બાળકો કરતા પોતાનાપતિની વધારે ચિંતા કરે છે.ગપ્પુ : તે કઈ રીતે?પપ્પુ : કારણ કેતે બાળકોને પાડોશી મહિલાનેત્યાં મૂકીને જાય છે,પણ પોતાના પતિને ક્યારેય નહિ.😅😝😂😜🤣🤪 કોઈએ પપ્પુને પૂછ્યું : જો તમારી પત્નીનેકોઈ ભૂત ઉપાડીને લઈ જાયતો તમે શું કરો?પપ્પુ : એમાં મારે કાંઈ કરવાનું રહેતું નથી,ભૂલ એ ભૂતની છે, તે જાતે જ … Read more

મોનુ : મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી.😅😝😂😜🤣🤪

ઘણી મહિલાઓ બિચારી એટલી દુર્ભાગ્યશાળીહોય છે કે,જયારે તે ‘નણંદ’ બને છે તો તેમને ‘ભાભી’ ખરાબ મળે છે,જયારે તે ‘વહુ’ બને છે તો ‘સાસુ’ ખરાબ મળે છે,જયારે તે ‘જેઠાણી’ બને છે તો ‘દેરાણી’ ખરાબ મળે છે.અને તેના સીધાપણાંની હાલત તો જુઓ,બિચારી જયારે ‘સાસુ’ બને છેતો ‘વહુ’ પણ ખરાબ જ મળે છે,અને ‘પતિ’તો આજસુધી કોઈ મહિલાને સારો … Read more