ADVERTISEMENT
ADVERTISEMENT

હું તો બેંક લોન રિકવરી એજન્ટ છું.😅😝😂😜🤣🤪

પ્રશ્ન : પીડાની પરાકાષ્ઠા શું છે?જવાબ : એક જ હાથ હોય તેવો માણસ ખીણનીધાર પર હાથ વડે લટકી રહ્યો છે.અને એની પીઠ પર સખત ખંજવાળ ઊપડી છે.પ્રશ્ન : મોતની પરાકાષ્ઠા શું છે?જવાબ : એણે પોતાની પીઠ ખંજવાળી લીધી.😅😝😂😜🤣🤪 ફ્લાઈટમાં એક બાળક સિક્કો ગળી ગયો,તેની મમ્મીએ મદદ માંગતા કહ્યું,કોઈ મારા બાળકને બચાવો તે સિક્કો ગળી ગયો … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

હું તમને છૂટાછેડા આપી દઈશ.😜😅😝😂🤪🤣

લગ્નના ત્રણ વર્ષ પુરા થયા તે દિવસેપતિએ પત્નીને કહ્યું…પતિ : આજે આપણા લગ્નના ત્રણ વર્ષપુરા થયા છે,બોલ, આજે હું તને ક્યાં લઇ જાઉં ?પત્ની : મને એવી જગ્યાએ આજે લઇજાવ કે જ્યાં હું પહેલા ક્યારેય ન ગઈ હોઉં.પતિ : તો તો તું રસોડામાં જ જા.કારણકે મેં તને ત્યાં ક્યારેય જોઈ નથી…😜😅😝😂🤪🤣 પત્ની : તમારા માથાના … Read more

વાપરી જાવને.😅😝😂😜🤣🤪

ટીના : અલી, વાસણ ઊટકવા માટેતું શેનો ઉપયોગ કરે છે?હિના : અરે આમ તોમેં ઘણા અખતરા કરી જોયાં,પણ એમાં ઉત્તમ મારો વર નીકળ્યો.😅😝😂😜🤣🤪 ગઈ કાલે ટીનાએ પાડોશી પાસેથીમિક્સર માંગ્યું.પાડોશી : અરે અમારે ત્યાં આવીનેવાપરી જાવને.બીજા દિવસે એ જ પાડોશીએકહ્યું : મને તમારી સાવરણી આપજોને.ટીના : અરે તમે અમારે ત્યાં આવીનેવાપરી જાવને.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

હું તો ઘરમાં રહું છું!!!😂😂😂

ચિંટૂની પત્ની મરી ગઇ હતી.બાજુમાં બેઠેલા પિંટૂ કહ્યું…પિંટૂ- અલ્યા થોડું તો રડવું પડે!!!ચિંટૂ- અલ્યા પણ બિલકુલ પણ રડવું નથી આવતું!!પિંટૂ- ખાલી વિચાર કે જો તે પાછી આવી ગઇ છે!!….બસ પછી તો પૂછવું શું,ચિંટૂ ખોબે ખોબા ભરીને રોયો!!!😂😂😂 બકાએ એક સુંદર છોકરી જોઇ અને તેને પૂછ્યુંબકો- તું ક્યાં રહે છે???છોકરી- સી.જી રોડ પર!બકો- આટલી સરસ છોકરી … Read more

લગ્ન પછી પતિઓ કેવા બદલાય છે…😊😄🤪

એરહોસ્ટેસ- સર, શું લેશો??બકો – પૂરી, શાક, લાડુ અને ખીર!એરહોસ્ટેસ- સર તમેકિંગફિશરના પ્લેનમાં બેઠા છોવિજય માલ્યાના શ્રાધમાં નહીં.😊😄🤪 લગ્ન બાદ પતિ-પત્નીનો પ્રેમ કેવી રીતે બદલાય છે જાણો…પહેલા વર્ષે- જી, ખાવાનું તૈયાર છે, જમી લો. તમે ક્યારનુંય કંઇ નથી ખાધું!બીજા વર્ષે- જી ખાવાનું તૈયાર છે લગાવી દંઉ!ત્રીજા વર્ષે- ખાવાનું તૈયાર છે જ્યારે ખાવું હોય કહી દેજો!ચોથા … Read more

લિપસ્ટિક લાવ્યો છું તારા માટે!!😂😂😂

છોકરો- સાંભળ!છોકરી- કેટલી વાર કહ્યું ખાતીવખતે ચૂપ રહો.ખાવાનું ખાધા પછી.છોકરી- હવે બોલ શું કહેતો હતો??છોકરો- કંઇ નહીં,તમારી પ્લેટમાં વંદો હતો!😂😂😂 પત્ની- મારી વેલેન્ટાઇન ગ્રીફ્ટ ક્યાં??પતિ- રસ્તાની પેલી બાજુઊભેલી લાલ કાર દેખાય છે?પત્ની- (ખુશીના માર્યા) હા…હા…પતિ- બસ એજ રંગનીલિપસ્ટિક લાવ્યો છું તારા માટે!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more

પત્ની – કપ નહી , તમે…😜 😅

Be positive in all situationsએક ભાઈ બીચારો આવા ધોમ તડકામાં અઞાસી ઉપર કપડાં સુકવતો હતો..**મે કીધું “ભાઈ લઞન થઈ ગયાં?”બીચારો બોલ્યો “ભાઈ કોઇની મા આવા તડકામાં દીકરા ને કપડાં સુકવવા મોકલે ???”પછી મને થયું, કોણ આવી પારકી પંચાતમાં પડે ? મારે હજી વાસણ પોતાંય બાકી છે!😏😏 ચા પીતા પીતા પતિના હાથમાં થી કપ નીચે પડી … Read more

ભગો- શું થયું? કેમ રડો છો?😂😂😂

બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- વાહ વાહ….બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- વાહ વાહ!બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- લ્યાં હવે આગળ તો બોલ??બકો- કે પત્નીએ જોઇ લીધોને,સીધો આઇસીયુમાં હોશ આવ્યો!!!😂😂😂 બકો એક ચોપડી વાંચતા વાંચતારડવા લાગ્યો.ભગો- શું થયું? કેમ રડો છો?બકો- આ બુકનો અંત બહુ કરુણ છે!ભગો- કંઇ બુક છે??બકો- પાસબુક!!!!😂😂😂 (નોંધ : … Read more

એવો જોશ આવ્યો…😂😂😂

બકો એક ચોપડી વાંચતા વાંચતારડવા લાગ્યો.ભગો- શું થયું? કેમ રડો છો?બકો- આ બુકનો અંત બહુ કરુણ છે!ભગો- કંઇ બુક છે??બકો- પાસબુક!!!!😂😂😂 બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- વાહ વાહ….બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- વાહ વાહ!બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- લ્યાં હવે આગળ તો બોલ??બકો- કે પત્નીએ જોઇ લીધોને,સીધો આઇસીયુમાં હોશ આવ્યો!!!😂😂😂 (નોંધ : … Read more

હજી વાસણ પોતાંય બાકી છે!😏😏

ચા પીતા પીતા પતિના હાથમાં થી કપ નીચે પડી ગયો..☕પતિ ગભરાઈ જઇ ટેબલ નીચે જોયું,કપ ફુટયો નહોતો..પત્ની સામે જોઈ કહ્યુ,હાશ કપ બચી ગયો…પત્ની – કપ નહી , તમે…😜 😅 Be positive in all situationsએક ભાઈ બીચારો આવા ધોમ તડકામાં અઞાસી ઉપર કપડાં સુકવતો હતો..**મે કીધું “ભાઈ લઞન થઈ ગયાં?”બીચારો બોલ્યો “ભાઈ કોઇની મા આવા તડકામાં … Read more