તું એકતા કપૂર પાસે જા.😅😝😂😜🤣🤪

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું થયું…બધું સારું થઈ જશે.દર્દી : પણ સાહેબ, મારું નામ મુકેશ નથી.ડૉક્ટર : મને ખબર છે… મુકેશ મારું નામ છે.😅😝😂😜🤣🤪 દર્દી : ડોક્ટર સાહેબ,મને એવી દવા આપો કે તે ખાધા પછીહું મર્યા પછી તરત જીવતો થઈ જઉં. ડોક્ટર : ભાઈ એવી દવા મારી પાસે નથી.તું … Read more

ધાર પર હાથ વડે લટકી રહ્યો છે.😅😝😂😜🤣🤪

ફ્લાઈટમાં એક બાળક સિક્કો ગળી ગયો,તેની મમ્મીએ મદદ માંગતા કહ્યું,કોઈ મારા બાળકને બચાવો તે સિક્કો ગળી ગયો છે,ત્યારે એક ભાઈ દોડતા દોડતા આવ્યા અનેબાળકને આડો-અવળો કરીને,પીઠ ઠપકારીને,ઊંધો લટકાવીને સિક્કો બહાર કાઢી આપ્યો.બાળકની માં બોલી : તમારો ખુબ ખુબ આભાર,શું તમે ડોક્ટર છો?પેલો ભાઈ : ના, હું તો બેંક લોન રિકવરી એજન્ટ છું.😅😝😂😜🤣🤪 પ્રશ્ન : પીડાની … Read more

ટીના સાથે ફિલ્મ જોવા ગયા હતા?😅😝😂😜🤣🤪

ન્યાયાધીશે મોન્ટુનેએક છોકરાને થપ્પડ મારવા બદલ1000 રૂપિયા દંડની સજા સંભળાવી.મોન્ટુએ ન્યાયાધીશને પૂછ્યું : શુંહું બીજી થપ્પડ મારી લઉં?જજ ગુસ્સામાં : કેમ?મોન્ટુ : મારી પાસે છુટ્ટા નથી,2000 રૂપિયાની નોટ છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સામાં) : તમે ગઈકાલે પાડોશ વાળીટીના સાથે ફિલ્મ જોવા ગયા હતા?પતિ : હા.પત્ની : મારી જગ્યાએ એને કેમ લઈ ગયા,મારામાં શું કાંટા લાગેલા છે?પતિ : … Read more

ઉંધુ કે બાયો વળેલુ ટાંગેલુ હોય છે,😅😝😂😜🤣🤪

સાળી જીજાને : આ પુસ્તકમાં લખ્યું છે કે,જેના બાપ મૂર્ખ હોય છે,તેમના બાળકો વિદ્વાન થાય છે.અને જેમના બાપ વિદ્વાન હોય છે,તેમના બાળકો મૂર્ખ થાય છે.આ સાંભળી પાછળથી પત્ની બોલી,ચાલો એક ચિંતા તો ખતમ થઇ,આપણા બાળકો વિદ્વાન બનશે.😅😝😂😜🤣🤪 પત્ની : કુંવારા અને પરિણિત પુરુષમાંશું ફરક છે?પતિ : કુંવારાના શર્ટનું બટનઉંધુ કે બાયો વળેલુ ટાંગેલુ હોય છે,અને … Read more

પિતા : નાલાયક ભણવાનું રાખ,😅😝😂😜🤣🤪

પુત્ર (ફોન પર) : પપ્પા ભૂકંપ આવ્યો.પપ્પા : અરે ક્યાં આવ્યો?પુત્ર : આપણા ઘરમાં. આખો પલંગ હલી ગયો.પપ્પા : કેટલી તીવ્રતાનો હતો?પુત્ર : 5.3પપ્પા : દીકરા, કંઈક ભણી લે,હવે તો ભૂકંપ પણ તારા કરતાં વધુ માર્ક્સલાવવા લાગ્યો છે.😅😝😂😜🤣🤪 દીકરો આખો દિવસ ફોન પર ચેટકરતો હતો.પિતા : દીકરા શું કરે છે?દીકરો : પપ્પા વર્ષા આવશે.પિતા : … Read more

એક બાળક : અમારા બાથરૂમમાં.😅😝😂😜🤣🤪

પપ્પુ પોતાના 2 વર્ષના બાળકને સ્કૂલે મુકવાજઈ રહ્યો હતો,બાળક ખુબ રડી રહ્યો હતો.રસ્તામાં તેને ગામનો પંડિત મળ્યો તો તેમણે કહ્યું,પંડિતજી : આટલું નાનું બાળક શું ભણશે?પપ્પુ : આ ભણે કે ના ભણે તેની સાથે મારેશું લેવાદેવા? હું તો એજ કરી રહ્યો છું, જે સરકારકહી રહી છે.પંડિતજી : શું કહી રહી છે સરકાર?પપ્પુ : બીજું બાળક … Read more

વૃદ્ધ લોકો એટલા માટે આવે છે,😅😝😂😜🤣🤪

માં : દીકરા,દાદીને બર્થ ડે પર શું ગિફ્ટ આપીશ.દીકરો : હું દાદીને ફૂટબોલ આપીશ.માં : અરે દીકરાદાદી આ ઉંમરમાં ફૂટબોલનું શું કરશે?દીકરો : તેમણે પણ તો મારીબર્થ ડે પર મને પુસ્તકો આપ્યા હતા.😅😝😂😜🤣🤪 લગ્નમાં કુંવારા અને શબયાત્રામાંવૃદ્ધ લોકો એટલા માટે આવે છે, કારણ કેતેમને એક વાત પરેશાન કરે છે કે, અમે નહિ જઈશુંતો અમારી વખતે … Read more

ચૂંટી મેં જ ભરી હતી.😅😝😂😜🤣🤪

પત્ની : તમે આખો દિવસ બીજીમહિલાઓને જોતા રહો છો.પતિ : અરે… એવું નથી.પત્ની : જાણો છોગધેડો ક્યારેય પોતાની ગધેડી સિવાયબીજી ગધેડી તરફ જોતો નથી.પતિ : એટલે જ તો તેને ગધેડો કહે છે.😅😝😂😜🤣🤪 પતિ-પત્ની એક ભીડ ભરેલી બસમાં યાત્રા કરી રહ્યા હતા,પતિદેવ એક સુંદર મહિલાની બાજુમાં ઉભો હતો.સ્વાભાવિક રૂપથી આ જોઈને પત્નીને બળતરા થઈ રહી હતી.થોડા … Read more

બિચારી જયારે ‘સાસુ’ બને છે😅😝😂😜🤣🤪

ફુલવાળો : સાહેબ,આ ફૂલ પોતાની ગર્લફ્રેન્ડ માટે લઇ લો.મોનુ : મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી.ફુલવાળો : તો પછી તમારી જેની સાથે સગાઇ થઈ છેતેના માટે લઇ લો.મોનુ : એ પણ નથી.ફુલવાળો : તો પછી પોતાની પત્ની માટે લઈ લો.મોનુ : મારી પત્ની પણ નથી.ફુલવાળો : આ દુનિયાના સૌથી નસીબદાર માણસ,મારા તરફથી આ ફૂલ તું જ રાખી … Read more

બેંક લોન રિકવરી એજન્ટ છું.😅😝😂😜🤣🤪

પ્રશ્ન : પીડાની પરાકાષ્ઠા શું છે?જવાબ : એક જ હાથ હોય તેવો માણસ ખીણનીધાર પર હાથ વડે લટકી રહ્યો છે.અને એની પીઠ પર સખત ખંજવાળ ઊપડી છે.પ્રશ્ન : મોતની પરાકાષ્ઠા શું છે?જવાબ : એણે પોતાની પીઠ ખંજવાળી લીધી.😅😝😂😜🤣🤪 ફ્લાઈટમાં એક બાળક સિક્કો ગળી ગયો,તેની મમ્મીએ મદદ માંગતા કહ્યું,કોઈ મારા બાળકને બચાવો તે સિક્કો ગળી ગયો … Read more