આપણા બાળકો વિદ્વાન બનશે.😅😝😂😜🤣🤪

પત્ની : કુંવારા અને પરિણિત પુરુષમાંશું ફરક છે?પતિ : કુંવારાના શર્ટનું બટનઉંધુ કે બાયો વળેલુ ટાંગેલુ હોય છે,અને પરણેલાના શર્ટ પર બટન જનથી ટકતા.😅😝😂😜🤣🤪 સાળી જીજાને : આ પુસ્તકમાં લખ્યું છે કે,જેના બાપ મૂર્ખ હોય છે,તેમના બાળકો વિદ્વાન થાય છે.અને જેમના બાપ વિદ્વાન હોય છે,તેમના બાળકો મૂર્ખ થાય છે.આ સાંભળી પાછળથી પત્ની બોલી,ચાલો એક ચિંતા … Read more

બાળક ખુબ રડી રહ્યો હતો.😅😝😂😜🤣🤪

નર્સરી ક્લાસમાં બાળકોને પૂછવામાં આવ્યું,ભગવાન ક્યાં છે?એક બાળક : અમારા બાથરૂમમાં.ટીચર : તને કેવી રીતે ખબર?બાળક : મારા પપ્પા રોજ સવારે બાથરૂમનોદરવાજો ખખડાવતા કહે છે,હે ભગવાન તું હજી સુધી અંદર છે.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાના 2 વર્ષના બાળકને સ્કૂલે મુકવાજઈ રહ્યો હતો,બાળક ખુબ રડી રહ્યો હતો.રસ્તામાં તેને ગામનો પંડિત મળ્યો તો તેમણે કહ્યું,પંડિતજી : આટલું નાનું બાળક … Read more

મારી આઝાદી નિશ્ચિત્ત છે.😅😝😂😜🤣🤪

રમેશ : બોલ યાર,આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,પત્ની કે પ્રેમિકા?સુરેશ : આમ તો બંને સાથ આપે,પણ જો બંન્નેને એકબીજા વિશે ખબર પડી જાયતો બંનેમાંથી એકપણ નહી.😅😝😂😜🤣🤪 પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : … Read more

બર્થ ડે પર મને પુસ્તકો આપ્યા હતા.😅😝😂😜🤣🤪

લગ્નમાં કુંવારા અને શબયાત્રામાંવૃદ્ધ લોકો એટલા માટે આવે છે, કારણ કેતેમને એક વાત પરેશાન કરે છે કે, અમે નહિ જઈશુંતો અમારી વખતે કોણ આવશે!😅😝😂😜🤣🤪 માં : દીકરા,દાદીને બર્થ ડે પર શું ગિફ્ટ આપીશ.દીકરો : હું દાદીને ફૂટબોલ આપીશ.માં : અરે દીકરાદાદી આ ઉંમરમાં ફૂટબોલનું શું કરશે?દીકરો : તેમણે પણ તો મારીબર્થ ડે પર મને પુસ્તકો … Read more

પપ્પા : દીકરા, કંઈક ભણી લે,😅😝😂😜🤣🤪

દીકરો આખો દિવસ ફોન પર ચેટકરતો હતો.પિતા : દીકરા શું કરે છે?દીકરો : પપ્પા વર્ષા આવશે.પિતા : નાલાયક ભણવાનું રાખ,આખો દિવસ શું છોકરીઓ સાથે ચેટકરતો રહે છે.દીકરો : પપ્પા હું વરસાદની વાત કરું છું.😅😝😂😜🤣🤪 પુત્ર (ફોન પર) : પપ્પા ભૂકંપ આવ્યો.પપ્પા : અરે ક્યાં આવ્યો?પુત્ર : આપણા ઘરમાં. આખો પલંગ હલી ગયો.પપ્પા : કેટલી તીવ્રતાનો … Read more

આ જોઈને ડોક્ટર હસી પડ્યો.😅😝😂😜🤣🤪

પુરુષ જ પુરુષનો સ્વભાવ સમજી શકે છે.ઉદાહરણ તરીકે,ગ્રાહક : એક લેડીઝ ડ્રેસ જોઈએ છે.દુકાનદાર : પત્ની માટે જોઈએ છે કે,મોંઘામાંના દેખાડું.😅😝😂😜🤣🤪 ડોક્ટર : તમને શું બીમારી છે?દર્દી : પહેલા તમે વચન આપો કે તમે હસસો નહિ.ડોક્ટર : Ok હવે કહો શું બીમારી છે?દર્દીએ ડોક્ટરનેપોતાના શેરડી જેવા પાતળા પગ દેખાડ્યા,આ જોઈને ડોક્ટર હસી પડ્યો.દર્દી : તમે … Read more

સાચી વાત છે જજ સાહેબ,😅😝😂😜🤣🤪

કર્મચારી : સર મારી પત્ની 5-6 દિવસ માટેમારી સાથે ક્યાંક ફરવા જવા માંગે છે.મારે રજા જોઈએ છે.બોસ : તને રજા નહિ મળે.કર્મચારી : થેંક્યુ સર,મને ખબર હતી કે મુશ્કેલીના સમયમાંતમે જ મારો સાથ આપશો.😅😝😂😜🤣🤪 મેં તને પહેલા ક્યાંક જોયો હોય એવું લાગે છે.જજ જગમોહનદાસ જોબનપુત્રાએકેદીના પીંજરામાં ઊભેલા શક્શને જોઈને કહ્યું.સાચી વાત છે જજ સાહેબ,હું તમારી … Read more

મને બધી સ્ત્રીઓથી ડર લાગે છે.😅😝😂😜🤣🤪

એકવાર એક દાદા દાદીએ યુવાનીના દિવસોનેયાદ કરવાનું નક્કી કર્યું.બીજે દિવસે દાદા ફૂલો લઈનેતે જગ્યાએ પહોંચ્યા જ્યાંતેઓ તેમની યુવાનીમાં મળતા હતા.ત્યાં ઊભા રહીને દાદાના પગમાંદુ:ખાવો થવા લાગ્યો પણ દાદી ન આવ્યા.ઘરે ગયા પછી દાદાએ ગુસ્સામાં પૂછ્યું :તું કેમ ના આવી?દાદીએ શરમાતા કહ્યું : મમ્મીએ મને આવવાન દીધી.😅😝😂😜🤣🤪 જીજા અને સાળો એકબીજા સાથેવાતો કરતા હતા.સાળો : મારે … Read more

કર્મચારી : સાહેબ,😅😝😂😜🤣🤪

પિતાએ ઠપકો આપતા કહ્યું : મેં તનેફૂલો તોડવા કહ્યું હતું અનેતું આખી ડાળી તોડી લાવ્યો.આવું શા માટે કર્યું?મનીષ : અરે પપ્પા, ત્યાં લખેલું હતું કેફૂલો તોડવાની મનાઈ છે,એટલે હું ડાળી તોડી લાવ્યો.😅😝😂😜🤣🤪 બોસ : તને રજા શા માટેજોઈએ છે?કર્મચારી : સાહેબ,લઈને જોવી છે કે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

તમે કહેતા હોવ તો Paytm કરી દઉં.😅😝😂😜🤣🤪

પપ્પુ : યાર,આજે મેં તારી ગર્લફ્રેન્ડને ન્હાતા જોઈ.ટપ્પુ : તારામાં શરમ નામની કોઈ વસ્તુછે કે નહિ,આજે તું મારા હાથથી બચાવનો નથી.પપ્પુ : યાર મારી ભૂલ નથી,ભૂલ તેની છે,તે પોતે એ તળાવમાં ન્હાવા આવી હતી,જ્યાં હું રોજ ન્હાવા જાઉં છું.😅😝😂😜🤣🤪 ચોરે રસ્તામાં પપ્પુને ઘેરી લીધો.પપ્પુ : મને ઘરે જવા દો.ચોર : તારા ખિસ્સામાં જેટલા પૈસા હોયએટલા … Read more