છોકરો : શું સમસ્યા છે મમ્મી,😅😝😂😜🤣🤪

કોઈ જણાવશે ફિલ્મોમાં ઉપયોગમાંલેવાતા તકિયા ક્યાં મળે છે?જેનાથી લડતા લડતાહીરો હિરોઈનને કાંઈ થતું જ નથી.અમારા ઘરે જે તકિયા છેતે ઘણા કઠોર છે,આજે મમ્મીએ એક ફેંકીને માર્યું તોબે મિનિટ માટે કોમામાં જતો રહ્યો હતો.😅😝😂😜🤣🤪 મમ્મી (પોતાના દીકરાને ગુસ્સામાં) : નાલાયક,તું વાળ કેમ નથી કપાવતો?છોકરો : શું સમસ્યા છે મમ્મી,આ તો આજકાલની ફેશન છે.મમ્મી (ગુસ્સાથી લાલ-પીળી થઈને … Read more

ટપ્પુને કહ્યું : હા, બિલકુલ માનુ છું,😅😝😂😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો કોઈ મિત્ર તેને મળવા આવ્યો.તેણે પૂછ્યું : બેટા … Read more

હું તને હું બાઈક અપાવીશ.😅😝😂😜🤣🤪

મહિલા : હેલો,હું તમને મળીને થોડી વાત કરવા માગુ છું.પપ્પુ : પણ તમે છો કોણ?મહિલા : તમે મારા એક છોકરાના પિતા છો.પપ્પુ પરેશાન થઈને : શું તું પ્રિયા છે?મહિલા : ના.પપ્પુ : તો પછી શ્વેતા?મહિલા : ના.પપ્પુ : તો સિમરન?મહિલા : ના સર, હું તમારા દીકરાની ક્લાસ ટીચર છું.પપ્પુને હાર્ટ અટેક આવતા આવતા રહી ગયો.😅😝😂😜🤣🤪 … Read more

બાળક : બીજુ કરી પણ શું શકાય છે,😅😝😂😜🤣🤪

બાળપણમાં જયારે આપણે મિત્રોને બોલવવાતેમના ઘરે જતા હતા,ત્યારે સૌથી પહેલાતેમના મમ્મી અથવા પપ્પા બહાર આવીનેઆપણને એવી રીતે જોતાજાણે કેઆપણે તાલિબાન સાથે સંબંધ રાખતા હોય.હવે મોટા થયા તો પણ કાંઈ બદલાયું નથી,હવે મિત્રોની પત્નીઓ એવી રીતે જુએ છે.😅😝😂😜🤣🤪 નાનું બાળક : મમ્મી,હું જ્યારે મોટો થઈશ ત્યારેપડોશમાં રહેતી ગુડી સાથે લગ્ન કરી લઈશ.મમ્મી બોલી : કેમ?બાળક : … Read more

નહિ તો ઠંડી થઈ જશે.😅😝😂😜🤣🤪

પપ્પુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને ડોક્ટર પાસે ગયો.ડોક્ટર (પપ્પુની ગર્લફ્રેન્ડને) : દીકરીઆ ઇજા કઈ રીતે થઈ?પપ્પુ : ડોક્ટર સાહેબ આ મારી સાથે રોજઝગડતી હતી,હું રોજ તેને ઝગડવાનું કારણ પૂછતો તો કહેતી,ઝગડવાથી પ્રેમ વધે છે.ડોક્ટર : પછી શું થયું?પપ્પુ : પછી આજેમેં પણ પ્રેમ વધારવા માટે બે ચાર ચોળી દીધી.ડોક્ટર બેભાન.😅😝😂😜🤣🤪 છગન પોતાની પત્ની સાથે કોફી હાઉસ … Read more

બિરિયાનીમાં ફરક હોય છે.😅😝😂😜🤣🤪

એક યુવાનનું મૃત્યુ થઈ ગયું.તેના બેસણામાં બેસેલા લોકોપરસ્પર વાતો કરી રહ્યા હતા,બિચારાના બે મહિના પહેલા જલગ્ન થયા હતા,બિચારો જલ્દી મુક્ત થઈ ગયો.😅😝😂😜🤣🤪 પતિ : તને કેટલી વાર લાગે છેતૈયાર થવામાં,હું તો 2 મિનિટમાં તૈયાર થઈ ગયો.પત્ની : અરે સાદા ભાત અનેબિરિયાનીમાં ફરક હોય છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા … Read more

પપ્પુ : અરે, હું પણ ત્યાં જ હતો,😅😝😂😜🤣🤪

એક રાત્રે જીજાજી પોતાની સાળી સાથેરોડ પર ફરી રહ્યા હતા.જીજાજી સાળીને : તારી બહેન સાથેલગ્ન કરીને મને એક ઘણો મોટોફાયદો થયો.સાળી : શું ફાયદો થયો?જીજાજી : મને મારાગુનાની સજા જીવતે જીવત મળી ગઈ.😅😝😂😜🤣🤪 ટપ્પુ : ગઈકાલે હું પ્રાણીસંગ્રહાલયમાંગયો હતો.પપ્પુ : અરે, હું પણ ત્યાં જ હતો,મને ન જોયો?ટપ્પુ : અરે નહી, તું કયા પિંજરામાં હતો?😅😝😂😜🤣🤪 … Read more

જે આટલી આળસી હોય.😅😝😂😜🤣🤪

પત્ની : શું તમે મને ખૂબ જ પ્રેમ કરો છો?પતિ (પ્રેમથી) : હા પ્રિયેહું તારા માટે મારો જીવ પણ આપી શકુ છું.પત્ની : જીવ ન આપતા,બસ 2000 રૂપિયા આપો.😅😝😂😜🤣🤪 પત્ની : જો કોઈ મહિલા તમનેફલાઇંગ કિસ આપે,તો તમને કેવો અનુભવ થાય?પતિ : એવી મહિલાઓને હું નફરત કરીશ,જે આટલી આળસી હોય.પત્ની : એટલે તમનેફ્લાઈંગ કિસથી કોઈ … Read more

તમે ઉંઘવાની ગોળી લેવાનું ભૂલી ગયા હતા.😅😝😂😜🤣🤪

એક આળસુ માણસે ખુશ થઇને તેના મિત્રને કહ્યું :અરે કુદરત મારી જુદી જુદી રીતે મદદ કરી રહી છે.મિત્ર : શું વાત કરે છે, કેવી રીતે?આળસુ : મારે હાથ-પગ નથી હલાવવા પડતા અનેકામ થઇ જાય છે.મારે ઝાડ કાપવાના હતા, એટલામાં તોફાને મદદ કરી,હું કચરાનો ઢગલો સળગાવવાનું વિચારી રહ્યો હતો કેએટલી વારમાં આકાશમાંથી વીજળી પડી અનેકચરામાં આગ … Read more

એ તો એ જ લાગ નો છે.😅😝😂😜🤣🤪

ટીના : અરે પપ્પુ,તું કદી કોઈ મૂર્ખા સાથે ભટકાયો છે?પપ્પુ : હા,મેં પ્રયત્નો તો જરૂર કર્યા તેમનાથી દૂર રહેવાના,પણ આજે તારાથી બચી ન શક્યો.😅😝😂😜🤣🤪 પત્નીએ મધરાતે પતિને ઢંઢોળતા કહ્યું :અરે ઉઠો તો! રસોડામાં ચોર ઘુસ્યો છે,મેં કાલે જ બનાવેલી મીઠાઇ તે ખાઇ રહ્યો છે.પતિ : ખાવા દે ને,એ તો એ જ લાગ નો છે.આટલું કહી … Read more