તે સ્ત્રીઓનુ અપમાન છે.😅😝😂😜🤣🤪

ટ્રેનમાં કેટલાક વૃદ્ધો વાતો કરી રહ્યા હતા.એક વૃધ્ધ બોલ્યો : હવે તો સમાજવાદ જ આવશે.બીજો બોલ્યો : ના ભાઈ,હવે માર્ક્સવાદ આવશે.ત્રીજો બોલ્યો : અરે નહીં ભાઈઓ,હવે તો સામ્યવાદ આવશે.અચાનક ઉપરના બર્થ પર સૂનારા એક વૃધ્ધેકહ્યુ : મહેરબાની કરીને‘અલાહાબાદ’ આવે ત્યારે મને જગાડજો.😅😝😂😜🤣🤪 ટીના ગુસ્સે થઈને રસ્તા પર બેસી ગઈ.પપ્પુએ કારણ પૂછ્યું તો તે બોલી :પુરૂષો … Read more

હું તને છોડવા માંગતી નથી,😅😝😂😜🤣🤪

એક 90 વર્ષના વૃદ્ધ પોતાના મિત્રને બોલ્યા,મન થાય છે કે બીજા લગ્ન કરી લઉં.મિત્ર : કરી લે, તેમાં વિચારવા જેવું શું છે?વૃદ્ધ : કોઈ વિધવા સાથે લગ્ન કરી લઉં કે?મિત્ર : કુંવારી સાથે જ કરી લે,થોડા દિવસમાં આપમેળે વિધવા થઈ જશે.😅😝😂😜🤣🤪 પપ્પુ : મારી સાથે પરણીશ?ટીના : તારી સાથે….પપ્પુ : એવું હોય તો હું તારી … Read more

રસ્તો પાર કરી રહ્યા હતા,😅😝😂😜🤣🤪

ગઈકાલે હું મુશ્કેલીમાં એકલો બેસીને રડતો હતો,ત્યારે કોઈએ મને જોયો નહીં.આજે દારૂની બોટલ લાવ્યોતો ગામના અડધાથી વધુ લોકો એ જોઈ લીધો,હવે હું શું કરું તે કહો.નિષ્ણાતો સલાહ આપે….😅😝😂😜🤣🤪 એક દાદીમા ટ્રાફિકના નિયમો તોડીનેરસ્તો પાર કરી રહ્યા હતા,ટ્રાફિક બ્રિગેડવાળાએ તેમને રોક્યા અને પૂછ્યું,હું ક્યારનો સીટી વગાડીનેતમને ઉભા રહેવાનો ઈશારો કરી રહ્યો હતો,તો તમે ઉભા કેમ ન … Read more

મારો છોકરો હોય જ નહી.😅😝😂😜🤣🤪

પતિ : હું ખોવાઈ જઈશ તો તું શું કરીશ?પત્ની : હું છાપામાં જાહેરાત આપીશ.પતિ : તું કેટલી સારી છે.શું લખીશ?પત્ની : તમે જ્યાં હો ત્યાં ખુશ રહો.😅😝😂😜🤣🤪 પાડોશીએ એક દિવસે મગનના ઘરે જઈનેફરિયાદ કરી.પાડોશી : હું તમારા ઘરની નીચેથી પસારથતો હતો ત્યારે તમારા છોકરાએપત્થરનો ઘા કર્યો.છગન : કેટલુ વાગ્યું?પાડોશી : એ મારી બાજુમાંથી પસાર થઈ … Read more

વસ્તુઓ જોઈને લાવ્યા કર,😅😝😂😜🤣🤪

પપ્પુ : તને તારી ભૂલ ઉપર કોઈએઅભિનંદન આપ્યા છે?ટપ્પુ : હા,મારાં લગ્ન વખતે તોઅભિનંદનનો વરસાદ વરસ્યો હતો.😅😝😂😜🤣🤪 પતિ પત્ની વચ્ચે લડાઈ થઈ ગઈ.પત્ની બજારમાં જઈને ઝેર લાવી નેખાઈ ગઈ,પણ તે મરી નહિ, તે બીમાર થઈ ગઈ.પતિ ગુસ્સામાં બોલ્યો,સો વાર કીધું છે કે,વસ્તુઓ જોઈને લાવ્યા કર,મારા પૈસા પણ ગયા અને કામ પણનહિ થયું.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

મારે છૂટાછેડા જોઈએ છે!😅😝😂😜🤣🤪

એક છોકરાની બાઈકનીસ્કૂટી વાળી છોકરી સાથે ટક્કર થઇ ગઈ,પબ્લિકે છોકરાને સારી રીતે ધોયોપછી છોકરી અને સ્કૂટીને ઉભી કરી.એક વ્યક્તિ બોલ્યો : તમને વાગ્યું તો નથી ને…છોકરી : આ તો રોજનું કામ છે,હું સ્કૂટી શીખી રહી છું તો પાડ્યા જ કરું છું.😅😝😂😜🤣🤪 પત્નીએ ગુસ્સામાં પતિને કહ્યું :હું રોજરોજની કચકચથી કંટાળી ગઈ છું.મારે છૂટાછેડા જોઈએ છે!પતિ : … Read more

બાબાજી : શું તાજમહેલ તારો છે,😅😝😂😜🤣🤪

મારા મિત્રએપોતાની એક્સ ગર્લફ્રેન્ડના લગ્નમાંએટલો જબરજસ્ત નાગિન ડાન્સ કર્યો કે,છોકરીના બાપે કહેવું પડ્યું,હવે લગ્ન થવા દેશે કે નાગમણિ લઈને જશે.😅😝😂😜🤣🤪 બાબાજી : દીકરા તને સ્વર્ગ મળશે….થોડી દક્ષિણા આપી દે.છોકરો : ઠીક છે,દક્ષિણામાં મેં તમને તાજમહેલ આપી દીધો.આજથી તાજમહેલ તમારો થયો.બાબાજી : શું તાજમહેલ તારો છે,જે તું મને આપી રહ્યો છે.છોકરો : તો શું સ્વર્ગ તમારા … Read more

શેઠ : હરિ મિર્ચ દે દો જલદી.😅😝😂😜🤣🤪

શેરીમાંથી અવાજ આવ્યો.400 રૂપિયામાં જીવનભર બેસીને ખાઓ.પત્નીએઝડપથી પતિને બહાર મોકલી દીધો.પતિ બહાર ગયો અનેગુસ્સામાં પાછો અંદર આવ્યો.પત્ની : શું થયું?પતિ : અરે યાર, એ ખુરશી વેચી રહ્યો છે.😅😝😂😜🤣🤪 નેન્સી : લાલ મિર્ચ દે દો.શેઠ (નોકરને) : હરિ મિર્ચ દે દો.નેન્સી : શેઠજી, મૈંને લાલ મિર્ચ માગી હૈ.શેઠ : હરિ મિર્ચ દે દો જલદી.નેન્સી (ગુસ્સામાંં) : … Read more

હું તારા મિત્રોની ખોટ પુરી કરીશ.😝😅😜😂🤪🤣

ફક્ત બ્યુટી પાર્લરવાળા જછોકરીઓનેએવો અનુભવ કરાવવાની હિંમતરાખે છે કે,તે સારી નથી દેખાઈ રહી.😝😅😜😂🤪🤣 બોયફ્રેન્ડ : આજેહું મારા મિત્રોને ઘણો યાદ કરી રહ્યો છું.ગર્લફ્રેન્ડ : અરે સોના બેબી,હું તો તારી પાસે છું,હું તારા મિત્રોની ખોટ પુરી કરીશ.બોયફ્રેન્ડ : ખરેખર.ગર્લફ્રેન્ડ : હા સોના.બોયફ્રેન્ડ : ચાલ તો પછીઆજે ફિલ્મની ટિકિટ તું ખરીદી લે,મારી પાસે પૈસા નથી.😝😅😜😂🤪🤣 (નોંધ : … Read more

પહેલો મિત્ર : અરે ના યાર…😅😝😂😜🤣🤪

છોકરી (બસમાં) : મને સીટ આપો.છોકરો : શા માટે આપું?છોકરી : અરે,છોકરી ઉભી છે,તેને સીટ પણ નથી આપી શકતા?છોકરો : તમે મારી સાથે લગ્ન કરી લો.છોકરી : શા માટે કરું?છોકરો : અરે, છોકરો કુંવારો ફરી રહ્યો છે,લગ્ન પણ નથી કરી શકતા કે શું?😅😝😂😜🤣🤪 બે મિત્ર વાત કરી રહ્યા હતા,પહેલો મિત્ર : યાર કાલે રાત્રે મોડેથી … Read more