પેટ્રોલ ભરાવવા જઈએ.😅😝😂😜🤣🤪

ચંગુ : પરીક્ષા પૂરી થતાં જ હું જીમજોઈન કરીશ.મંગુ : કેમ?ચંગુ : પરિણામ આવે ત્યાં સુધીમાંશરીર પપ્પાના પટ્ટા અને બુટ સહનકરી શકે એવું મજબૂત બની જશે.😅😝😂😜🤣🤪 બે મિત્રોએકબીજા સાથે વાત કરતા હતા.ચંગુ : આજે સવારે મારા મગજમાંએક વિચાર આવ્યો.મંગુ : શું?ચંગુ : આજે કંઈક તોફાની કરીએ,આપણે સાઈકલ લઈનેપેટ્રોલ ભરાવવા જઈએ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

ભાઈ, આમાં કોઈ બીજો કલર દેખાડોને.😅😝😂😜🤣🤪

કલર્ક : સર,શું તમે મને 1 થી 10 તારીખ સુધીની રજા આપશો?તમારી ખુબ મહેરબાની રહેશે.મેનેજર : પણ આટલી બધી રજાની શું જરૂર છે?કલર્ક : સર,વાત એમ છે કેમારા હમણા જ લગ્ન થયા છે અનેમારી પત્ની હનીમૂન માટે કશ્મીર જઈ રહી છે,તો હું વિચારું છું કે હું પણ તેની સાથે જતો રહું.😅😝😂😜🤣🤪 પપ્પુ : તને ખબર … Read more

તમે ખુશ તો છો ને?😝😅😜😂🤪🤣

પપ્પા : તું બે દિવસથીવહેલી સવારે ટેરેસ પર કેમ જાય છે?દીકરો : પપ્પા, હું ટાટા સ્કાય સેટકરી રહ્યો હતો.પપ્પા : સેટ થઈ?દીકરો : હજી નથી થઈ… સમય લાગશે.પપ્પા : શેવિંગ કરાવ અને હેન્ડસમ બન,તો સેટ થઈ જશે.😅😝😂😜🤣🤪 પતી : તારા બાપાને દાઝ્યા પરડામ દેવાની બહુ મોટી આદત છે.પત્ની : કેમ શું થયું?પતી : આજે સવારેમને … Read more

ચાલો હવે 100 વાર લખો,😅😝😂😜🤣🤪

રામુનો દીકરો પગ પહોળા કરીને ઊંઘી રહ્યો હતો.રામુ : અલા ઉઠ.દીકરો : શું થયું?રામુ : આજે સ્કૂલે કેમ નહિ ગયો?દીકરો : તમે જ તો કહ્યું હતું, એક જગ્યા પરવારંવાર જવાથી ઈજ્જત ઓછી થઈ જાય છે.રામુ બેભાન.😅😝😂😜🤣🤪 એક મહિલાએ ટ્રાફિક સિગ્નલ તોડ્યું.પોલીસવાળા : ઉભા રહો.મહિલા : મને જવા દો, હું એક ટીચર છું.પોલીસવાળો : અરે વાહ, … Read more

પતિ : ગઈ ભેંસ પાણીમાં.😅😝😂😜🤣🤪

પાડોશી : આ જેણે મારી બારીનોકાચ તોડ્યો…તે તમારો દીકરો છે ને?રામુ : ના,જે તમારી સ્કુટીની હવા કાઢી રહ્યો છેતે મારો દીકરો છે.😅😝😂😜🤣🤪 પતિ : તું મારી ફિલ્મમાં કામ કરીશ?પત્ની : હા કરીશ, પણ રોલ શું છે?પતિ : કાંઈ નહિ બસ આ નદીમાં જઈને ઉભા રહેવાનું છે.પત્ની : ફિલ્મનું નામ શું છે?પતિ : ગઈ ભેંસ પાણીમાં.પત્ની … Read more

છોકરો : મચ્છર મારી રહ્યો છું.😅😝😂😜🤣🤪

પાગલખાનામાં એક દર્દી,દર્દી : ડોક્ટર સાહેબ,તમે પહેલાના ડોક્ટર કરતા સારા છો.ડોક્ટર ખુશ થઈને : તમને મારી કઈ વાતસારી લાગી?દર્દી : તમે અમારા જેવા જ દેખાવ છો.તમે અમારી સાથે ઉભા હોવ તો કોઈ ડોક્ટરઅને દર્દી વચ્ચે તફાવત નહિ કરી શકે.😅😝😂😜🤣🤪 છોકરી : શું કરી રહ્યો છે?છોકરો : મચ્છર મારી રહ્યો છું.છોકરી : કેટલા માર્યા?છોકરો : 5 … Read more

પતિ : ના… ના… એ સાચે જ આંધળો છે.😝😅😜😂🤪🤣

પતિ અને પત્ની સ્કૂટી પર જઈ રહ્યા હતા.પત્ની સ્કૂટી ચલાવી રહી અનેપતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.રસ્તા પર એક સુંદર મહિલાને જોતા જપતિ ખુશ થઇ ગયો અનેએકધારું તેની સામું જોવા લાગ્યો.પત્ની બોલી, સીધા બેસો અને સામે જુઓ,મેં અંબોળામાં કેમેરો લગાવી રાખ્યો છે,તમે શું કરો છો એ બધું દેખાઈ રહ્યું છે.😅😝😂😜🤣🤪 ભિખારી : હે સુંદરી,આ અંધને … Read more

પણ ડ્રેસ અનેક !😅😝😂😜🤣🤪

શબ્દ એક જ મુકાય ને અર્થ ફરી જાય છે,.આંકડો એક જ મુકાય ને દાખલો ફરી જાય છે,.ડગલું એક જ મુકાય ને દિશા ફરી જાય છે,..ડાચું તમારું જ દેખાય ને પથારી ફરી જાય છે !😅😝😂😜🤣🤪 એક સાધુ અને સંસારી વચ્ચે શું ફરક હોય છે ? સાધુ પાસે એક જ ડ્રેસ હોય છેપણ તેના અનેક એડ્રેસ હોય … Read more

એક ગરોળી તમારા કાનમાં ઘૂસી રહી છે,😅😝😂😜🤣🤪

પાડોશીનો ચીમ્પું એના બગીચામાં ખાડો ખોદી રહ્યો હતો.એ જોઇને શર્માજીએ એને પૂછ્યું : ‘અલ્યા,આ ખાડો શેનો ખોદે છે ?’ચીમ્પું કહે : ‘મારી ગોલ્ડ ફીશ મારી ગઈ.એને દાટવા માટે ખાડો ખોદ્યો છે.’ખાડામાં એ માટી ભરવા લાગ્યો.શર્માજી એ કીધું : ‘બેટા, તારી નાનકડી ગોલ્ડ ફીશ માટેઆ ખાડો બહુ મોટો ના કહેવાય ?’તો ચીમ્પું પાવડા વડે છેલ્લી માટી … Read more

આ વાત ધ્યાનમાં રાખજે.”😅😝😂😜🤣🤪

ટપ્પુ : કોઈ નોકરી હોય તો જણાવ.પપ્પુ : ઈલેક્ટ્રીસીટી બોર્ડમાં વેકન્સી છે.પગાર મહિને 42,000.નોકરી કરવી હોય તો અરજી કરી દે.ટપ્પુ : કામ શું કરવાનું?પપ્પુ : મહેનતનું કામ નથી. બસ,વીજળીના તાર પર બેસી,ભીનું પોતું મારી ધૂળ સાફ કરવાની છે!😅😝😂😜🤣🤪 દુનિયાના કોઈ પણ પિતાએ પોતાનાપુત્રને ભણવાનું મહત્વ આટલી સરળ રીતેનહિ જણાવ્યું હોય.“પરીક્ષામાં તારા દ્વારા આપવામાં આવેલાદરેક ખોટા … Read more