ફેરા ફરવા એને વીરતા કહેવાય.😅😝😂😜🤣🤪

પુરુષ નું ભોળપણ તો જુઓ.!!! એનો એક હાથ ભાંગી જવાથી એ હોસ્પીટલમાં ગયો ત્યાં એણે બન્ને હાથ ભાંગેલો દર્દી જોયો તો બાપડો પુછવા લાગ્યો : “એલા તારે બે વાઈફ છે.???”😅😝😂😜🤣🤪 ટીચર : વીરતા કોને કહેવાય? ભુરો : આવા આકરા ઉનાળામાંશુટ બુટ પહેરીને પરણવા જવુંઅને અગ્નિની સાક્ષીએ૪૫ ડીગ્રી માં ભાવિ વાવાઝોડા સાથેફેરા ફરવા એને વીરતા કહેવાય.😅😝😂😜🤣🤪 … Read more

અંગૂઠા પકડીને ઊભો હતો.😅😝😂😜🤣🤪

પહેલો કેદી : તું જેલમાં કેવી રીતે આવ્યો?બીજો કેદી : નાના દોરડાની ચોરીના ગુનામાં.પહેલો કેદી : આટલા ગુનામાં કોઈનેજેલમાં ના નાખે.બીજો કેદી : અરે ભાઈ,એવું જ હતું,પણ દોરડાના છેડે ભેંસ પણ બાંધેલી હતી.😅😝😂😜🤣🤪 મમ્મી : દીકરા, આજે તે સ્કૂલમાંધીંગામસ્તી તો નથી કરીને?દીકરો : ના મમ્મી,હું તો આખો દિવસ શાંતિથીઅંગૂઠા પકડીને ઊભો હતો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

ઠેકાણા ભેગા થઈ ગયા હોય છે…😅😝😂😜🤣🤪

પોતાનું છોકરું રડે તો આપણા દિલમાંદર્દ થાય અનેબીજાનું રડે તો માથાનો દુખાવો થાય. પોતાની પત્ની રડે તો માથું દુખે અનેબીજાની પત્ની રડે તો દિલમાં દર્દ થાય. ગજબ ની લીલા છે પ્રભુની😅😝😂😜🤣🤪 સિંહના કોઈ ઠેકાણા ના હોય…આવું ઘણી જગ્યા પર વાંચ્યું છે… પણ એ સિંહને જ્યારે ઘરેથી સિંહણનોએક ફોન આવે એટલે… બીજી મિનિટે ઠેકાણા ભેગા થઈ … Read more

માફ કરજે કાલે મેં શરાબ પીધી હતી.😅😝😂😜🤣🤪

એક દારૂડિયો વકીલ પાસે ગયો અને કહ્યું,હું દરરોજ સરકાર માન્ય ઠેકામાંથી દારૂ લઉં છુંજેના પર GST પણ કાપવામાં આવે છે.અને આ રીતે મારા દ્વારાખરીદેલી બોટલમાંથી ટેક્સના રૂપમાં જે પૈસા જાય છેતેનો ઉપયોગ દેશના વિકાસમાં થાય છે.પરંતુ મારી પત્ની મારા પર દારૂ ન ખરીદવા કે પીવાનું દબાણ કરે છે,ઝગડો કરે છે અને ધોલાઈ પણ કરે છે.શું … Read more

એજ ચિંતા તો મને સુવા નથી દેતી.😅😝😂😜🤣🤪

એક વિદ્યાર્થીએ ભગવાનને કહ્યું,1 ડોલરની કિંમત 82 સુધી પહોંચી ગઈ,પેટ્રોલ 96 સુધી,દૂધ 55 સુધી અને ડુંગળી 57 સુધી.પણ ભગવાનતમારો લાખ-લાખ આભાર કેપાસિંગ માર્કસ હજુ 35 જ છે.😅😝😂😜🤣🤪 મમ્મી : તું સુઈ કેમ નથી જતો?સવારે સ્કૂલે જવાનું છે. ટપ્પુ : અરે મમ્મી,એજ ચિંતા તો મને સુવા નથી દેતી.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

મંગુ : તારા દાદાના તબેલામાં.😅😝😂😜🤣🤪

સંતા (ડ્રાઈવરને) : હમણાં ત્રણ દિવસ પહેલાતો ગાડીમાં નવુ ટાયર નખાવ્યુ હતું,તે આટલુ જલ્દી ફાટી કેમ ગયું.ડ્રાઈવર : સાહેબટાયર કાઁચની બોટલ પર ચઢી ગયુ હતું.સંતા : તો શું તને કાઁચની બોટલ ન દેખાઈ.ડ્રાઈવર : સાહેબ, કેવી રીતે દેખાતે?તે તો એ માણસના ખિસ્સામાં હતીજેના પર ગાડી ચઢી ગઈ.😅😝😂😜🤣🤪 ચંગુ મંગુ વાતો કરી રહ્યા હતાં.ચંગુ : મારા … Read more

ક્યારેય લગ્ન કરી શકે નહીં.😅😝😂😜🤣🤪

છોકરીએ ઘર છોડ્યું… સાસરું મળ્યું,ભાઈ છોડ્યો… નાનો દિયર મળ્યો,બહેન છોડી… નાની નણંદ મળી,માં બાપ છોડ્યા… સાસુ સસરા મળ્યા,પણ એવું શું છોડ્યું કે પતિ મળ્યો?કાંઈ નહિ,મફતમાં મળ્યું એટલે કદર ક્યાંથી હોય.😅😝😂😜🤣🤪 પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથેલગ્ન કરવા જોઈતા હતા.પત્ની : સમજદાર સ્ત્રી તમારી સાથેક્યારેય લગ્ન કરી શકે નહીં.પતિ : મારે બસ આ જ સાબિત … Read more

માણસ (ગુસ્સામાં) : હા, હા!😅😝😂😜🤣🤪

પપ્પૂ અને તેની ગર્લફ્રેન્ડ એક સાથેસુઈ રહ્યા હતા.પપ્પુ તેને એકીટસે જોઈ રહ્યો હતો.પપ્પુની ગર્લફ્રેન્ડઘણા જ રોમાન્ટિક મૂડમાં હતી.ગર્લફ્રેન્ડે પપ્પુને : શું ઈરાદો છે જાનુ?પપ્પુએ બે થપ્પડ લગાવી કહ્યું,મારો ધાબળો કેમ ઓઢી રાખ્યો છે.😅😝😂😜🤣🤪 એકવાર પપ્પુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.ટ્રેનમાં ભારે ભીડને કારણેતે એક ટકલા માણસના ખોળામાં બેસી ગયો. માણસ (ગુસ્સામાં) : હા, હા!આવીને મારા … Read more

પતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.😅😝😂😜🤣🤪

ભાઈ, આજની પેઢીના ફોનનીકોન્ટેક્ટ લિસ્ટ જોઈને ડર લાગે છે.તેમાં નામ હોય છે…‘મમ્મી ન્યૂ’‘પાપા 2’ભાઈ આ શું છે?😅😝😂😜🤣🤪 પતિ અને પત્ની સ્કૂટી પર જઈ રહ્યા હતા.પત્ની સ્કૂટી ચલાવી રહી અનેપતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.રસ્તા પર એક સુંદર મહિલાને જોતા જપતિ ખુશ થઇ ગયો અનેએકધારું તેની સામું જોવા લાગ્યો.પત્ની બોલી, સીધા બેસો અને સામે જુઓ,મેં અંબોળામાં … Read more

નામ જ છે. સમજાય તેને સલામ.😅😝😂😜🤣🤪

બોસ : તમારે રજાની શીજરૂર છે? કર્મચારી : સર લઈને જોવું છે કેતે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪 પડોશણે મારા ઘરે આવીને મારીપત્નીને 5 ચણિયા-ચોળી બતાવીને કહ્યું :દીદી, આમાંથી કયા સારા લાગશે? મારી પત્નીએ મારી સામે જોઈનેકહ્યું : તમે પસંદ કરો… મારું તો ખાલીનામ જ છે. સમજાય તેને સલામ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more