દીકરો : હજી નથી થઈ… સમય લાગશે.😅😝😂😜🤣🤪

પાડોશી : આ જેણે મારી બારીનોકાચ તોડ્યો…તે તમારો દીકરો છે ને?રામુ : ના,જે તમારી સ્કુટીની હવા કાઢી રહ્યો છેતે મારો દીકરો છે.😅😝😂😜🤣🤪 પપ્પા : તું બે દિવસથીવહેલી સવારે ટેરેસ પર કેમ જાય છે?દીકરો : પપ્પા, હું ટાટા સ્કાય સેટકરી રહ્યો હતો.પપ્પા : સેટ થઈ?દીકરો : હજી નથી થઈ… સમય લાગશે.પપ્પા : શેવિંગ કરાવ અને હેન્ડસમ … Read more

રમેશે બરાબર એમ જ કર્યુ.😅😝😂😜🤣🤪

પપ્પુ : બાળપણથી જ મનેસારો માણસ બનવાનો શોખ હતો! ટપ્પુ : પછી શું થયું, બની ગયો? પપ્પુ : અરે ક્યાં,પછી તો બાળપણ જ પૂરું થઈ ગયુંઅને શોખ પણ પૂરો થઈ ગયો.😅😝😂😜🤣🤪 પહેલા દિવસે કામની સમજ આપતા છગને કહ્યું, જો રમેશ,હું જ્યારે લોખંડનો ધગધગતો ટુકડો એરણ પર ગોઠવીનેડોકું ધુણાવું ત્યારે તું જોરથી એના પર હથોડો ફટકારજે. … Read more

પત્નીને શક થાય છે !!😅😝😂😜🤣🤪

ટ્રેનમાં રિઝર્વેશન વગરની યાત્રા અને પરિણીત મહિલા સાથે પ્રેમ લાંબો નથી ટકતો કેમ કે અસલી માલિક ગમે ત્યારે આવીને ઉભા કરી શકે છે !!😅😝😂😜🤣🤪 ઈતિહાસ સાક્ષી છે, જયારે પત્ની ખુશ થાય છેતો પતિ પણ ખુશ થાય છે પણ જયારે પતિ ખુશ થાય છે તોપત્નીને શક થાય છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

ફોન કરનાર : તમારો દીકરો અમારી પાસે છે,😅😝😂😜🤣🤪

એક વાણિયાએ ભૂલથી વકીલ સાથે સાઇકલ ભટકાવી દીધી.આ કારણે તે વકીલનો લેંઘો ફાટી ગયો.વકીલ : તે મારો 800 રૂપિયાનો લેંઘો ફાડી નાખ્યો!અત્યારે જ મારા 800 રૂપિયા આપી દે નહિતર તારા ઉપર કેસ કરી નાખીશ.વાણિયો : અરે સાહેબ, એવી નાનીઅમથી વાતમાં કેસ થોડો કરવાનો હોય,લ્યો આ તમારા 800 રૂપિયા.એમ કહીને વાણિયાએ વકીલને રૂપિયા આપી દીધા.વકીલ ચાલવા … Read more

છોકરીની હોવી જોઈએ !!😅😝😂😜🤣🤪

છોકરીઓ સાથેમાથાકૂટ કરવી એટલે ડોશીમાને એન્ડ્રોઈડ ફોનશીખવવા જેવું છે !!😅😝😂😜🤣🤪 ફાટેલી નોટ અનેએકદમ બકવાસ પોસ્ટ,બંને આસાનીથી ચાલી જાય છે, બસ શરત એટલી છે કે એ કોઈછોકરીની હોવી જોઈએ !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, … Read more

પ્રેમિકા : થેંક ગોડ, તો ઠીક છે,😅😝😂😜🤣🤪

છોકરી : શું કરી રહ્યો છે?છોકરો : મગફળી ખાઈ રહ્યો છું.છોકરી : એકલા એકલા.છોકરો : હવે 10 રૂપિયાનીમગફળી માટે શું ભંડારો લગાવું.😅😝😂😜🤣🤪 બોયફ્રેન્ડ : જો,મને કરોડો રૂપિયાની ખોટ જાય,તેમ છતાં પણ તું મારી સાથે લગ્ન કરીશ?ગર્લફ્રેન્ડ : શું તનેહકીકતમાં કરોડો રૂપિયાની ખોટ થઇ છે?બોયફ્રેન્ડ : નહિ,હું તો બસ એમ જ પૂછી રહ્યો હતો.પ્રેમિકા : થેંક … Read more

બાકી તમારી મરજી !!😅😝😂😜🤣🤪

અમે તો છોકરાઓનાનામ પણ વિચારી લીધા હતા, પણ પછી એણે છોકરાઓનાબાપને જ બદલી નાખ્યો !!😅😝😂😜🤣🤪 એક ઋષીએ મનેવરદાન આપ્યું છે કે જે છોકરી મારી સાથે વાત કરશે એને સરકારી નોકરી મળી જશે,બાકી તમારી મરજી !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

ઘણા જ રોમાન્ટિક મૂડમાં હતી.😅😝😂😜🤣🤪

એકવાર પપ્પુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.ટ્રેનમાં ભારે ભીડને કારણેતે એક ટકલા માણસના ખોળામાં બેસી ગયો. માણસ (ગુસ્સામાં) : હા, હા!આવીને મારા માથા પર બેસી જા. પપ્પુ : ના કાકા, હું અહીં જ ઠીક છું.ત્યાંથી લપસીને પડી જવાનો ભય રહે છે.😅😝😂😜🤣🤪 પપ્પૂ અને તેની ગર્લફ્રેન્ડ એક સાથેસુઈ રહ્યા હતા.પપ્પુ તેને એકીટસે જોઈ રહ્યો હતો.પપ્પુની ગર્લફ્રેન્ડઘણા … Read more

તેમાં નામ હોય છે…😅😝😂😜🤣🤪

પતિ અને પત્ની સ્કૂટી પર જઈ રહ્યા હતા.પત્ની સ્કૂટી ચલાવી રહી અનેપતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.રસ્તા પર એક સુંદર મહિલાને જોતા જપતિ ખુશ થઇ ગયો અનેએકધારું તેની સામું જોવા લાગ્યો.પત્ની બોલી, સીધા બેસો અને સામે જુઓ,મેં અંબોળામાં કેમેરો લગાવી રાખ્યો છે,તમે શું કરો છો એ બધું દેખાઈ રહ્યું છે.😅😝😂😜🤣🤪 ભાઈ, આજની પેઢીના ફોનનીકોન્ટેક્ટ લિસ્ટ … Read more

તમારે રજાની શી જરૂર છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીને મારીપત્નીને 5 ચણિયા-ચોળી બતાવીને કહ્યું :દીદી, આમાંથી કયા સારા લાગશે? મારી પત્નીએ મારી સામે જોઈનેકહ્યું : તમે પસંદ કરો… મારું તો ખાલીનામ જ છે. સમજાય તેને સલામ.😅😝😂😜🤣🤪 બોસ : તમારે રજાની શીજરૂર છે? કર્મચારી : સર લઈને જોવું છે કેતે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more